INSTALL
@rikinpatel7590
RIKIN PATEL
@rikinpatel7590
3,158
फॉलोअर्स
408
फॉलोइंग
1,042
पोस्ट
હું શેરચેટ ને પ્રેમ કરું છુ.
Follow
RIKIN PATEL
701 ने देखा
•
#😇 સુવિચાર
#🌅 Good Morning
#sharechat
#😍 ગુડ મોર્નિંગ શાયરી
#🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ
એક ઉંમર હોય છે, જ્યારે ફક્ત રંગ-રૂપ નું મહત્વ હોય છે... એક ઉંમર હોય છે, જ્યારે વિચારોનું મહત્વ હોય છે... અને એક ઉંમર હોય છે, જ્યારે ફક્ત સાથ જ મહત્વનો હોય છે... શુભ સવાર
14
14
कमेंट
RIKIN PATEL
562 ने देखा
•
વાંચેલા જ્ઞાન કરતા, વેઠેલી પરિસ્થિતિ વધારે શીખવી જતી હોય છે... Good Morning #
#sharechat
#💐 બુધવાર સ્પેશિયલ
#🌅 Good Morning
#😇 સુવિચાર
13
12
कमेंट
RIKIN PATEL
468 ने देखा
•
#📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱
#sharechat
#😈 એટિટ્યુડ સ્ટેટ્સ
#👌બેસ્ટ સ્ટેટ્સ📱
#👌પ્રેરણાદાયક સ્ટેટ્સ
જે તમારું નથી છતાંય ખોવાની બીક લાગે ત્યારે સમજી લેવુ સંબંધ સ્વાથૅ નો નથી સ્નેહનો છે...
14
13
कमेंट
RIKIN PATEL
1.8K ने देखा
•
#😇 સુવિચાર
#sharechat
#goodmorning
#🙏 જય શ્રી કૃષ્ણ
#📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱
38
10
कमेंट
RIKIN PATEL
651 ने देखा
•
#goodmorning
#sharechat
#😇 સુવિચાર
#📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱
#🥰ગુડ મોર્નિંગ 🌄
ભેગું કરેલું ભોગવી શકાશે કે કેમ એ તો ખબર નથી પણ ભેગું કરવા માટે જે કર્મ કર્યા છે એ તો ભોગવવા જ પડશે... શુભ પ્રભાત
17
10
कमेंट
RIKIN PATEL
552 ने देखा
•
#📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱
#😇 સુવિચાર
#sharechat
#goodmorning
#goodmorning
“ખોટી” વાતો ફેલાવવા માણસો નથી રાખવા પડતા, જ્યારે “સાચી હકીકત” જણાવવા માટે વકીલ રાખવા પડે છે... શુભ પ્રભાત
9
11
कमेंट
RIKIN PATEL
1.2K ने देखा
•
છોડ હોય કે સંબંધ, વાવતા પહેલા માટી પારખી લેજો, બધી માટી ઉપજાઉ નથી હોતી... શુભ સવાર
#✍️ જીવન કોટ્સ
#sharechat
#📱 શુક્રવાર સ્પેશિયલ
#😇 સુવિચાર
#📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱
13
14
कमेंट
RIKIN PATEL
609 ने देखा
•
#🌅 Good Morning
#🥰ગુડ મોર્નિંગ 🌄
#sharechat
#✍️ જીવન કોટ્સ
#💐 ગુરૂવાર સ્પેશિયલ
ગીતમાં કહેવામાં આવ્યું છે, ભલું કરવાવાળા માણસને હંમેશા કષ્ટ સહન કરવું પડે છે, કેમ કે... ફળ આપતા વૃક્ષને જ લોકો પથ્થર મારે છે... શુભ સવાર
8
15
कमेंट
RIKIN PATEL
530 ने देखा
•
કેટલું દોડી શકો એના પર નહીં, કેટલું છોડી શકો છો એના પર, સુખનો આધાર છે...
#✍️ જીવન કોટ્સ
#🔥Download New ShareChat
#sharechat
#🥰ગુડ મોર્નિંગ 🌄
#🌅 Good Morning
11
17
कमेंट
RIKIN PATEL
605 ने देखा
•
જિંદગીમાં દુઃખ કોને નથી હોતું...? ઘણા કહી નથી શકતા... ઘણા સહી નથી શકતા... ઘણા મજબૂર હોય છે તો, ઘણા મજબૂત હોય છે... બાકી દુઃખ તો બધાને હોય છે... શુભ સવાર
#shuvichar
#sharechat
#🔥Download New ShareChat
#✍️ જીવન કોટ્સ
#suvichar
19
12
कमेंट
Your browser does not support JavaScript!