#🥰ગુડ મોર્નિંગ 🌄 *આ છોકરીનું ભાષણ કેટલું પ્રભાવશાળી છે!*
બેટી બચાવો, ખેડૂત બચાવો સાચા અર્થમાં લોકોમાં જાગૃતિ લાવતું સંદેશ. વિડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે ભાજપના રાજમાં બેટી અસુરક્ષિત છે, ખેડૂત દુઃખમાં છે, ન્યાય ક્યાં? સુરક્ષા ક્યા વિશ્લેષકો કહે છે કે લોકોએ હવે સમજવું પડશે કે બેટી અને ખેડૂત બંનેની ભલાઈ માટે સરકાર બદલવી પડશે અને ખોટા વાયદા પર ભરોસો ના કરવો જોઈએ.