whatsapp group
જાહેર સમસ્યાઓ સામે સાચું બાેલનાર હવે એકલા નથી એમની સાથે છે યુનિટી એવા મિત્રાેની જે એમની જેમ લડાયક છે માત્ર નામના સંબંધાે કે મિત્રાે બહુ હશે પણ આપણી તકલીફમાં પછી કાેઈ પણ હાેય આપણી સાથે ઊભા રહેનાર બહુ જ ઓછા હાેય છે જેના લીધે આજે સાચું બાેલનારને સહન જ કરવું પડે છે હવે તમને ગમે ત્યારે,ગમે ત્યાં મદદ કરશે ઓછામાં ઓછા ૧૦૦ મિત્રાે તમારી તાકાતમાં થઈ જશે વધારાે તમારી લડતનું મળશે પરિણામ કાેઈ પણ સરકારી વિભાગ,અધિકારી,નેતા કે ગુંડા તમને ડરાવી નહી શકે,રુપિયા પડાવી નહી શકે હવે સત્યાગ્રહ કરનારની થશે જીત તાે તમે પણ કાેઈની મદદ કરી મદદ મેળવવા માંગાે છાે તાે જાેડાવ તમારા શહેરના યુનિટી ગૃપમાં રાેજ એવા અનેક માત્ર નામના મિત્રાે સાથે સમય બગાડતાે હાેય છે જે પાેલીસ સ્ટેશન સાચા કામ માટે સાથે આવતા પણ ડરે છે કાેઈ સરકારી વિભાગ કે અધિકારી દ્વારા ખાેટી રીતે હેરાન કરી રુપિયા પડાવાતા હાેય ત્યારે આપી દે ને એવું કહી છટકી જનાર ડરપાેક મિત્ર ક્યારેય સ્વાભિમાનથી જીવવાની ઈચ્છા જ પૈદા નહી થવા દે પરંતુ યુનિટીના મિત્રાે તમારી સાથે જ ઊભા રહેશે કારણ એવા લાેકાે જ યુનિટીના સભ્ય હશે તાે જરુર જાેડાવાે યુનિટીમાં UNITY https://chat.whatsapp.com/KzVii6XvhLoLFCtoVryvzy #whatsapp group #whatsapp
#

whatsapp group

UNITY 25
WhatsApp Group Invite
401 એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post