@mukeshrathva1773
@mukeshrathva1773

MukeshRathva

હું શેરચેટ ને પ્રેમ કરું છુ.

#

🙏જમ્મુ-કાશ્મીર આતંકી હુમલો

214 એ જોયું
8 મહિના પહેલા
#

📑 20 જાન્યુઆરીનાં સમાચાર

1.2k એ જોયું
8 મહિના પહેલા
#

taja samachar

https://b.sharechat.com/3kkdXyN5NS?referrer=otherShare ક્યારેક અમે આવીએ ક્યારેક તમે કંઈક મોકલાવો ક્યારેક અમે કંઈક મોકલાવીએ ચાલો ને યાર સ્વાર્થ વગર આપણે મનથી સબંધ નીભાવિએ..... હવે કેટલા વરસ જીવશું? ને કેટલુ સાથે લઈ જશું? ઈર્ષા અહંકાર મુકિને હ્રદય થી એકમેક ને સ્વિકારીએ ક્યારેક તમે આવો ક્યારેક અમે આવીએ ચાલો ને યાર સ્વાર્થ વગર આપણે મન થી સબંધ નીભાવિએ...... તમે આમ કરો તો જ સારા અમે આમ કરીએ તોજ સારા આવા સ્વભાવ ને હવે ગંગા મા પધરાવીએ ક્યારેક તમે આવો ક્યારેક અમે આવીએ ચાલો ને યાર સ્વાર્થ વગર આપણે મનથી સબંધ નીભાવિએ...... નફો નુકસાન હવે જવાદો પહેલા શું થયું? રહેવા દો જીવનના અંતીમ પડવાને સુખદ સુમન થી સજાવીએ ક્યારેક તમે આવો ક્યારેક અમે આવીએ ક્યારેક તમે કંઈ મોકલાવો ક્યારેક અમે કંઈ મોકલાવીએ ચાલો ને આપણા સ્વભાવ ને હવે શાંત સરળ બનાવીએ....... 🌹🌹🌹🌹🌹🌹
161 એ જોયું
9 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ