#💑 પતી-પત્ની Together Forever #👩 મારી પત્ની માટે 🧡 #💑 મારા પતિ માટે #💘 પ્રેમ 💘 #💝 લવ કોટ્સ
બહું મોટા સપના નથી મારા
બસ તમારી સાથે એક એવું જીવન જીવવું છે
કે જેમાં ભલે પૈસા કે સુવિધાઓ ઓછી હોંય
પણ તમારા પ્રેમ... વિશ્વાસ...અને સાથનું...
સુખ જીવનભર હોંય..... ❤️