꧁☬⋆jay ma meldi ⋆☬꧂
14K Posts • 810M views
👳👑MR_RaBaRi👳👑
2K views 1 months ago
ભગત તમારી વાત સાચી છે કથા મા પણ સમાજ ને તમો દષ્ટાંત સાથે સમજાવો છો પણ આ સમાજ માં સમાજ સુધારકો એ ઘરના ખર્ચે પ્રોગ્રામ રાખ્યા પણ આ સુખી અને ચડસુલો સમાજ વાળ્યો નથી વળતો હાર્યા વળશે એમ સમજી સમાજ સુધારકો એ સંતોષ માન્યો છતાં આશા રાખીએ સોનુ કે દેખાડો ઓછો થાય #🐍 ગોગા સરકાર #જય સધીમાં 👣 #👣 જય મેલડી માઁ #🙏મેલડી માઁનો મહિમા🪔 #꧁☬⋆jay ma meldi ⋆☬꧂
31 likes
8 shares