@vijaypparmar
@vijaypparmar

Vijay Parmar

અનંતજીવન એ છે કે તે તમને એકલાને, સત્ય ઈશ્વરને તથા મને (ઈસુ ખ્રિસ્તને) કે જેને તમે મોકલ્યો છે તેને ઓળખે. યોહાન ૧૭:૩

🌟 આજ નું વચન 🌟 "તમારા પિતૃઓના ઈશ્વર યહોવા તેમણે તમને આપેલા વચન પ્રમાણે, તમે છો તે કરતાં હજારગણા તમને વધારો."📖પુનર્નિયમ ૧:૧૧📖'પ્રભુ ઈસુમાં વહાલાઓ, જો દુન્યવી પિતા આપણને બહુ પ્રેમ કરતાં હોય તો આપણા આકાશમાંના મહાન પિતાનો પ્રેમ કેટલો મોટો અને મહાન છે ! શું તમે તે અનુભવ્યુ છે ? બાઈબલ કહે છે કે, "તે માટે જો તમે ભૂંડા છતાં તમારાં છોકરાંઓને સારાં વાનાં આપી જાણો છો, તો તમારા આકાશમાંના પિતાની પાસે જેઓ માગે છે તેઓને કેટલાં વિશેષે કરીને તે સારાં વાનાં આપશે?" માથ્થી ૭:૧૧. પણ શું આપણે એ મહાન પ્રેમને સમજીને માંગીએ છીએ ?'👏🏻મારા વહાલા આકાશમાંના પિતા, દુનિયામાં જીવન જીવતા મને આત્મિક રીતે પણ પરિપક્વ બનાવો અને તમારો મહિમા વધારો. પ્રભુ ઈસુના નામમાં આમીન👏🏻 #👨 વિશ્વ ફાધર્સ દિવસ #⛪ Holy Jesus #📱 ફાધર્સ દિવસ સ્ટેટ્સ
#

👨 વિશ્વ ફાધર્સ દિવસ

👨 વિશ્વ ફાધર્સ દિવસ - तुम्हारे पितरों का परमेश्वर तुम । | को हजार । गुणा और भी बढाए । व्यवस्थाविवरण १ : ११ । - ShareChat
118 એ જોયું
1 મહિના પહેલા
#🎁 માતૃ દિવસની ઉજવણી 🎊 💥 આજ નું વચન 💥 "જેમ કોઈ માણસને તેની મા દિલાસો આપે છે, તે પ્રમાણે હું તમને દિલાસો આપીશ."📖યશાયા ૬૬:૧૩📖'મારા વહાલાઓ, અેક માતા જયારે તેનુ નાનું બાળક રડે છે ત્યારે તે બેબાકળી બની જાય છે, અને જયારે તે બાળક મોટું થઈ જાય ત્યારે પણ માતા તેને એમજ પૂછે છે કે, બેટા તે ખાધું ? તો હવે આજના વચન પ્રમાણે આપણા આકાશમાંના પરમેશ્વર પિતા જે આપણને આપણા જન્મ પહેલાંથી ઓળખે છે, શું તેઓ તમારી સંભાળ નહીં રાખે!આપણા પરમેશ્વર પિતા હરેક પળે આપણી સાથે જ ઉભા રહે છે, અને અદભુત રીતે પોતાના વચન દ્વારા આપણને હિમંત અને દિલાસો આપે છે.'👏🏻મારા આકાશમાંના પિતા, મને પણ પૂરા હૃદયથી તમને પ્રેમ કરવા અને તમને આજ્ઞાંકિત જીવન જીવવા પવિત્ર આત્માથી અભિષિકત કરો. પ્રભુ ઈસુના નામમાં આમીન👏🏻
#

🎁 માતૃ દિવસની ઉજવણી 🎊

🎁 માતૃ દિવસની ઉજવણી 🎊 - AS A MOTHER COMFORTS HER CHILD , SO WILL I COMFORT YOU . ISAIAH 66 : 13 JESUS CALLS - ShareChat
133 એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ