#

😷 ઉનાળા ની શરૂઆત 🔥

સાવધાન : લૂ લાગવાથી મૃત્યુ પણ થઈ શકે છે. મોટાભાગના માણસો તડકામાં ફરતા હોય છે પણ કોઇનું લૂ લાગવાથી અચાનક મૃત્યુ થઈ શકે છે તેવી સમજ હોતી નથી. 👉 માનવ શરીરનું તાપમાન લગભગ 37° અંશ સેલ્સીયસ હોય છે અને આ તાપમાનમાં આપણા શરીરના તમામ અંગો / અવયવો યોગ્ય રીતે કાર્ય કરતા રહે છે. 👉 વાતાવરણમાં ગરમી વધી જાય ત્યારે પરસેવો પેદા થાય છે અને તે રીતે શરીર પોતાની મેળે શરીરનું તાપમાન 37° અંશ સેલ્સીયસ જાળવવા પ્રયત્ન કરે છે. આમ ગરમીમાં શરીરનું યોગ્ય તાપમાન જાળવી રાખવા પુરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. 👉 શરીરમાં પાણીની અછત ઉભી થાય ત્યારે શરીર સૌપ્રથમ પરસેવો બનાવવાનું બંધ કરી દે છે. 👉 વાતાવરણનું તાપમાન 45° સે.ને પાર કરી જાય ત્યારે શરીરની નિયત તાપમાન જાળવી રાખવાની સીસ્ટમ પડી ભાંગે છે, એટલે શરીરનું ઉષ્ણતામાન 37° ડીગ્રી સેલ્સીયસ થી ઉપર જવા લાગે છે. 👉 શરીરનું તાપમાન 42° સે.સુધી પહોંચી જાય તો રક્ત ગરમ થવા લાગે છે અને તેમાં રહેલા પ્રોટીનમાં વિકૃતિ આવવા માંડે છે, જેના લીધે સ્નાયુઓ કડક થવાથી શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થઈ શકે છે. 👉 શરીરમાં પાણી ઘટી જવાથી લોહી ધાટું થઈ જતાં લોહીનું દબાણ નીચું જઇ શકે છે. શરીરના મગજ, કીડની અને હદય જેવા નાજુક અવયવોમાં લોહીનો જથ્થો ઘટી જાય છે. આમ થવાથી વ્યક્તિ બેભાન થઇ શકે છે અને શરીરના મહત્વપૂર્ણ અવયવો કામ કરતા બંધ થઇ જતાં મૃત્યુ થઈ શકે છે. 👉અસહ્ય ગરમીના આ દિવસોમાં જરૂર પ્રમાણે પાણી પીતા રહેવું જોઈએ જેથી શરીરનું તાપમાન યોગ્ય સ્તરે જળવાઇ રહે. શક્ય હોય ત્યાં સુધી ગરમીમાં બહાર નીકળવાનું અને દ્વિચક્રી વાહન પર મુસાફરી કરવાનું ટાળવું જોઈએ . આંખો , હોઠ સુકાઇ ન જાય તેની કાળજી રાખો અને બહાર નીકળવાનું થાય તો કાન અને મસ્તક ઢાંકીને રાખો. તીવ્ર તરસની સ્થિતી ટાળો. ઠંડા પાણીથી નહાવાનું રાખો. પાણીનો શોષ પડે તેવા ખાદ્યપદાર્થ (માંસ , દાળ , ઇંડાં ) દિવસે લેવાનું ટાળો . ઋતુગત ફળ અને શાકભાજીનો ખોરાકમાં ઉપયોગ વધારો આ લખાણને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો .
1k એ જોયું
5 મહિના પહેલા
#

😷 ઉનાળા ની શરૂઆત 🔥

872 એ જોયું
6 મહિના પહેલા
#

😷 ઉનાળા ની શરૂઆત 🔥

*સિદ્ધાંત પીવાનો શુદ્ધ ચુનો* 🎗સૌપ્રથમ પીવાના ચુનામાં FSSAI નું લાઈસન્સ મેળવનાર . 🎗શુદ્ધ સિદ્ધાંત ચુનો પીવાથી ૭૦ થી પણ વધારે શારીરિક બીમારીઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે. 🎗 શુદ્ધ સિદ્ધાંત ચુનો(ALKCAL) નીચે લખેલ બીમારીઓ વાળા લોકો એ પીવો જોઈએ. 🎗 વિટામીન A,B,C,D,E,K અને B12 ,ચીકનગુનિયા, ઘુંટણ, કમર ,વા , સાંધાનો દુખાવો ,એસિડીટી ,અપચો, ગેસની તકલીફ ,પાચનક્રિયા , વાયરલ ઈન્ફેક્શન, એલર્જી , દાંતનો દુખાવો ,હાડકાનો દુખાવો, ફેકચર કે હાડકા નબળા હોય, સ્નાયુ ની તેમજ માંસપેશીઓ ની તકલીફ, ડાયાબિટીસ,બ્લડપ્રેશર થાયરોઈડ,કોલેસ્ટ્રોલ ઘટાડવામાં, ઊંચાઇ વધારવામાં .મદદ કરે છે . ➡૫ વર્ષથી ૧૮ વર્ષ સુધીના બાળકો ની ઊંચાઈ વધારવા માટે. ➡બ્લડ ઝડપથી બનાવવા માટે . ➡ખીલ,યાદ શક્તિ નબળી હોય ,વાળ ખરતા હોય કેન્સર ,હાટૅ, સાંધાના દુ:ખાવા UTI-પેશાબ ના રોગો, Outeoporosis, યુરિક એસિડનું વધવુ ,ગાંઠો, થાઇરાઇડ ,થાક ,કિડનીના રોગ ,બીજા ઘણા પ્રકારના જટિલ રોગો, આ બધાને ઠીક કરવાનો સૌથી સાચો,સરળ અને સસ્તો ઉપાય છે .શરીરને આલ્કલાઇન કરી લેવું. DR.OTTO કહે છે કે કોઈ પણ રોગ જેમ કે કેન્સર હોય તોપણ આલ્કલાઈન વાતાવરણમાં પ્રવેશી નહીં શકે. ➡ *ચુનો પીવાની રીત* સવારે ઉઠીને તરત જ ખાલી પેટે એક ગ્લાસ કે તેથી વધુ સામાન્ય ગરમ પાણીમાં ચુના ની બોટલ હલાવીને ૨ ટીપા નાંખીને ચમચી થી હલાવીને પીવો જોઇએ. ➡૫ થી ૧૮ વર્ષના બાળકોએ ફળોના રસ અથવા પાણીમાં ૨ ટીપાં નાખીને ચુનો પીવો જોઇએ. ➡40 વર્ષથી વધારે ઉંમરવાળા લોકોએ દરરોજ ચુનો દરરોજ સવારે પીવો જોઇએ. ચુનો ઉપર 👆બતાવેલી રીત પ્રમાણે જ પીવો જોઇએ. ➡ *અગત્યની સુચના* ચુનો પીધા પછી કે પહેલા એક કલાક સુધી ચા ,કોફી ,દૂધ અને કોઈપણ પ્રકારનું *આલ્કોહોલીક ડ્રિંક* પીવું નહીં. ➡પથરીના દર્દીએ ચુનો ડોક્ટરની સલાહ લઈને પીવો જોઈએ. 🎗 *આ કોઈ દવા નથી . ફક્ત પીવાનો શુદ્ધ ચુનો છે. ચુના ને હંમેશાં ફ્રીજ માં જ મુકવો* ➡ દાંતનો દુખાવો દૂર કરવામાં મદદ કરે છે. ➡ તુટેલા હાડકાને જોડવામાં મદદ કરે છે. ➡ મેમરી પાવર વધારવામાં મદદ કરે છે . ➡ લોહી બનાવવા માં મદદ કરે છે. ➡ અકકડ રહેતા સાંધાની તકલીફમાં મદદ કરે છે. ➡ સાયટીકા માં મદદરૂપ છે. ⏩ સ્નાયુઓ અને માસિકની તકલીફ દૂર કરે છે. AVAILABLE ON ↔️MUMBAI ↔️ SIDHHANT PIVA NO CHUNO ➡️BORIVALI ➡️ DAHISAR ➡️KANDIWALI, RAJU BHAI AMARCHEDA +919223366542/+919820233105 ⏩ *MAIN BRANCH SURAT KATARGAM📲08000113616/+919825117753 📲09825117453 https://youtu.be/p6D26rFUKmU
999 એ જોયું
6 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post