મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન; બારામતીમાં વિમાન દુર્ઘટના, અન્ય 3 લોકોના પણ મોત
મહારાષ્ટ્રના બારામતી જિલ્લામાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને NCP વડા અજિત પવારનું વિમાન બારામતીમાં ક્રેશ થયું છે. અજિત પવાર આજે બારામતીમાં એક રેલીને સંબોધવાના હતા - Deputy CM Ajit Pawar plane crashes in Baramati, Maharashtra