જય દ્વારકાધીશ 🙏
મિત્રો ખડવાવડી ગામે તારીખ 02/11/2025 કારતક સુદ 11 ને રવિવારે ભવ્ય તુલસી વિવાહ નું આયોજન થયું હતું, મુખ્ય આયોજન કર્તા બાંભવા રૈયા ભાઈ અને બાંભવા પરિવાર હતા, ખડવાવડી ગામના તમામ ગ્રામજનોએ ઉમંગ ઉત્સાહ થી કોઈ ને કોઈ રીતે આ ધાર્મિક પ્રસંગ મા સેવા કરી તે તમામ નો ખુબ ખુબ આભાર 🙏
મિત્રો આ ધાર્મિક શુભ વિવાહ નો ફુલ વિડિઓ મારી યુટ્યુબ ચેનલ RAJURAM DESHANI મા ટૂંક સમય મા આવી રહ્યો છે તો જોવાનું ચુકશો નહિ 🙏
મારી ચેનલ ને 👇સબસ્ક્રાઇબ કરી લેજો હજુ સુધી ના કરી હોય તો આભાર સહુ નો 🙏જય માતાજી 🙏
સબસ્ક્રાઇબ લિંક 👇
https://youtube.com/@rajuramdeshani?si=gS7BT3KD-XtXBAKs#👣 જય મેલડી માઁ #🙏 જય શ્રી કૃષ્ણ #💐 શુભ મંગળવાર