🔥 સુરત ફેક્ટરીમાં આગ
00:39 / 2.1 MB
#🔥 સુરત ફેક્ટરીમાં આગ #🎤 મારા અવાજમાં વિડિઓ
00:13 / 534.6 KB
#🔥 સુરત ફેક્ટરીમાં આગ
00:26 / 1.9 MB
#🔥 સુરત ફેક્ટરીમાં આગ
00:11 / 689.4 KB
#🔥 સુરત ફેક્ટરીમાં આગ
00:12 / 820.2 KB
#🔥 સુરત ફેક્ટરીમાં આગ
00:29 / 1 MB
#🔥 સુરત ફેક્ટરીમાં આગ
00:29 / 2.7 MB
#🔥 સુરત ફેક્ટરીમાં આગ
00:30 / 2.6 MB
#🔥 સુરત ફેક્ટરીમાં આગ
00:26 / 1.1 MB
#🔥 સુરત ફેક્ટરીમાં આગ
બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં સાડી રોલ પોલીશની ફેક્ટરી રામદેવ ડેકોમાં આગ ફાટી નીકળી હતી. જ્યારે આગનો બનાવ બન્યો ત્યારે બે લોકો અંદરથી લોક મારીને સૂતા હતા. રોલ પોલીશના મશીનમાં મોડી રાત્રે 3.52 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. જેમાં ભૂરારામ મકવાણા અને રાધેશ્યામ બેરવાલા નામના કામદારોના મોત નીપજ્યાં છે. બન્ને મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગને ફેક્ટરીમાંથી 7 જેટલા ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા છે. પોલીસ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. #🔥 સુરત ફેક્ટરીમાં આગ
પુણામાં સાડી રોલ પોલીશની ફેક્ટરીમાં આગ લાગી, અંદરથી લોક મારી સૂતેલા બે યુવકોના મોત સુરતના પુણા ગામના આઇમાતા ચોક નજીક આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં સાડી રોલ પોલીશની ફેક્ટરીમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ફેક્ટરીમાં અંદરથી લોક મારી સૂતેલા બે યુવકોના મોત નિપજ્યાં છે. આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. #🔥 સુરત ફેક્ટરીમાં આગ