સતત ત્રીજી હાર... છેલ્લી ઓવરમાં ઇંગ્લેન્ડ સામે હારી ગયું ભારત, સ્મૃતિ મંધાના નિરાશ થઈ
ICC વર્લ્ડ કપમાં ભારતનો સતત ત્રીજો પરાજય થયો. 1982 પછી આ પહેલી વાર બન્યું છે કે ભારતીય ટીમે વર્લ્ડ કપમાં સતત ત્રણ મેચ હારી છે. હરમનપ્રીત કૌર અને કંપનીનો વર્લ્ડ કપ સેમિફાઇનલમાં પહોંચવાનો માર્ગ વધુને વધુ મુશ્કેલ બન્યો છે, જ્યારે ઇંગ્લેન્ડે ભારતને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ભારતીય ટીમ છેલ્લી ઓવરમાં હારી ગઈ હતી. - Third consecutive defeat... India lost to England in the last over, Smriti Mandhana disappointed