@sharechat_chatroom
@sharechat_chatroom

ShareChat Chatroom

શેરચેટ ચેટરૂમ (CHATROOMS) ને લગતી દરેક માહિતી મેળવ

શેરચેટના નવાં ફીચર ચેટરૂમમાં અમે લઈને આવ્યા છીએ આપની સાથે વાતો કરવા "મળીશુ આવતા જન્મારે" ગીતના કલાકારો, જે આપ સૌને કરાવશે તેમના ગીતોની મોજ તો આવી જજો તેમની સાથે વાતો કરવા અને સંગીત ની મોજ માણવા તારીખ 19 મેના રોજ મંગળવારે સાંજે 6:30 વાગ્યે આપણા શેરચેટ ના ચેટરૂમમાં.. #🆕 શેરચેટ Chatrooms
શેરચેટના નવાં ફીચર ચેટરૂમમાં અમે લઈને આવ્યા છીએ આપની સાથે વાતો કરવા ફેમસ હાસ્ય કલાકાર નવસાદ કોટડીયા જે આપ સૌને કરાવશે તેમના જોક્સ ની મોજ તો આવી જજો તેમની સાથે વાતો કરવા અને જોક્સ ની મોજ માણવા તારીખ 16 મેના રોજ શનિવારે સાંજે 6:30 વાગ્યે આપણા શેરચેટ ના ચેટરૂમમાં... #🆕 શેરચેટ Chatrooms
શેરચેટના નવાં ફીચર ચેટરૂમમાં અમે લઈને આવ્યા છીએ આપની સાથે વાતો કરવા ફેમસ સિંગર નીરવ બારોટ જે આપ સૌને કરાવશે તેમના ગીતોની મોજ તો આવી જજો તેમની સાથે વાતો કરવા અને સંગીત ની મોજ માણવા તારીખ 09 મેના રોજ શનિવારે સાંજે 6:30 વાગ્યે આપણા શેરચેટ ના ચેટરૂમમાં... #🆕 શેરચેટ Chatrooms
શેરચેટના નવાં ફીચર ચેટરૂમમાં અમે લઈને આવ્યા છીએ આપની સાથે વાતો કરવા ફેમસ કલાકાર મીરાબેન આહીર જે આપ સૌને કરાવશે ડાયરાની મહેફિલ તો આવી જજો તેમની સાથે વાતો કરવા અને ડાયરા ની મોજ માણવા તારીખ 03 મેના રોજ રવિવારે સાંજે 6:30 વાગ્યે આપણા શેરચેટ ના ચેટરૂમમાં... #🆕 શેરચેટ Chatrooms
શેરચેટના નવાં ફીચર ચેટરૂમમાં અમે લઈને આવ્યા છીએ આપની સામે Shanivaar Nu Sangeet / શનિવાર નું સંગીત ની મજા તો જલ્દી જ આવી જજો આપણે સૌ સાથે મળીને કરીશું મજેદાર સંગીતની મહેફિલ તો તૈયાર રહેજો તારીખ 02 મેના રોજ શનિવારે સાંજે 5:00 થી 6:00 વાગ્યે આપણા શેરચેટ ના ચેટરૂમમાં... #🆕 શેરચેટ Chatrooms
શેરચેટના નવાં ફીચર ચેટરૂમમાં અમે લઈને આવ્યા છીએ આપની સામે ગુજરાત સ્થાપના દિવસ પર "ગુજરાત ની વાતો" તો જલ્દી જ આવી જજો આપણે સૌ સાથે મળીને કરીશું ગુજરાત ની અવનવી વાતો #💐 ગુજરાત સ્થાપના દિવસ
શેરચેટના નવાં ફીચર ચેટરૂમમાં અમે લઈને આવ્યા છીએ આપની સામે ગુજરાત સ્થાપના દિવસ પર "ગુજરાત ની વાતો" તો જલ્દી જ આવી જજો આપણે સૌ સાથે મળીને કરીશું ગુજરાત ની અવનવી વાતો અને તેમાં સૌથી સારું પરફોર્મન્સ આપનાર 3 સ્પર્ધકને વિજેતા જાહેર કરવામાં આવશે અને સાથે મનપસંદ ગ્રુપ ના એડમીન બનવાની તક પણ મળશે તો તૈયાર રહેજો તારીખ 1 મેના રોજ શુક્રવારે સાંજે 5:00 થી 6:00 વાગ્યે આપણા શેરચેટ ના ચેટરૂમમાં... #🆕 શેરચેટ Chatrooms