@rajgorramesh
@rajgorramesh

👑...💥🦁@..M®.®@JG♂®🦁💥...👑

👉Follow Me On share chat👈

#📄 30 સપ્ટેમ્બરનાં સમાચાર #🌦️ હવામાન સમાચાર #📅 તાજા સમાચાર #📋 સરકારી યોજના આ રહ્યો અરજીનો નમૂનો હવે ખેડૂતોને કોઈ વકીલ પાસે જવાની જરૂર નથી પ્રિન્ટ કાઢવો અને અરજી કરો..... વ્હાલા ખેડૂતભાઈઓ...... જે ખેડૂતભાઈઓના ઉભા પાકને વરસાદી પાણીથી નુકશાન કે પાક ઉપાડી લીધો હોય ને વરસાદના કારણે નુકશાન થવા પાત્ર હોય તો એક અરજીનો નમૂનો તૈયાર કરવામાં આવ્યો છે તે અરજીની 2 નકલમાં પ્રિન્ટ કઢાવી સંપૂર્ણ વિગત સાથે ભરી તમારા તાલુકામાં વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી) તાલુકા પંચાયત ભવન ખાતે અથવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જીલ્લા પંચાયત ભવન ખાતે 48 કલાકમાં મોકલી આપવી જરૂરી છે જે જમા કરાવ્યા બાદ બીજી નકલમાં અધિકારીના સહી સિકા લેવા જરૂરી છે જો અરજી ન કરી શકો તો તમારા જિલ્લામાં જે પાકવીમાં કંપની હોય તે પાકવીમાં કંપનીના ટોલ ફ્રી નમ્બર પર ફોન કરી તમારી સંપૂર્ણ વિગત લખવી તમારા મોબાઈલમાં ફરિયાદ નમ્બર નો મેસેજ આવે ત્યારે જ તમારી ફરિયાદ નોંધાઇ ગઈ છે તેવું માનવું... રાજકોટ, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર, અરવલ્લી અને ખેડા, એમ 11 જિલ્લાના ખેડૂતો રિલાયન્સ જનરલ ઇન્સુરંસ કમ્પનીને સોંપાયા છે. જેના ટોલ ફ્રિ નમ્બર : +91 1800 3002 છે તેના પર ફરિયાદ તાત્ 👉 Follow Me 👈 Like 💖 and Share 👀 Do not forget to see 👇More beautiful 😍 post 👀...
#

📄 30 સપ્ટેમ્બરનાં સમાચાર

📄 30 સપ્ટેમ્બરનાં સમાચાર - નામ : ગામઃ તાલુકો : જીલ્લો : મો . નં . : તારીખઃ પ્રતિ ૧ ) જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી | જિલ્લા પંચાયત , જિ૯લો . . ૧ ) વિસ્તરણ અધિકારીશ્રી ( ખેતી ) , તાલુકા પંચાયત ભવન , તાલુકો : જીલ્લો : વિષય : અતિવૃષ્ટિ ના કારણે ખેતરમાં ભરાયેલા પાણી રેચ ટી જવાના કારણે ઉભા પાકને કાપણી કર્યા બાદ સૂકવણી માટે ખેતરમાં રાખેલ પાકને થયેલ નુકશાનીની આકારણી કરી / કરાવવી તાત્કાલિક વળતર અપાવવા બાબત માનનીય સાહેબ શ્રી , જય કિશાન સાથ જણાવવાનું કે ચાલુ વર્ષ ૨૦૧૯ - ૨૦ દરમિયાન કુદરત મહેરબાન થઇ છે અમો . . . . . . . . . ગામના . . . . . . … . . . . . . . તાલુકાના . . . . . . . … . . . . . . . . . . . . . . . . … . . . . . . . . . . . . . . . . . ખેડુતો છીએ . મારા ખેતર નો સર્વે નંબર . . . . . . . . . . . . . . . . . છે . મારા ખેતરમાં . . . . . . . . . . . . . . . . . . . . . . . પાક માટે . . . . . . . . . . . . . . . . . બેંકની . . . . . . . . . . . . . . . . બ્રાન્ચમાંથી મારા . . . . . . . . . . . . … . . … . . . . . . . બેંક ખાતા નંબરમાંથી પાકવીમો લીધો હતો . અમારે સતત વરસતા વરસાદના કારણે અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે / રેચ ફુટી ગયા છે અમારા ખેતરોમાં અમોએ . . . . . . . . . . . … . . . . . . . . પાક વાવ્યો હતો પરંતુ સતત વરસતા વરસાદને કારણે ખેતરોમાં ભરાયેલા પાણીના કારણે પાક ના મુળીયાં નબળા પડી ગયા છે / સળી ગયા છે પાક સંપુર્ણપણે / અંશતઃનિષ્ફળ જાય એમ છે / અમો એ પાક ની કાપણી કરી સુકવણી કરવા માટે ખેતર માં રાખેલ પરંતુ વરસાદને કારણે નુકશાન થયેલ છે . ત્યારે આપ સાહેબ ને નમ્ર અરજ છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની સ્થાનીક આપતી / કાપણી પછી નુકશાનની જોગવાઇઓ મુજબ અમારા ગામની ગ્રામ સમિતિ દ્વારા અમારા ખેતરોની મુલાકાત કરી . થયેલ નુકશાનની આકારણી કરવામાં આવે તથા તેનું ગ્રામ સમિતિ દ્વારા પંચ રોજકામ કરવામાં આવે અને જો આ ગ્રામ સમિતિ દ્વારા ક આકારણીમાં ખરેખર નુકશાન માલુમ પડે તો પ્રધાનમંત્રી પાકવીમાં યોજનાની જોગવાઇ મુજબ દિવસ ૧૫માં વળતર આપવામાં આવે તેવી અમારી નમ્ર અરજ છે . આપનો આભાર લી . આપનો વિશ્વાસુ - ShareChat
28.5k એ જોયું
19 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ