❤•༆ Pravin Vaghela❤•
ShareChat
click to see wallet page
@vaghela292
vaghela292
❤•༆ Pravin Vaghela❤•
@vaghela292
दिल में दर्द नहीं यादें हैं उसकी
#📚 મારા વિચારોપુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસે જો રૂપિયા ના હોય તો પુરુષ નગ્ન થઈ જાય.. આજે એક વ્યક્તિ એ મને આપવીતી બતાવી તે તમારી સમક્ષ રાખું છું એને કહેવા ની ચાલુ કર્યું.. જયારે મારા લગ્ન નક્કી થયા તો મને થયું કે મારી પત્ની ની સુંદરતા જોઈ ને થયું કે ઈશ્ર્વરે મારા માટે જ બનાવી છે અમારી બોન્ડિગ એટલી સારી થઈ ગઈ અમે ઘરેલુ વાતચીત ની સાથે સાથે અંગત વાતો ની પણ ચર્ચા કરવા લાગ્યા મને લાગ્યું કે મારી શાદી જલ્દી થી જલ્દી મારી હોવા વાળી પત્ની સાથે થાય તો મારું નવું જીવન સરૂ કરું ... મારી પત્ની મને હંમેશા મને કેહતી કે હું તમારા કરતાં તમારા માતા પિતા ને પ્રેમ કરું છું આ સાંભળી ને મને લાગ્યું કે મારું જીવન સીધી દિશા માં જાય છે મને થયું કે આવી પત્ની મળી ને મારું જીવન ધન્ય થઈ જશે જે મારા માતા પિતા નું સમ્માન કરસે અને મને પણ પ્રેમ કરસે અને અમારા રિશ્તા માં ગેહરાઈ રહેશે... લગન થઇ ગયું અને શરૂવાત ના દિવસ માં બહુ જ મજા ના હતા , મને મારી પત્ની થી એટલો પ્રેમ થઈ ગયો કે હું તેનો પડતો બોલ ઝીલી લેતો હતો અને તેની દરેક ઈચ્છા પૂરી કરવા ની કોશિશ કરતો , પણ ધીરે ધીરે જવાબદારી વધતી ગઈ .... મે એક દિવસ મારી પત્ની ને કીધું હવે આપડે થોડી બચત કરવી પડશે , જેથી આપડું ભવિષ્ય સારું થાય , આ સાંભળી મારી પત્ની નારાજ થઈ ને કહે ,હવે સુ બચત કરવી છે ? હું તો પેહલા થી જ મારી બધી ઈચ્છા દબાવી ને બેઠી છું ... એની આ વાત સાંભળી ને હું વિચારવા મજબૂર થઈ ગયો , મે એને પૂછ્યું આમ કેમ બોલે છે? આખરે તને સુ વાત ની કમી છે ? તો એ કહે મારે મોટી ગાડી જોઈએ એને વર્ષ માં ચાર પાચ વખત ફરવા જવા જોઈએ , મારે ઘર ની સજાવટ કરવી છે અને મોંઘો મેક અપ જોઈએ ... મે પેહલા થી જ કીધું તું પેહલા થી જ 3000 ની લિપસ્ટિક અને 5000 નો પાવડર વાપરે છે હજી કેટલો મોંઘો જોઈએ ? તો એ કહે હું કશું માંગતી નથી અને જ્યારે માંગુ છું ત્યારે તમારા થી પૂરું તો થતું નથી ... આ સાંભળી ને મને મારી જાત પર અફસોસ થયો , એટલે એના ખર્ચા પૂરા કરવા મે એના માટે અલગ કામ કરવા લાગ્યો . એક દિવસ જ્યારે એનો જન્મ દિવસ આવ્યો તો એને 12000 નો ડ્રેસ પસંદ કર્યો , મે મજાક માં કીધું આ વખતે પગાર થોડો લેટ મળવા નો છે તો આગલા મહિને લઇ લેજે .. આ સાંભળી ગુસ્સે થઈ ગઈ એને મારી સાથે વાત કરવા ની બંધ કરી દીધી તો મે મજાક કરું છું એમ કરો ને મે એને પાર્ટી અને ડ્રેસ માટે 22000 રૂપિયા આપ્યા , રૂપિયા મળતા જ એનો ગુસ્સો ગાયબ થઈ ગયો અને એને મારા થી માફી માંગી, પણ આવા વ્યહવાર થી હું અંદર થી તૂટી ગયો ... ધીરે ધીરે મને એહસાસ થયો કે મને નહિ મારા રૂપિયા ને પ્રેમ કરે છે , તેના ખર્ચા વધતા ગયા ઘર ના કામકાજ માં ધ્યાન ના આપે અને મારા માતા પિતાની પણ કદર ના કરે એમને માનસિક ત્રાસ વધતો ગયો તો મે નિર્ણય કર્યો કે હું હવે માતા પિતા ને લઇ ને ગામડે જતો રહીશ , મે મારી પત્ની ને પૂછ્યું તું અમારી સાથે આવીશ તો એને ના પાડી દીધી , હું એને ત્યાં જ મૂકી ને ગામડે આવી ગયો અને ત્યાં થી દર મહિને ખર્ચા ના રૂપિયા મોકલવા નું ચાલુ રાખ્યું .... ચાર મહિના પછી મે રૂપિયા મોકલવા નું બંધ કરી દીધું તો એનો અસલી ચેહરો સામે આવ્યો , એને મારા ઉપર કેસ કરી દિધો અને આરોપ લગાવ્યો કે હું તેને શારીરિક સુખ નથી આપી શકતો એટલે મારે છૂટા છેડા જોઈએ છીએ અને દર મહિને ગુજારો ભત્તું ની માંગણી કરી... કોર્ટ માં મે મારો પક્ષ રાખ્યો તો ખબર પડી કે કાયદા બધા મહિલા તરફી જ વધારે છે અને કોર્ટ એ મને 40000 રૂપિયા દર મહિને આપવા નો હુકમ કર્યો અને હું દર મહિને 40000 રૂપિયા આપુ છું અને મારા માતા પિતા સાથે ગામડે રહુ છું ... આ અનુભવ પછી મને એહસાસ થઈ ગયો કે માતા પિતા જ નિસ્વાર્થ પ્રેમ કરે છે , એમનો પ્યાર જ બિન શરતી હોય છે ... જો આ યુગ માં કોઈ ને જીવન શાથી સારો મળી જાય તો મોટી ગિફ્ટ કેહવાય , પણ આજે લગન માટે પાત્ર સોધતી વખત ખાલી સુંદરતા પર જ ધ્યાન ન આપો , સાદગી,જવાબદારી નિભાવે અને ત્યાગ અને બલિદાન કરે તેવું પાત્ર શોધજો આ વાર્તા પર થી તમારુ શું કેહવુ છે ? #📚 આજનું જ્ઞાન #👌 જીવનની શીખ #😇 પ્રેરણાત્મક વિચાર #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ
#😍 ગુડ મોર્નિંગ શાયરી #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🥰ગુડ મોર્નિંગ 🌄 #📑 શુભેચ્છા સંદેશ #🌅 Good Morning
😍 ગુડ મોર્નિંગ શાયરી - 44, ` रिश्ते' और 'रास्ते' के एक अजीब रिश्ता होता है। कभी 'रिश्तों ' से 'रास्ते' সিল আন ট, और कभी 'रास्तों' में 'रिश्ते' बन जाते है! इसीलिए चलते रहिये और od Moring रिश्ते निभाते रहिये खुशियाँ तो चन्दन की ಊರ तरह होती है, माथे पर लगाओ तो दूसरे के अपनी उंगलियाँ भी महक எளி 8....... राधे राधे 44, ` रिश्ते' और 'रास्ते' के एक अजीब रिश्ता होता है। कभी 'रिश्तों ' से 'रास्ते' সিল আন ট, और कभी 'रास्तों' में 'रिश्ते' बन जाते है! इसीलिए चलते रहिये और od Moring रिश्ते निभाते रहिये खुशियाँ तो चन्दन की ಊರ तरह होती है, माथे पर लगाओ तो दूसरे के अपनी उंगलियाँ भी महक எளி 8....... राधे राधे - ShareChat
#✍️ જીવન કોટ્સ #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ #👌 જીવનની શીખ #😇 પ્રેરણાત્મક વિચાર #📚 આજનું જ્ઞાન
✍️ જીવન કોટ્સ - बाँटो मुस्कराहट इतनी कि किसी आँख में पानी न గT जियो ज़िन्दगी जिंदादिली से कि जीना कभी बेमानी न ೯. बाँटो मुस्कराहट इतनी कि किसी आँख में पानी न గT जियो ज़िन्दगी जिंदादिली से कि जीना कभी बेमानी न ೯. - ShareChat
એક વૃદ્ધ માણસે ડોકટર ને કહ્યું ડોક્ટર... આ મારો મૂર્ખ દીકરો છે... મારો બુદ્ધિશાળી દીકરો એન્જિનિયર બન્યો અને અમેરિકામાં રહે છે... #👌 જીવનની શીખ #😇 પ્રેરણાત્મક વિચાર #📚 આજનું જ્ઞાન #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ #✍️ જીવન કોટ્સ
👌 જીવનની શીખ - ৪৪3ী ৪ Sls2ು ೩ [ ೩[2] { ೩[2] g E೩[0 ೩53] ಬ೯[ಬ3 ಯ-a] 247&p1Rsuui28 8< ৪৪3ী ৪ Sls2ು ೩ [ ೩[2] { ೩[2] g E೩[0 ೩53] ಬ೯[ಬ3 ಯ-a] 247&p1Rsuui28 8< - ShareChat
#🔥 આજના ટ્રેન્ડિંગ મીમ્સ #😆 હા હા હા #😜 ફની રિએકશન #😝 Meme and Trolls
🔥 આજના ટ્રેન્ડિંગ મીમ્સ - पेड़ के नीचे दीवार के सहारे मुंह से मुंह मिलाकर ऑक्सीजन देकर एक मासूम लड़की की जान बचाता देश का युवा पेड़ के नीचे दीवार के सहारे मुंह से मुंह मिलाकर ऑक्सीजन देकर एक मासूम लड़की की जान बचाता देश का युवा - ShareChat
પતિ આંધળો છે, પત્ની ને બંને પગ ૫ પણ નથી, છતાં તેમને ભગવાન સાથે કોઈ ફરિયાદ નથી, બંને એકબીજાના સહારો બની ગયા છે, આ તસવીર જીવન જીવવાની પ્રેરણા આપી રહી છે!! #👌 જીવનની શીખ #📚 આજનું જ્ઞાન #😇 પ્રેરણાત્મક વિચાર #✍️ જીવન કોટ્સ #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ
👌 જીવનની શીખ - এনিথteজী 89, এল ন eণী এগ[ q९I नथी, छतi तेभने भगवान साथे sls slue -2l| बने थेs५ी ान। २eा२े षनी गथा छे थ{ तशवी२ शवन %ववानी ५रे२९U थ्ापी २डी छे४! এনিথteজী 89, এল ন eণী এগ[ q९I नथी, छतi तेभने भगवान साथे sls slue -2l| बने थेs५ी ान। २eा२े षनी गथा छे थ{ तशवी२ शवन %ववानी ५रे२९U थ्ापी २डी छे४! - ShareChat
#😍 મેરેજ કૉમેડી જોક્સ/મીમ્સ 🤣 #🔥 આજના ટ્રેન્ડિંગ મીમ્સ #😜 ફની રિએકશન #😆 હા હા હા
😍 મેરેજ કૉમેડી જોક્સ/મીમ્સ 🤣 - ससुराल में रात को पानी पीने उठा था, ससुराल वालो ने चोर समझ के पीट दिया, -0000  ~ मैं हूँ फिर भी पत्नी को पता था कि लोहे के पाइप से मारा। ससुराल में रात को पानी पीने उठा था, ससुराल वालो ने चोर समझ के पीट दिया, -0000  ~ मैं हूँ फिर भी पत्नी को पता था कि लोहे के पाइप से मारा। - ShareChat
भारत की जीत का 'तिलक' ... फाइनल में भारत ने पाकिस्तान को रगड़ दिया, 9वीं बार बना एशिया का चैम्पियन #🏏 IND vs PAK મીમ્સ 😜 #🏆ટીમ ઈન્ડિયા🏏 #🏏 ભારત-પાકનો મહામુકાબલો #📰 ખેલજગત અપડેટ્સ #💹 બિઝનેસ પર દરેક અપડેટ
🏏 IND vs PAK મીમ્સ 😜 - जीत का 'নিলব্চ' भारतकेनाम Asia Cup 2025 C७p जीत का 'নিলব্চ' भारतकेनाम Asia Cup 2025 C७p - ShareChat
#😝 Meme and Trolls #🔥 આજના ટ્રેન્ડિંગ મીમ્સ #😜 ફની રિએકશન #😆 હા હા હા #🤘 ગુજરાતી મીમ્સ 🤣
😝 Meme and Trolls - धारें ने d छोडशथोनी GIधन 52 8q VtPI 8? ೭1 oll 15 0 5... थापडे पाधीपुशी नो धंधो नथी s२वो....!! धारें ने d छोडशथोनी GIधन 52 8q VtPI 8? ೭1 oll 15 0 5... थापडे पाधीपुशी नो धंधो नथी s२वो....!! - ShareChat
#📚 આજનું જ્ઞાન #✔️ હકીકતો અને માહિતી #🔱નવરાત્રી સ્ટેટ્સ😍 #🤩નવરાત્રી લેટેસ્ટ કલેક્શન🛍️ #😍નવરાત્રી આર્ટ & રંગોળી🔅
📚 આજનું જ્ઞાન - २l २नातन धर्भ नीी ५२५२८ नथी तभे भlतI९ नी २{ा२धन। s२वा 9uld ಅt, 11 5 ೩[?[ yEs[ { 52qL +Lb Koyols    NG R৪৬ d4? % seq 822 আ৭া Sat 4e২-[২ণী গ[২০[Hঁ স-?্ী ২4[থ? २l २नातन धर्भ नीी ५२५२८ नथी तभे भlतI९ नी २{ा२धन। s२वा 9uld ಅt, 11 5 ೩[?[ yEs[ { 52qL +Lb Koyols    NG R৪৬ d4? % seq 822 আ৭া Sat 4e২-[২ণী গ[২০[Hঁ স-?্ী ২4[থ? - ShareChat