@newsnetwork
@newsnetwork

NEWS NETWORK

ઝડપી અને સચોટ સમાચાર માટે મને કરો ફોલો

પંજાબ વાયુસેનામાં 8 અત્યાધુનિક અપાચે હેલિકોપ્ટર સામેલ પઠાનકોટ એરબેઝ પર તહેનાત કરાયા પંજાબ અને જમ્મુ કાશ્મીર બોર્ડર પર પાકિસ્તાન હુમલાની સ્થિતીમાં તાત્કાલિક ધોરણે મોટું એક્શન લઈ શકાશે  અમેરિકા પાસેથી મળી રહેલા અપાચે હેલિકોપ્ટર આધુનિક ટેકનીક અને પ્રહાર કરવાની ક્ષમતાવાળા અમેરિકા પાસેથી મળેલા આધુનિક ટેકનીક અને પ્રહાર કરનારા અપાચે હેલિકોપ્ટર મંગળવારે પઠાકોટ એરબેઝ પર તહેનાત કરાયા છે. અમેરિકા પાસેથી 22 અપાચે હેલિકોપ્ટરની ડીલ થઈ છે, જેમાંથી 11 હેલિકોપ્ટરને પાકિસ્તાની સરહદ સાથે પઠાનકોટ અને 11 ચીન સરહદ સાથે આસામના જોરહાટમાં તહેનાત કરવામાં આવશે. મંગળવારે 8 અપાચેની પહેલી ફ્લીટ તહેનાત કરવામાં આવી છે. જેનાથી પાકિસ્તાન અને ચીનની હરકતો પર નજર રાખવામાં સરળતા રહેશે.. #aif #IndianArmy #airforce #apachehelicopter #punjab #pathankot #📄 3 સપ્ટેમ્બરનાં સમાચાર
#

📄 3 સપ્ટેમ્બરનાં સમાચાર

📄 3 સપ્ટેમ્બરનાં સમાચાર - ShareChat
1.1k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ