રાજ્યમાં મેઘરાજાની ધબધબાટી: દેવગઢ બારિયાની પાનમ નદીમાં ટ્રેક્ટર તણાયું, ચૂડાનો વાંસલ ડેમ ઓવરફ્લો, ચાર દિવસ પાંચ જિલ્લામાં રેડ એલર્ટ - kheda (Nadiad) News
રાજ્યમાં હવે ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છે. આજે વડોદરા અને પંચમહાલમાં ભારેથી અતિભારે વરસાદની જ્યારે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સંઘપ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધીમાં રાજ્ય... | After South Gujarat-Saurashtra, Central Gujarat lashed late night, with five inches of rain at the highest level