@sima725
@sima725

Sima

હું શેરચેટ ને પ્રેમ કરું છુ.

#

💁 દિવાળી ની યાદો 🎊

સ્પ્રિંગ રોલ Summary સ્પ્રિંગ રોલ Ingredients Ingredients - સામગ્રી • *બહાર ના પડ માટેની સામગ્રી • 1 કપ મેંદો • 1 ટે સ્પૂન બેકિંગ પાઉડર • 1 ટે સ્પૂન તેલ • ઠંડુ પાણી • મીઠું પ્રમાણસર • *પૂરણ માટેની સામગ્રી • 50 ગ્રામ ફણસી • 50 ગ્રામ ગાજર • 50 ગ્રામ કોબીજ • 50 ગ્રામ કેપ્સિકમ 3 ટે સ્પૂન તેલ + તળવા માટે તેલ • 1/4 ટી સ્પૂન આજીનોમોટો • 1/2 કપ ફણગાવેલા મગ • 1 ટી સ્પૂન ચિલીસોસ • 1 ટી સ્પૂન સોયાસોસ • 1 ટી સ્પૂન લાલ મરચું • મીઠું પ્રમાણસર Directions Method - રીત મેંદાને ચાળીને તેમાં ઝીણો રવો, બેકિંગ પાઉડર અને મીઠું ભેળવી તેલ નાખીને હલાવવું. ઠંડા પાણીથી પુરી જેવો લોટ બાંધી 10 મિનિટ ઢાંકી રાખવો. પૂરણ:- ફણસી, ગાજર અને કોબીજ ને ઉભા પાતળા સમારી 2 કલાક ઠંડા પાણીમાં રાખવા. કેપ્સિકમની પાતળી ચીરી કરવી. એક વાસણમાં તેલ ગરમ મૂકવું. તેમાં કેપ્સિકમ, ફણસી, મગ અને આજીનોમોટો નાખી હલાવવું. 10 મિનિટ ઢાંકી રાખવું. પછી કોબીજ અને ગાજર (પાણી નિતારીને) નાખવા. મીઠું નાખવું. પાણી બળી જાય પછી નીચે ઉતારી ચિલીસોસ, સોયાસોસ અને મરચા ની ભૂકી નાખી બાજુ પર રાખવું. લોટને બરાબર મસળી તેના 10 લુઆ કરવા. તેમાં થી 1 લુઓ લઇ પાતળી રોટલી વણવી. 2 ટે સ્પૂન શાક મૂકી રોટલીને બંને બાજુથી વાળી વીંટો વાળવો. ઉપર ના ભાગ માં પાણી લગાડી ચોંટાડવું. આ પ્રમાણે બધા વીંટા (રોલ) તૈયાર કરી થાળી માં મેંદો ભભરાવીને મુકવા. તરત ગરમ તેલ માં ગુલાબી રંગ ના ધીમા તાપે તળવા ગરમ હોય ત્યારે જ વચ્ચેથી બે-ત્રણ કાપા કરી ગરમ સોસ સાથે પીરસવા. જમવાને વાર હોય તો વીંટા(રોલ) પ્રથમ કાચા-પાકા ટાળવા અને જમતી વખતે ફરીથી બરાબર તળવા. નોંધ: (1) વીંટા (રોલ) થોડી વાર રાખીને તળવા થી ફાટી જાય છે. (2) સ્પ્રિંગ રોલ કડક(ક્રિસ્પી) કરવા હોય તો મેંદા માં થોડોક કોર્નફ્લોર, મીઠું નાખી ખીરું કરી તેમાં રોલ બોળી ગરમ તેલ માં તળવા. samosa
178 એ જોયું
8 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ