ALL IS WELL edu
ShareChat
click to see wallet page
@rajdabhi94
rajdabhi94
ALL IS WELL edu
@rajdabhi94
Edu Website & Job alerts rajdabhi94.blogspot.com
#📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #👨‍🏫 જનરલ નોલેજ ક્વિઝ #E SHALA SETU #દિન વિશેષ #શિક્ષણ ઓનલાઈન
📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી - દિન વિશેષ પુણ્યતિથિ શિક્ષણકુંજ શિક્ષણકુંદ अप्प दीपो भवः ચિત્તરંજનદાસ અવસાન : ૧૬ જૂન ૧૯૨૫ ) ચિતરંજનદાસ ( જન્મ : ૫ નવેમ્બર ૧૮૭૦ બંગાળનાં જાણીતા વકીલ અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક પ્રમુખ કાર્યકર્તા તેમજ સ્વરાજ પાર્ટીના સંસ્થાપક નેતા હતા . તેઓ દેશબંધુ ના નામે પણ જાણીતા હતા . આર ૧૮૦૦ ૨ ચિતરંજનદાસનો જન્મ ૫ નવેમ્બર ૧૮૭૦ ના રોજ તેલીરબાગ , ઢાકાના પ્રખ્યાત દાસ પરીવારમાં કલકત્તા ખાતે થયો હતો . દાસ પરીવાર બ્રહ્મ સમાજના સભ્ય હતા . ચિતરંજન , ભુવન મોહન દાસના પુત્ર અને બ્રહ્મ સમાજ સુધારક દુર્ગા મોહન દાસના ભત્રીજા હતા . તેમના પિતા કલકત્તા ઉચ્ચ ન્યાયાલયના જાણીતા વકીલ અને પત્રકાર હતા જેમણે અંગ્રેજી ચર્ચ સાપ્તાહિક ધ બ્રહ્મો પબ્લિક ઓપિનિયનનું સંપાદન કર્યું . ચિતરંજનદાસની માતાનું નામ બસંતી દેવી હતું . ચિતરંજનદાસની બે બહેનોના નામ અપર્ણા દેવી અને કલ્યાણી દેવી હતા . જનદાર ચિતરંજનદાસનો પરીવાર વકીલોનો પરીવાર હતો . ૧૮૯૦ મં બી.એ.ની પરીક્ષા પાસ કર્યા બાદ ચિતરંજનદાસ આઇ.સી.એસ બનવા માટે ઇંગ્લેન્ડ ચાલ્યા ગયા અને ૧૮૯૨ માં બેરિસ્ટર બનીને ભારત પાછા ફર્યા . ચિતરંજનદાસ અનુશીલન સમિતિની પ્રવૃત્તિઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા . ૧૯૧૯–૧૯૨૨ના અસહયોગ આંદોલન દરમિયાન તેઓ બંગાળના અગ્રણી નેતા હતા . તેમણે બ્રિટીશ કાપડ પર પ્રતિબંધ મૂકવાની સાથે વિદેશી કપડાંની હોળી કરી ખાદીના કપડાં પહેરવાની શરૂઆત કરી . તેમણે ફોરવર્ડ નામનું દૈનિક ચાલું કર્યું જેને બાદમાં બ્રિટીશ શાસન વિરુદ્ધની લડત માટે લિબર્ટી નામ અપાયું . કલકત્તા નગર નિગમની સ્થાપના થતાં તેઓ તેના પ્રથમ મેયર બન્યા . એકતા , સહયોગ અને સાંપ્રદાયિક સદ્ભાવની તરફેણ કરતા હતા . નરમ સ્વાસ્થ્યને પગલે તેઓ દાર્જિલિંગ ચાલ્યા ગયા હતા જ્યાં ૧૬ જૂન ૧૯૨૫ ના રોજ તેમનું નિધન થયું હતું . શિક્ષણ , સર્જન , સિદ્ધિ ૧૬ જૂન - ShareChat
#🛕ગુજરાતના ઐતિહાસિક સ્થળોનો ઈતિહાસ👈 #👨‍🏫 જનરલ નોલેજ ક્વિઝ #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #E SHALA SETU #અવનવું જાણવા જેવું
🛕ગુજરાતના ઐતિહાસિક સ્થળોનો ઈતિહાસ👈 - ૧૫ મે જાણવા જેવું શિક્ષણકુંજ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ' શિક્ષણકુંજ लप्प दीपो भवः વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન એ ગુજરાત રાજ્યના નવસારી જિલ્લામાં આવેલો સુરક્ષિત વિસ્તાર છે . જેમાં અંબિકા નદીના કિનારે આવેલાં દક્ષિણ ગુજરાતનાં અને ખાસ કરીને ડાંગનાં ગાઢ વનોનો સમાવેશ થાય છે . વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અંબિકા નદીને કિનારે સ્થિત છે જે લગભગ ૨૪ ચો . કિમી વિસ્તારમાં પથરાયેલો છે અને રાષ્ટ્રીય ધોરી માર્ગ નં . ૮ પર આવેલા ચિખલીથી આશરે ૬૫ કિમી પૂર્વે તથા વલસાડથી લગભગ ૮૦ કિ.મી.નાં અંતરે આવેલો છે . ત્યાં મોટેભાગે આદિવાસી વસ્તી છે . વાંસદા - વઘઇ રાજ્ય ધોરીમાર્ગ આ રાષ્ટ્રીય ઉદ્યાનની દક્ષિણ દિશાની સીમા પાસેથી પસાર થાય છે , અને એટલું જ નહી , વઘઇ અને બીલીમોરાને જોડતી સરા લાઇન તરીકે ઓળખાતી નેરો ગેજ રેલ્વે લાઇન પણ આ ઉદ્યાનની ઉત્તર દિશામાંથી પસાર થાય છે . . ઈ . સ . ૧૯૭૯ માં રાષ્ટ્રીય ઉદ્યાન ઘોષિત કરવામાં આવેલા આ સુરક્ષિત વિસ્તારમાં મહદ્ અંશે પાનખરનાં જંગલો આવેલાં છે , જેમાં સ્થાનિક ભાષામાં કટસ તરિકે ઓળખાતા વાંસનાં વનો આવેલાં છે , જે તેની શોભા વધારે છે અને અહીં ઇ . સ . ૧૯૫ રથી એક પણ વૃક્ષનું પતન થયું નથી . સહ્યાદ્રિ પર્વતમાળાનાં પશ્ચિમ ઘાટમાં પથરાયેલી આ વનરાજીમાં પ્રાણી અને વનસ્પતિ જગતની અલાયદી જ વિવિધતા જોવા મળે છે . पदापा भवः વાનસ્પતિક ઉદ્યાનને બાદ કરતા અહીંની સ્થાનિક આદિવાસી પ્રજાની રહેણી કરણી , ગિરા ધોધ વગેરે અન્ય આકર્ષણનાં કેન્દ્રો છે . આ સ્થળ પર રોકાણ કરવાની વ્યવસ્થા કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર ખાતે ઉપલબ્ધ છે . શિક્ષણ , સર્જન , સિદ્ધિ - ShareChat