❤️ સૌથી વધુ ફોન પર વાતો એક " દીકરી " પોતાની " માં " સાથે કરે છે
કેમ કે સાસુ પોતાનો એટિટ્યૂડ છોડી કયારેય " મા " નથી બની શક્તિ
#👩 મારી પત્ની માટે 🧡#👨👩👧👦 પરિવાર પ્રેમ#😢Sad Feelings💔
❤️ જે ઘર નો પુરુષ બગડે ને તો એ ઘર ને સ્ત્રી બરબાદ થવા થી બચાવી શકે છે
પણ જે ઘર ની સ્ત્રી બગડે ને તે ઘર ને બરબાદ થવા થી કોઈ નથી બચાવી શકતું #👨👩👧👦 પરિવાર પ્રેમ#😢Sad Feelings💔#👩 મારી પત્ની માટે 🧡
❤️ પરિવાર વંશ માટે આટલી પીડા અને દુખાવા સહ્યા પછી પણ જો સ્ત્રી ને સંભળાવે કે છોકરા પેદા કરીને કોઈ ઉપકાર નથી કર્યો ત્યારે ખરેખર લાગી આવે છે #👩 મારી પત્ની માટે 🧡#😢Sad Feelings💔#👨👩👧👦 પરિવાર પ્રેમ
❤️ "સ્ત્રી"
એકજ પુરુષ માં તમામ
ઈચ્છાઓ ધરાવતી હોય છે
જ્યારે "પુરુષ" દરેક સ્ત્રી
માં એક જ ઈચ્છા ધરાવે છે #😢Sad Feelings💔#👨👩👧👦 પરિવાર પ્રેમ#👩 મારી પત્ની માટે 🧡
❤️ દુનિયા માં બેજ વ્યક્તિ તમને રાણી બનાવી ને રાખશે એક તમારો પિતા અને બીજો તમારો પતિ બાકી બધા સ્વાર્થ અને અદેખાઈ ના સંબંધો છે #👩 મારી પત્ની માટે 🧡#😢Sad Feelings💔#👨👩👧👦 પરિવાર પ્રેમ
❤️ મોટા અવાજે ગર્જના કરતા પુરુષોને કહેવાનું કે
મિસ્ટર પુરુષ
તમારા ગુસ્સા ને કાબુ માં રાખજો જેટલું લોહી તમારી રગો માં દોડે છે ને તેટલું તો અમે મહિના માં વહાવી દઈએ છીયે #😢Sad Feelings💔#👨👩👧👦 પરિવાર પ્રેમ#👩 મારી પત્ની માટે 🧡
❤️ આજ નું સત્ય
જો પુરુષ ની ઓળખાણ બધે વધારે છે તો તેનો વ્યવહાર સારો છેઅને સ્ત્રી ની ઓળખાણ બધે વધારે છે તો તેનું ચરિત્ર ખરાબ છે #👩 મારી પત્ની માટે 🧡#👨👩👧👦 પરિવાર પ્રેમ#😢Sad Feelings💔
❤️ બધા ના ઘરે એક દીકરી હોવી જોયે તોજ બધાને ખબર પડે કે પોતાની દીકરી રોતી હોય તો કેવું લાગે છે
બીજા ની દીકરી ને દુઃખ આપીયે તો #👨👩👧👦 પરિવાર પ્રેમ#😢Sad Feelings💔#👩 મારી પત્ની માટે 🧡