💼 ગુજરાત બજેટ 2020-21
#💼 ગુજરાત બજેટ 2020-21 #🧵 વિશ્વ ટેઈલર દિવસ #🙏 ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પુણ્યતિથિ #🙏 કમલા નહેરુ પુણ્યતિથિ #👨‍🔬 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
00:25 / 893.4 KB
#💼 ગુજરાત બજેટ 2020-21
00:20 / 1.5 MB
#💼 ગુજરાત બજેટ 2020-21
00:30 / 1.2 MB
#💼 ગુજરાત બજેટ 2020-21 - deepti cm નીતિન પટેલ રજૂ કરશે બજેટ
નવા વેરા ઝીંકાવાની શક્યતા નહિવત્, આ વર્ષે 2.15 લાખ કરોડનું કદ રહેવાની શક્યતા બુધવારથી શરૂ થઇ રહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કરશે. તમામ વર્ગને ખુશ કરવાના પ્રયત્નોના પગલે બજેટમાં કોઇ ખાસ વેરાકીય ભારણ રહેવાની શક્યતા નહીંવત્ છે. બીજીતરફ આવકમાં ધરખમ ઘટાડાને કારણે યોજનાકીય ખર્ચમાં પણ અસર પડી શકે છે. આ વખતે બજેટનું કદ સવા બે લાખ કરોડ જેટલું રહેવાની શક્યતા છે. ગત વર્ષે 2.04 લાખ કરોડનું બજેટ રજૂ કરાયું હતું. #💼 ગુજરાત બજેટ 2020-21
રાજ્યના નાણાંમંત્રી નીતિન પટેલ સવા વાગ્યે આઠમીવાર બજેટ રજૂ કરશે, GSTથી રાજ્યની આવક ઘટતા ચિંતા આજે બુધવારથી શરૂ થતા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બપોરે સવા વાગ્યે બજેટ રજૂ કરશે. ગુજરાત વિધાનસભામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણાંમંત્રી વજુભાઈ વાળાના નામે છે. જ્યારે બીજા ક્રમે 7વાર બજેટ રજૂ કરનારા નીતિનભાઈ પટેલ છે અને તેઓ આવતીકાલે 8મી વાર બજેટ રજૂ કરીને રેકોર્ડ કરશે. લોકો પણ કરવેરાનું ભારણ ન નાખી તમામ વર્ગોને ખુશ કરવા સરકાર પ્રયાસ કરશે. તો રાજ્યમાં જીએસટીના કારણે રાજ્યની આવક ઘટના સરકાર માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. #💼 ગુજરાત બજેટ 2020-21