જીલાની જનરલ હોસ્પિટલ આયોજિત
વિકલી બ્લડ ટેસ્ટ કેમ્પ. (દર સોમવારે)
અમારે ત્યાં દર સોમવારે રાહત દરે
લોહીની તપાસ કરી આપવામાં આવશે
👇સમય 👇
સવારે 7:00 થી 10:00 કલાક સુધી
રિપોર્ટ સાંજે મળશે
👇ખાસ નોંધ👇
લોહીની તપાસ કરાવવા માટે
ભૂખ્યા પેટે આવવાનું રહેશે.
👇સ્થળ 👇
જીલાની જનરલ હોસ્પિટલ
સંજરી એસ.ટી.ડી.સામે, કુંભારવાડાના નાકા
પાવાગઢ રોડ,હાલોલ.
#હાલોલ ન્યૂઝ #🤠 પંચમહાલ વાળા #પંચમહાલ #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #😍 જય જય ગરવી ગુજરાત