#🚌મહિલાઓ માટે ખાસ પિંક બસ #📢20 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #🔥 બિગ અપડેટ્સ #📜 સ્પેશ્યલ સ્ટોરી #📃📰 એકદમ તાજા સમાચાર📰📝
સુરતમાં આજથી મહિલાઓ માટે ખાસ પિંક બસ:ગુજરાતમાં પહેલીવાર મહિલા ડ્રાઇવરે સંભાળ્યું સ્ટીયરિંગ, જાણો 20 મહિના બાદ મળેલી બસ-ડ્રાઇવર નિશા કોણ છે?