📰 અમદાવાદ સમાચાર

📰 અમદાવાદ સમાચાર

700
1K પોસ્ટ
4.3M એ જોયું
📰 અમદાવાદ સમાચાર
02:02 / 4.2 MB
અમદાવાદમા બોપલ વિસ્તારમાં આવેલ સફલ પરિસર સોસાયટી ના રહીશો દ્વારા પોલિસ અધિકારી ને ફોન કરવામાં આવેલ કે સાહેબ અમે ઘરે કંટાળી ગયા છીએ ત્યારે પોલિસ અધિક્ષક શ્રી કે.ટી કામરીયા સાહેબ કલાકારો ની ટીમ ને લઇ સોસાયટી ના રહીશો ને ગીતો સંભડાવી મનોરંજન પુરું પાડ્યું 👍👮🏻‍♀️🇮🇳👮🏽‍♂️🚩જય હિંદ #📰 અમદાવાદ સમાચાર
મારુ અમદાવાદ
#📰 અમદાવાદ સમાચાર સ્વાઈન ફ્લૂથી 9 મહિનામાં માત્ર 30 મોત: આરોગ્ય ખાતું જ્યારે સિવિલ કહે છે, માત્ર સપ્ટેમ્બરમાં 39 મોત        અમદાવાદ: રાજ્યનો આરોગ્ય વિભાગ જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી સ્વાઈન ફ્લૂથી માત્ર 30 લોકોના મોત થયાનો દાવો કરે છે. પરંતુ સિવિલના આંકડા મુજબ માત્ર સપ્ટેમ્બરમાં 39 મોત થયા હતા. આમ આરોગ્ય વિભાગ આંકડા છુપાવી રહ્યું છે.સિવિલમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બરમાં 105 કેસ નોંધાયા જેમાં 47ના મોત થયાસિવિલ હોસ્પિટલના આંકડા મુજબ સપ્ટેમ્બર મહિનામાં સ્વાઇન ફલૂનાં 94 કેસ નોંધાયા હતા, જેમાંથી 39 દર્દીનાં મોત થયાં હતા, જયારે આરોગ્ય વિભાગનાં આંકડા મુજબ સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં માત્ર 21નાં મોત થયા હતા. અને જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન 786 પોઝિટીવ કેસ હતા. જેમાંથી 30ના મોત થયા હતા. સિવિલમાં જાન્યુ-સપ્ટેમ્બર દરમિયાન કુલ 105 પોઝિટીવ દર્દીમાંથી 47નાં મોત થયાં છે. જેથી આરોગ્ય વિભાગ સ્વાઇન ફલૂનાં આંકડા છુપાવે છે.
#📰 અમદાવાદ સમાચાર
#📰 અમદાવાદ સમાચાર
#📰 અમદાવાદ સમાચાર
https://youtu.be/IUMiWS99XkM #📰 અમદાવાદ સમાચાર #📅 તાજા સમાચાર #🔍 જાણવા જેવું #🚇 ભારતનો વિકાસ #📰 ખબરો ટૂંકમાં
00:09 / 327 KB
#📰 અમદાવાદ સમાચાર
#📰 અમદાવાદ સમાચારii UK iiu uu
⭐🎀ĦÄŖĐÏĶ🎀
#📰 અમદાવાદ સમાચાર
1.સોનીની ચાલ,અમદાવાદ 1000 લોકોનું જમવાનું ઉપલબ્ધ થઈ જશે . અજય યાદવ-8866529259 આદિત્ય તિવારી +919998956306 મનોજ મોર્ય-+919664502721 2 કુબેરનાગર વિસ્તાર માં 1000 લોકો નું જમવાનું ઉપલબ્ધ થઈ જશે. હરિરામ યાદવ-+919662519826 હરીશ શેખવત-+919924501267 પાંડે બાબા-+919265860034 3. શાહીબાગ,અમદાવાદ માં ૧,૦૦૦ જણા જમવા નું બનાવી આપશે. . ત્યાંથી લઈ કોઈ પણ જગ્યાએ આપી શકશું... 9925192077 4. કોઈ ને બાપુનગર માં મદદ ની જરુર હોય 1શાક ભાજી ખીચડી રોટલી ની વ્યવસ્થા કરી છે pls cont. Me. 8780538774 5.. ખોખરા વિસ્તારમાં આ સંકટ સમયે કોઈને જમવાની વ્યવસ્થા ન થતી હોય તેના માટે *શાક રોટલી* બપૉર ૧૨ વાગ્યે, રાત્રે ૮.૩૦ વાગ્યે જેને જરૂર હોય અથવા તમારા ધ્યાનમાં કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિ હોય તો ફોન અથવા મેસેજ કરશો... તે એડ્રેસ ઉપર *શાક રોટલી*પહોંચાડી દેવામાં આવશે..._આ મેસેજ ખોખરા વિસ્તારમાં દરેક વ્યક્તિ ને મોકલવામાં સહાયતા કરવા વિનંતી છે. જીગ્નેશ પટેલીયા - ૭૯૯૦ ૯૧૧ ૬૫૫ 6. Ellisbridge કાલે આ જગ્યાએથી ૨૦ જણા માટે ખીચડી કઢી મળશે... ફોન કરીને જશો... અને ગ્રુપમાં જાણ કરશો... Rameshbhai manseta 55 Thakorebhai tower opp khadi sarita near Harish pan parlour Law garden Ellisbridge Ahmedabad Mobile : 8401311531 7. નરોડા વિસ્તારની અંદર મારો સંપર્ક કરશો સંજય રાવલ 76 219 34 820 અમે તમને કેવી રીતે મદદ માં આવી શકીએ તે અમને જણાવશો +91 90997 25222 યોગેશભાઈ માંડલિયા +91 98981 93339 વિક્રમભાઈ નરોડા 8) કલોલમાં આ સંકટ સમયે કોઈને જમવાની વ્યવસ્થા ન થતી હોય તેના માટે *ખીચડી,કડી* બપૉર ૧૨ વાગ્યે, રાત્રે ૮.૩૦ વાગ્યે જેને જરૂર હોય અથવા તમારા ધ્યાનમાં કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિ હોય તો ફોન અથવા મેસેજ કરશો... તે એડ્રેસ ઉપર પહોંચાડી દેવામાં આવશે..._આ મેસેજ કલોલ વિસ્તારમાં દરેક વ્યક્તિ ને મોકલવામાં સહાયતા કરવા વિનંતી છે. ભરત પટેલ - 8238919409 (SPG PRAMUKH) જીનલ પટેલ - 6354300744 કૌશલ પટેલ - 9033890233 કીરણ પટેલ - 9898331234 લાલજી પટેલ - 9316430675 મીત્રૌ ભુખ્યા સુઘી ભોજન પહોચે જન સેવા એજ પ્રભુ સેવા બને તેટલો આ મેસેજ તમારા ગ્રુપમા , મીત્રૌ માં ફોરવઁડ કરી આ પુણ્યસાળી કાયઁ માં સહભાગી બનો 🙏🏻જય હીદં જય ભારત🙏🏻 #📰 અમદાવાદ સમાચાર
#📰 અમદાવાદ સમાચાર
00:42 / 3.1 MB
aa namuna ne #📰 અમદાવાદ સમાચાર #🚇 ભારતનો વિકાસ #🗞️ ગુજરાતના સમાચાર #📅 તાજા સમાચાર #📰 31 માર્ચનાં સમાચાર jovo
#📰 અમદાવાદ સમાચાર