Gondal: ચાઇનીઝ દોરીની ૬૬૦ ફિરકી સાથે કોટડા સાંગાણીનો શખસ ઝબ્બે - સૌરાષ્ટ્ર News - Shri Nutan Saurashtra
ફિરકી, રીક્ષા સહિત કુલ રૂ.૧.૭૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો Gondal,તા.11 મકરસંક્રાંતિના તહેવાર પહેલા જ પોલીસ એકશનમાં આવી ચાઇનીઝ દોરી તથા તુક્કલના વેચાણ કરનાર