Reflections live વેબસાઈટ પર પ્રકાશિત થયેલ મારો માહિતીસભર લેખ...
ધ ડાયનો વર્લ્ડ | About Dinosaur 🦖 🦕
વાત કરીશું એક એવા ભયંકર મહાકાય સરીસૃપ પ્રાણીની જેણે કરોડો વર્ષો સુધી આ ધરતી પર રાજ કર્યું હતું.જેના પુરાવા આજે પણ વિશ્વના સાતેય ખંડોમાં જોવા મળે છે.આ એકમાત્ર એવું પ્રાણી હશે જેના પર ઘણી બધી ફિલ્મો બની હશે અને નવાઈની વાત તો એ છે કે આ ભયંકર મહાકાય પ્રાણી શાકાહારી પણ હતું. તો ચાલો જાણીએ, ધ જાયન્ટ ઍન્ડ ધ ફ્યુરિયસ રેપ્ટાઈલ - ડાયનોસોર વિશે.
લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો -
https://reflections.live/articles/788/the-dino-world-by-vishakha-mothiya-25053-mfkvnpmh.html
Read & Share
#🔍 જાણવા જેવું #💃થોડી મસ્તી થોડું જ્ઞાન 📝 #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #😁 ફન સાથે સાયન્સ✌️ #✔️ હકીકતો અને માહિતી