@mr_175
@mr_175

Mr_ ṧṳrʏa bhai

MR થરાદ નગરી વાળા

#

📚 આજ નુ જ્ઞાન

સામાન્ય પણ જરૂરી મુદ્દાઓ : ૧) નામ બદલવા થી કામ નથી થતું ૨) ભ્રસ્ટાચાર નથી કહેવા થી , તે બંધ નથી થતો ૩) મોટી મોટી જાહેરાતો થી લોકો ને કશુ મળતું નથી , સિવાય કે પ્રજા ના ટેક્સ ના પૈસા તો બગાડ. ૪) મોટા મોટા ઉત્સવો પાછળ રૂપિયા નો બગાડ કરવા થી કશુજ હાંસલ થતું નથી. ૫) દરેક વર્ગ ના લોકો ને જરૂરી હોઈ તે આપો તો પ્રજા નો અને દેશ નો વિકાસ થાય. ૬) શુ સરકારી યોજનાઓ થી જરૂરિયાત-મંદ ને લાભ થાય છે ? કે પછી ભ્રસ્ટાચારીઓ તેમાં થી રૂપિયા બનાવી લે છે ? તે માટે કોઈ એ તાપસ કરી છે ? ૭) સરકાર ના કાયા ખાતા માં ભ્રસ્ટાચાર નથી થતો ? દરેક ઓફિસે માં CCTV લગાવો તો તરત માહિતી મળશે. પણ તે તો કૌન કરે , કેમ કે ઉસા નો ભાઈ મૂસો. તેરી ભી ચૂપ , મેરી ભી ચૂપ. ૮) પંચતંત્ર ની વાર્તા માં ઘણું બધું જ્ઞાન આપેલું છે, લેશો તો ફાયદો થશે , બધા ને. ૯) ગાંધી બાપુ ના સ્વરાજ્ય ના સિદ્ધાંત ની અમલ માં મુકશો તો સારા પરિણામો મળશે 10) ખેડૂતો ને લોન ની જરૂર છે, પણ સાથે સાથે તેની ઉપજ ના સારા રૂપિયા મળે તે વધારે જરૂરી છે. તેના માટે કૌન કામ કરશે ? બધો લાભ વચેટિયા લોકો લઇ જય છે , શા માટે ? 11) ખેડૂતો ની જમીન પર GIDC કે બીજા કોઈ પ્રોજેક્ટ આવે તો તે ખેડૂત ને તેમાં ભાગીદાર બનાવો, મેનેજમેન્ટ માં પદ આપો અને પ્રોફિટ માં ભાગ આપો , કેમ આ સારો વિચાર નથી. ખેડૂતો પાસે થઇ જમીન લઇ ને GIDC બનાવી ને મોટા મોટા ઉદ્યોગો બન્યા જે કરોડો નો પ્રોફિટ કરે છે , તો જે ખેડૂત ની જમીન પર ઉદ્યોગ બન્યો હોઈ તેમાં તે ખેડૂત ને પ્રોફિટ માં પાર્ટનર બનાવી, તેમને રૂપિયા આપો. પણ કૌન કરશે આ બધું, જ્યાં દરેક જગ્યા એ રૂપિયા ની કટકી થતી હોઈ તે અટકી જય ને ? GIDC ના પટાવાળા, કારકુનો ના પણ મોટા મોટા બાંગ્લા હોઈ , તે કેવી રીતે બન્યા. મોટા મોટા સાહેબો ની તો વાત જ ના થાય. આ વસ્તુ દરેક સરકારી ખાતા માટે લાગુ પડે છે. સરકાર પોતાનો લાભ જુવે છે , મોટી મોટી જાહેરાત કરે છે , સત્તા જોઈએ છે , પછી કોની પડી હોઈ. આ માટે તો ફક્ત અને ફક્ત પબ્લિકે જ જાગ્રત થઈ ની પોતાની રજુવાત કરવી પડશે કે જેથી સરકાર પ્રજા ની ઉપયોગી કાયદો બનાવી ની લાભ આપે. બીજી તો ઘણી બધી વાતો છે તે પછી કોઈ વાર....
230 એ જોયું
10 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ