ચારણ જગદંબા બ્રહ્માંડ ભાડોદરી રાજ રાજેશ્વરી માં ખોડીયાર આઈ ના પ્રાગટ્ય દિવસ ખોડીયાર જયંતી ની હાર્દિક શુભકામનાઓ સહ શુભેચ્છા
માં ખોડીયાર ની કૃપા વરસતી રહે સદાય
रमता भमता तारा छोरु कोक दी आघा निकडी जाय,,,
पछी जननी पाछळ जाय, खबरु लेवा मां खोडली,,,
मोटा करी ने मां ते खोळे थी खसता कर्या,,,
पाछा बाळ बनाव ने मां तारो खोळो खुंदवा ने मां खोडली,,,
उंन्डो धरो आइ नो, तांतणीया नो ना आवे ताग,,,
राजपरा मां तमारा बेसणा,खलक आखा मा मां तु खोडली,,,
#શ્રી કરદેજના પાદરની આઈ માં ખોડિયાર