🕺 ઉભરતા સિતારા
જો તમે ક્યારેય ટિવી પર આવવાનું સપનું જોયું હોય, અને જો તમે લોકોને હસાવવાની કળા ધરાવતા હોવ, તો આ સમય તમારો છે. તમારા પોતાનો ફની વિડિઓ બનાવી શેરચેટ પર “ઉભરતા સિતારા” ટેગમાં પોસ્ટ કરી શેરચેટના ઉભરતા સિતારા કોન્ટેસ્ટમાં ભાગ લો. દર અઠવાડીએ અમે તેમાંનો સર્વોત્તમ વિડિઓ લઇ, તેને કોમેડી સરકસના રવિવારના એપિસોડમાં પ્રસ્તુત કરીશું. વિડિઓ તમે પોતે બનાવેલ હોવો જોઈએ અને તેની લંબાઈ 20 સેકન્ડથી ઓછી હોવી જોઈએ. તો શેની રાહ જોઈ રહ્યા છો? શેર કરો તમારો વિડિઓ અને જોતા રહો કોમેડી સરકસ.
#

ઉભરતા સિતારા

ઉભરતા સિતારા  - ShareChat
231.7k એ જોયું
1 વર્ષ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post