🗳️ ગુજરાત રાજકારણ
8K Posts • 38M views
ARVIND VAGHELA
479K views 1 months ago
કાંકરેજના વડા ગામની દીકરી - GRD ની જવાનના ગાંઠના ઓપરેશન દરમિયાન પાટણની એક ખાનગી હોસ્પિટલમાં એની જાણ બહાર ડોકટરે એનું ગર્ભાશય કાઢી નાખતાં આજે એણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો! દારૂની લાઇનો ચલાવવામાં વ્યસ્ત પાટણ પોલીસ પાસે એક મહિલા કર્મચારીને ન્યાય અપાવવાનો સમય નથી એટલે સંસ્કારી મંત્રી તમે આદેશ આપો! #🚔 ગુજરાત પોલીસ 🚔 #💠ભાજપ #🧔 નરેન્દ્ર મોદી #🗳️ ગુજરાત રાજકારણ #💠કોંગ્રેસ
4625 likes
62 comments 3797 shares
Santosh Kumar
553 views 2 days ago
21 કરોડના ભ્રષ્ટાચારની ટાંકી ફાટી પડી : એક નવી નક્કોર ટાંકી, જે પાણી ભરતાં જ પાણીમાં બેસી ગઈ ને એક 75 વર્ષ જૂની ટાંકી JCB થી ય માંડ તૂટી ગુજરાતનાં બે અલગ અલગ સ્થળોએ બનેલી ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. એક ઘટના અમદાવાદના સારંગપુર સર્કલ પાસેની છે અને બીજી ઘટના સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા ગામની છે. અમદાવાદના સારંગપુર સર્કલ પાસે 10 માળના બિલ્ડિંગ જેટલી ઊંચાઈ ધરાવતી પાણીની ટાંકી હતી; આ અહેવાલ અત્યારે દિવ્ય ભાસ્કર એપ પર વાંચો વિગતવાર. ઈન્સ્ટા સ્ટોરી-હાઈલાઈટ્સમાં પણ આ સમાચાર વાંચી શકો છો. - #Gujarat #JCB #TankCollapses #ahmedabad #surat #🗳️ ગુજરાત રાજકારણ #🔴 રાજકીય ટ્રેન્ડ્સ #જાણવા જેવું #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ #👀 અજબ-ગજબ 😍
15 likes
12 shares