@sapnahere
@sapnahere

🔮SapnaHere💖

❤Follow me for latest post 📢

#

💑 પતી-પત્ની પ્રેમ

*નારી ના 9 અવતાર* *👇👇👇👇* *૧. સવારે કામકાજ માં વ્યસ્ત (💁‍♀- અષ્ટભુજા* 🤚) *૨. છોકરાઓ ને ભણાવે (👩‍🏫 - સરસ્વતી*) *૩. ઘરખર્ચ ના પૈસામાંથી બચત (💰- મહાલક્ષ્મી*) *૪. પરિવાર માટે રસોઈ બનાવે (🥘🍝- અન્નપૂર્ણા*) *૫. પરિવાર ની તકલીફ માં દ્રઢતાથી ઉભી રહે (👩‍🎓- પાર્વતી*) *૬. પતિ ભીનો રૂમાલ પલંગ પર નાખે - (દુર્ગા* 🤨) *૭. પતિ એ લાવેલ વસ્તુ ખરાબ નીકળે તો- (કાલી* 😡) *૮. પતિ ભૂલથી એના પિયર વિશે કાઈ કઈ દે - (મહિસાસુર મર્દીની* 👿) *૯. પતિ જો બીજી સ્ત્રીના વખાણ કરે તો - (રણચંડી* 👹🌪) 🤣😜🤣 *ખુશ નસીબ છે "પરણેલા" લોકો જેને દરરોજ માતાજી ના નવ નવ સ્વરુપ ના દર્શનનો લાભ મળે છે.* 😜🤣😜🤣
437 એ જોયું
9 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ