*એક તાળુ નથી ખુલતું ચાવી વિના*
*તો બધાને બધું જોયે છે મહેનત વિના,*
*જિંદગી ક્યાં જીવાયછે ભૂલ કર્યા વિના*
*તો નસીબ ક્યાંથી ખુલેછે સાહસ કર્યા વિના,*
*ના રાખવો અહંકાર કે નહીં થાય મારાં વિના*
*આ તો આખુ આકાશ ઉભું છે ટેકા વિના.*
✍️ *સંકલન: લલિત ડી શાહ* #✍️ જીવન કોટ્સ #☺ જીવનની વાસ્તવિક્તા #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ #👌 જીવનની શીખ #👌બેસ્ટ સ્ટેટ્સ📱