ગુજરાત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માં દર્દી ને વધારે ફુલ ઠંડી લાગવા લાગી ગઈ હોય કે ફુલ 102 તાવ આવી ગયો હોય કે કોઈ સાતી માં દુખાવો થયો હોય તો આ નર્સ મેડમ કે કોઈ બીજું જવાબ આપતું નથી કહે સે સવારે સાહેબ ને કેજો કેમ એ લોકો કોઈ ટેબ્લેટ ના આપી શકે કેમ સુવા માટે આવે સે એ લોકો રાતે 9વાગે ઠંડી લાગવા લાગી ગઈ હોય કે તાવ આવી ગયો હોય તો શું સવાર સુધી રાહ જોવા ની આખી રાત ઠંડી લાગવા દેવા ની તાવ આખી રાત રાખવા નો #rajkot #j #📰 27 મેનાં સમાચાર #આપણુ ગૂજરાત #રાજકોટના સમાચાર #Rajkot Today news