💉 ગુજરાતમાં કોરોનાનો કહેર

💉 ગુજરાતમાં કોરોનાનો કહેર

6.3K
5.3K પોસ્ટ
8.4M એ જોયું
💉 ગુજરાતમાં કોરોનાનો કહેર
ગુજરાતમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 1000ને પાર થઇ ગઇ છે. 22 માર્ચે ગુજરાતમાં કોરોનાથી પહેલું મોત નોંધાયું હતું. 69 દિવસ પછી આજે  આંકડો 1007 થઈ ગયો છે. કુલ કોરોના પોઝિટીવ દર્દીઓની સામે મૃત્યુનો દર જોઇએ તો ગુજરાતમાં તે હજુ ચિંતાજનક રીતે 6 ટકા કરતાં વધુ છે અને દેશના અન્ય તમામ રાજ્યોની સરખામણીએ આ દર ખૂબ ઊંચો છે. સૌથી વધુ 2200 મૃત્યુના કેસ ધરાવતા મહારાષ્ટ્રમાં પણ આ દર 3.37 ટકા છે. શનિવારે રાજ્યમાં વધુ 27 દર્દીઓને કોરોના ભરખી ગયો અને કુલ મૃતકાંક 1007 પર પહોંચ્યો છે. જે પૈકી અમદાવાદમાં 24, ગાંધીનગર, બનાસકાંઠા અને મહેસાણામાં 1-1 વ્યક્તિના મોત થયાં છે. ગુજરાતમાં શનિવારે 412 નવા કેસ નોંધાયા હતાં અને તે સાથે કુલ આંકડો હવે 16,356 પર પહોંચ્યો છે. ગુજરાત સરકારનું હાલ મહત્તમ ધ્યાન મૃત્યુના આંકડા કરતાં સાજા થઇને ઘરે જતાં દર્દીઓ તરફ વધુ આકર્ષાયેલું છે. હાલ ગુજરાતમાં રીકવરી રેટ 56.44 ટકા છે જે અન્ય મોટા રાજ્યોની તુલનાએ સારો કહી શકાય, તદુપરાંત દેશના કુલ સરેરાશ રીકવરી રેટ 39.20ની સરખામણીએ તે સારો કહી શકાય. શનિવારે રાજ્યમાંથી કુલ 621 દર્દીઓ સાજાં થયાં છે. સૌથી વધુ અમદાવાદમાં 518 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યાં છે. #💉 ગુજરાતમાં કોરોનાનો કહેર
#💉 ગુજરાતમાં કોરોનાનો કહેર
#💉 ગુજરાતમાં કોરોનાનો કહેર #☑️ NEW - કોરોના સમાચાર : વેરીફાય પ્રોફાઈલ #😷 કોરોના વાઇરસ Update
#💉 ગુજરાતમાં કોરોનાનો કહેર #😱 કોરોના વાયરસ નો હાહાકાર #😷 કોરોના વાયરસનો પ્રકોપ #🙏 નમસ્તે કરો
#💉 ગુજરાતમાં કોરોનાનો કહેર #⏱ 9 વાગ્યે 9 મિનિટ 🕯️ #🔒 ગુજરાત લોકડાઉન #😷 કોરોના વાયરસનો પ્રકોપ #😱 કોરોના વાયરસ નો હાહાકાર
#💉 ગુજરાતમાં કોરોનાનો કહેર #⏱ 9 વાગ્યે 9 મિનિટ 🕯️ #🔒 ગુજરાત લોકડાઉન #🔒 ભારત લોકડાઉન: 21 દિવસ #😍 દરરોજ રવિવાર
#💉 ગુજરાતમાં કોરોનાનો કહેર #🔒 ગુજરાત લોકડાઉન #😷 કોરોના વાયરસનો પ્રકોપ #🔒 ભારત લોકડાઉન: 21 દિવસ #😱 કોરોના વાયરસ નો હાહાકાર
#💉 ગુજરાતમાં કોરોનાનો કહેર #👨‍⚕️ કોરોના વાયરસથી બચવાના ઉપાયો #😱 કોરોના વાયરસ નો હાહાકાર
#💉 ગુજરાતમાં કોરોનાનો કહેર
#💉 ગુજરાતમાં કોરોનાનો કહેર #😷 કોરોના વાયરસનો પ્રકોપ #👨‍⚕️ કોરોના વાયરસના લક્ષણો #📞 કોરોના હેલ્પલાઈન & માહિતી