@nitansh980
@nitansh980

નિતાંશ શાહ

જય જીનેન્દ્ર

#

🧘‍ જૈન મુનિ

*દેવાનુપ્રિય ઉપાસક થશે થશે મારા કર્મનો ક્ષય થશે!!!* એક ધનિક માણસ તેની બારીમાં ઉભો રહી ને જોતો હતો કે એક ગરીબ માણસ તેના ડસ્ટબિનમાંથી કંઈક શોધતો હતો એ જોઇ ને ધનિક માણસે ભગવાન ને કહ્યું,"ભગવાન હું આપનો આભારી છું કે હુ ગરીબ નથી". ગરીબ માણસે જોયું કે એક અર્ધ પાગલ માણસ શેરીમાં ગેરવર્તન કરી રહયો હતો એ જોઇ ને ગરીબ માણસે ભગવાન ને કહ્યુ,"ભગવાન હું આપનો આભારી છુ કે હું પાગલ નથી". અર્ધ પાગલ માણસે જોયુ કે અેક મૃત માણસ ની ઠાઠડી ને સ્મશાન લઇ જતા હતા. એ જોઇ ને અર્ધ પાગલ માણસે ભગવાન ને કહ્યુ," ભગવાન હુ આપનો આભાર કે હું મૃત નથી. ફક્ત વ્યક્તિ જ ભગવાનનો આભાર માની શકતી નથી તો આપણે રોજ સવારે ભગવાનનો આભાર માનવો જોઈએ કારણકે આપણે જીવિત છીએ
1k એ જોયું
6 મહિના પહેલા
👆🏻 *थाइलैंड में एक पर्वत के नीचे पानी का एक छोटा जरंना ( small natural river ) के बाजु वाले पर्वत पे ओम् ( ॐ ) का उच्चारण करते पानी फ़ूवाँरा बन कर पर्वत से भी अपर तक उछलता हे .. ये किसी बोद्ध साधु - सम्प्रदाय ने बनाया हे ...!!* *मुझे ये नहि समज में आता हैं कि , ये ऐसे कैसे होता हैं..??* *पानी का वज़न + गुरुत्वाकर्षण से भी इतना ऊपर पानी सिर्फ़ आवाज़ के तरंग से कैसे जा सकता हे ?* *यह कोई वैज्ञानिक ही बता सकता हे .. उसे जान ने के लिए मुझे बहोत इंट्रेस्ट है..!!* *क्योंकि ऐसा सिर्फ़ ओम् ( ॐ ) बोलने पर ही होता हे !!* *ये भी एक अजीबो अजूबा हे ..* *इसे कई भारतीय ने ट्राई भी किया हैं ..* *जय-हिन्द*
#

👍 અનોખી કલાકારી

👍 અનોખી કલાકારી - @ nigeriacoolvid @ nigeriacoolvid - ShareChat
2.8k એ જોયું
6 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ