@nutan_saurashtra
@nutan_saurashtra

Shri Nutan Saurashtra

https://www.nutansaurashtra.com/

દૈનિક રાશીફળ

✋ રાશિફળ & પંચાંગ

તા.૨૦-૧૦-૨૦૧૯ રવિવાર
મેષ (અ.લ.ઈ.) :- વડીલ વર્ગનું માર્ગદર્શન ધ્યાનમાં લેજો. રાજકીય ક્ષેત્રે અનુકુળતા જોવા મલે. મનગમતી વ્યકિતના મુલાકાત લાભ દાયક. વૃષભ (બ.વ.ઉ.) :- વિદેશ વસતા સગા સ્નેહીજનોની મુલાકાત થાય. લગ્ન ઇચ્છુકોને સફળતા વેપારમાં તથા રોકાણ બાબત જાળવવું.

મિથુન (ક.છ.ઘ.) :- રોકાયેલા નાણા છુટા થાય. વિજાતીય વ્યકિતથી લાભ રહે. તબીયત બાબત સુધારો જોવા મલે આવકની સાથે ખર્ચ પણ રહે.

કર્ક (ડ.હ.) :- માતુશ્રીને સહકાર સારો રહે. દરિયાઇ જગ્યાએથી લાભ મનગમતું કાર્ય હાથ ઉપર આવે આત્મવિશ્વાસ વધે.

સિંહ (મ.ટ.) :- કર્મચારી વર્ગનો સહકાર સારો રહે. નોકરીમાં લાભ જાહેર ક્ષેત્રેના સાહસોમાં સફળતા મલે. ગુસ્સાથી દૂર રહેજો.

કન્યા (પ.ઠ.ણ.) :- નોકરીમાં ચીવટ રાખવી આવકનું પ્રમાણ જળવાઇ રહે. જુના પ્રશ્નોથી ટેન્સન રહે જેથી આ બાબત તકેદારી રાખવી.

તુલા (ર.ત.) :- નોકરીમાં કાર્યભાર રહે શેર બજારમાં રોકાણ બાબત કાળજી લેજો બિન જરૂરી ચર્ચાથી દૂર રહેજો.

વૃશ્ચિક (ન.ય.) :- ધાર્મિક સામાથજીક કાર્યો પરત્વે સફળતા મલે રોંજીદા કાર્ય પરત્વે ધ્યાન દેજો ભાઇ-બહેનોથી સહકાર રહે.

ધન (ભ.ધ.ફ.ઢ.) :- લગ્ન જીવનમાં કોઇ ગેરસમજો ન થાય તેનું ધ્યાન રાખવું કાનૂની પ્રશ્નોથી દૂર રહેજો વિદેશથી લાભ રહે.

મકર (ખ.જ.) :- અંગત કાર્યો બીજાના ભરોષે ન રાખતા બચતની ઇચ્છા ફળવાની મનગમતી વ્યકિતની મુલાકાત થાય પ્રવાસ થાય.

કુંભ (ગ.શ.સ.) :- આવક કર્તા ખર્ચ ન વધે તેનું ધ્યાન રાખજો નવી યોજનામાં કોઇની સલાહ લેજો ધાર્મિક સંસ્થામાં હોદો મલે.

મીન (દ.ચ.ઝ.) :- ભાઇ-બહેનો સાથે ગેરસમજો ન થાય તેનું ધ્યાન રાખજો સ્થળાતરની ઇચ્છા ફળવાની લગ્ન જીવનમાં તનાવ રહે.

136 એ જોયું
2 કલાક પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ