❤️ એક પુરુષ ની વીડમ્બણા
કામ કરતા જો સ્ત્રી થાકી જાય તો ઘરે સુઈ શકે છે પણ પુરુષ થાકે તો નથી સુઈ શકતો
કામ થી ઘર થી સ્ત્રી કંટાળે તો માવતર ચાલી જાય, પુરુષ નથી જઈ શકતો
સ્ત્રી ને તકલીફ પડશે તો વિના સંકોચે પીલીસ સ્ટેશન ચાલી જાસે પણ એક પુરુષ ત્યા નથી જઈ શકતો
#👨👩👧👦 પરિવાર પ્રેમ #😢Sad Feelings💔 #💑 મારા પતિ માટે #👩 મારી પત્ની માટે 🧡