📰 અમદાવાદ સમાચાર

📰 અમદાવાદ સમાચાર

#

અમદાવાદ સમાચાર

કેન્સર ની ચીંતા છોડો કેન્સર માટે ચમત્કારી બ્રહ્મબુટી આર્યુવૈદિક દવા દેવભૂમિ હરીદ્વાર થી મળી આવી છે બ્રહ્મબુટી ફ્રી# કેન્સર કોઈ પણ ભાગ યા કોઈ પણ સ્ટેજ પર હોય મટી શકે છે ગભરાવા ની જરૂર નથી બ્રહ્મબુટી મહાદેવ નું વરદાન છે કેન્સર જાન લેવા બીમારી છે પણ બ્રહ્મબુટી જેવી પ્રક્રતિક ઉપચાર થી કેન્સર પર નિયંત્રણ આવી ગયું છે #બ્રહ્મબુટી અમદાવાદ માં મળશે ફૉન: 8368344338 #8587876115 આ અમદાવાદ નો નંબર છે કોઈ પણ જાત ની માહિતી મેળવી શકો છો તમને વિનંતિ છે જોક્સ ના મોકલીશુ તો ચાલશે જીવન મ્રીત્યુ ભગવાન ના હાથ માં છે આ મેસેજ ને ગ્રુપ માં આગળ મોકલો જેથી કૉઈ નું બહુમૂલ્ય જીવન બચાવી શકાય આંગળી ચિંદીયો પુણ્ય મેળવો આર્યુવેદિક દવા થી રીઝલ્ટ મળેલ છે પૂછપરછ કરી શકો છો
159 views
2 months ago
#

અમદાવાદ સમાચાર

*important for all PGVCL customer* મિત્રો આ બાબત પર ઘણા ગ્રાહકો એ રજૂઆત કરી છે પણ અત્યાર સુધી કોઈપણ પગલા લેવામાં નથી આવ્યા. દરેક વ્યક્તિઓ સાથ આપશે તો કદાચ બદલાવ આવી શકે, આપણે થોડું જાગૃત થવાની જરૂર છે. આ પોસ્ટને દરેક વ્યક્તિ સાથે શેર કરો અને જણાવો કે કેટલી લુટ કરવામાં આવે છે. --------------- 1 થી 100 યુનિટ        = 3.૦5 રૂપિયા 101 થી 200 યુનિટ   = 3.50 રૂપિયા 201 થી 400 યુનિટ   = 4.15 રૂપિયા 401 થી 500 યુનિટ   = 4.25 રૂપિયા 501 થી વધારે           = 5.20 રૂપિયા --------------- 2 મહિના નુ બીલ એટલે તો આપે છે કેમકે યુનિટ વધારે થાય અને યુનિટ વધારે થાય એટલે ભાવ પણ વધારે થાય. દા.ત : એક ગ્રાહક ને દર 2 મહિને 400 યુનિટ આવે છે તો તેનું બીલ 1660 રૂપિયા થાય અને મીટર ચાર્જ અલગ, અને 1 મહિના પ્રમાણે જોઈએ તો 200 યુનિટ થાય. એક મહિના ના 700 રૂપિયા થાય તો બે મહિના ના 1400 થાય, એ પ્રમાણે જોઈએ તો ….. તફાવત : 1660 – 1400 = 260 રૂપિયા થાય. એટલે કે ગ્રાહક વીજ કંપની ને દર 2 મહિને 260 વધારે ચુકવે છે અને મીટર ચાર્જ અલગથી ઉમેરવામાં આવે છે.. બધાને છેતરે જ છે, બાકી દર મહીને બીલ માગો, બધાં મહિને બીલ ભરવા તૈયાર જ છે. ---------------- *આગળ મોકલો સેવા નું કામ છે 10000 માંથી કોઈ 1 ને કામ લાગે..*
132 views
2 months ago
#

અમદાવાદ સમાચાર

*અપોલો મ્યુનિક દ્વારા પ્રસ્તુત ઐતિહાસિક પ્લાન* *iCan - કેન્સર કવર પ્લાન* *મિત્રો,* *એક વાર જરૂર પૂરું વાંચજો.* માત્ર 1575 મિનિમમ વાર્ષિક પ્રીમિયમ (એટલે કે રોજના 4.5 રૂપિયા જેવી મામૂલી રકમ 👉🏼 અડધી ચા ના પણ અત્યારે 10 રૂપિયા છે.) *10,00,000 લાખ નો કેન્સર કવર* ....... આપ સૌ ને ખબર હશે જ કે અપોલો મ્યુનિક દ્વારા એક સુંદર પ્લાન *iCan - Cancer Cover* લોન્ચ કરવા માં આવી રહયો છે.આપ સૌ ને સમજવા માં સરળ પડે તે માટે કેટલાક પોઇન્ટ્સ આપણી સમક્ષ મૂકી રહ્યો છે. પરંતુ આ એક ઝલક જ છે મૂળ સર્ક્યુલર ધ્યાન માં લેવા વિનંતી.. *iCan - કેન્સર કવર પ્લાન* 🎙 *કોને મળી શકે ?* 🎯 18 વર્ષ થી 65 વર્ષ સુધીની હોય તેવી કોઈપણ તંદુરસ્ત વ્યક્તિ આ વીમો લઈ શકે. 🎯 તમામ પુરુષો, ભણેલી સ્ત્રીઓ કે જેની પોતાની આવક હોય અથવા પરણિત હોય તેમને કોઈ પણ જાત ના મેડિકલ કે સ્પેશ્યલ રિપોર્ટ સિવાય આ વીમો મળશે 🎙 *કેટલી રકમ નો વીમો મળે?* 🎯 આ પ્લાન માં ઓછા માં ઓછા *5 લાખ* અને વધુ માં વધુ *50 લાખ* સુધી નો વીમો *5 લાખ* ના ગુણાંક માં મળે. 🎙 *પોલિસી લેવા ના ફાયદા શુ?* 👉🏼 મિત્રો,આપ સૌ જાણો જ છો તેમ અત્યારે આપણે બધાને હેરાન કરનારી કે ગભરાવી દેતી કોઈ બીમારી હોય તો તે છે કેન્સર!!! 👉🏼 ભારતના એક સર્વે પ્રમાણે 22 લાખ લોકો માત્ર કેન્સરના લીધે મ્રુત્યુ પામે છે.અને તેમાંથી 75% લોકોને પ્રથમ સ્ટેજ માં જ આ વાત નો ખ્યાલ આવી જાય છે. 👉🏼 નામ માત્ર થી જ ગભરાઈ જવાય.. 👉🏼 આવી બીમારી આપણને ના થાય તો એ જ આપણો બેનિફિટ છે. 👉🏼 આપણે આપણી આજુબાજુ એવા ઘણા દાખલા જોઈએ છે કે જેમને નખ માંય રોગ ન હોય એવી વ્યક્તિ ને કેન્સર જાહેર થાય છે.એવા સંજોગો માં ઘર ની *આવક બંધ* થઈ જાય છે અને પુષ્કળ *મોંઘી સારવાર* શરૂ થાય છે.માણસ શારીરિક રીતે તો ખુવાર થાય જ છે, સાથે સાથે પૈસેટકે પણ ખુવાર થઈ રોડ પર આવી જાય છે (હમણાં એક ભાઈ ને કેન્સર જાહેર થયું છે, અને અત્યાર સુધી માં કુલ 6 લાખ નો ખર્ચ પણ થઈ ગયો છે. અને હજુ બીજા 10 લાખ સુધીના ખર્ચાની સંભાવના છે) 👉🏼 આ દાખલો આપવા પાછળ નો મારો હેતુ ભવિષ્ય માં આવી તકલીફ જો કોઈને થાય તો તેવા સંજોગો માં યોગ્ય સમયે અને સારી સારવાર કરાવી શકે અને કુટુંબ ને આર્થિક સંકટ માંથી પણ ઉગારી શકે. 🎙 *કેવી રીતે?* *કેન્સર ની પ્રાથમિક અવસ્થા* ===========≠====== *1st Stage* કેન્સર ના નિદાન માં સ્ટેજ હોય છે, પ્રથમ સ્ટેજ,બીજું,ત્રીજું એમ... ધારોકે કોઈ વ્યક્તિએ કેન્સર કવર પ્લાન લીધો છે અને તેને મેડિકલ તપાસ અને રિપોર્ટ દ્વારા કેન્સર ની અવસ્થા જાહેર થાય જેમાં *પ્રથમ સ્ટેજ* જાહેર થાય તો તેવા સંજોગો માં જે વીમા રકમ છે તેના *60% રકમ* ની તાત્કાલિક ચુકવણી કરવામાં આવશે. 👉🏼 ત્યાર બાદ પણ 10 લાખનો હોસ્પિટલનો ખર્ચ તો મળવાપાત્ર જ છે. *કેન્સર ની ગંભીર અવસ્થા* ================ કોઈ વ્યક્તિ ને ગંભીર અવસ્થા માં કેન્સર નું નિદાન થાય તો તેને *વીમા ની 100%* (Sum Assured) રકમ ની તાત્કાલિક ચુકવણી કરાશે. 👉🏼 ત્યાર બાદ પણ 10 લાખનો હોસ્પિટલનો ખર્ચ તો મળવાપાત્ર જ છે. 👉🏼 ધારો કે કોઈ વ્યક્તિએ 10 લાખ નો વીમો લીધેલ છે અને તેને પ્રથમ સ્ટેજ નું નિદાન થાય તો 60% લેખે રૂ *6,00,000* તાત્કાલિક ચૂકવાશે, 👉🏼 ત્યાર બાદ પણ 10 લાખનો હોસ્પિટલનો ખર્ચ તો મળવાપાત્ર જ છે. 👉🏼 જો વ્યક્તિ ને આરામ ન થાય અને *કેન્સર ગંભીર સ્ટેજ* માં પહોંચે તો બાકી ના 40% રકમ એટલે કે *4,00,000* રુ. તેને ચૂકવાશે. 👉🏼 છતા 10 લાખનો હોસ્પિટલ ખર્ચ તો અલગ જ. મિત્રો, આ પ્લાન અપોલો મ્યુનિક નો અણમોલ પ્લાન છે.જે આપણી અને આપના સગાવ્હાલા ની કાળજી રાખશે. *ખૂબ જ ઓછા પ્રીમિયમ* માં દુનિયા ની ભયંકર બીમારી સામે રક્ષણ આપતો પ્લાન એટલે *iCan - કેન્સર કવર પ્લાન* *સૌથી અગત્યની બાબત એકે આ પ્લાન માં ભરાયેલું પ્રીમિયમ ઇનકમટેક્સ એક્ટ કલમ 80 D હેઠળ બાદ મળશે.* 👉🏼 આ પ્લાનમાં બીજી કંપનીની જેમ કોઈ મર્યાદીત મુદત નથી. આજીવન રીન્યુઅલ ઉપલબ્ધ છે. 👉🏼 ઉમંર પ્રમાણે વાર્ષિક પ્રીમિયમ માં ફેરફાર થઈ શકે છે....
117 views
2 months ago
#

અમદાવાદ સમાચાર

કોંગ્રેસ ની કોઈ તરફદારી નથી પણ આ સત્ય હકીકત છે..... કોંગ્રેસે કીધું હતું GST લાવવો જોઇયે, છેલ્લે શું થયું? GST લાવવો પડ્યો..... કોંગ્રેસે કીધું હતું FDI લાવવી જોઇયે, છેલ્લે શું થયું? FDI લાવવી પડી ..... કોંગ્રેસે કીધું હતું આધાર કાડ અપનાવવું જોઇયે, છેલ્લે શું થયું? આધાર કાર્ડ અપનાવવું પડ્યુ..... પણ હું વિચારુ છું કે સરકાર કોની છે?? ભાજપે કીધું તું રામમંદિર બનાવવું જોઇયે પણ રામમંદિર બન્યું???? ભાજપે કીધું તું ૩૭૦ ની કલમ કાશ્મીર થી હટાવીશુ પણ હટાવી????? ભાજપે કીધું તું કાળું નાણું પાછું લાવી દરેક ને ૧૫ લાખ રુપીયા આપીશું, શું આમ થયું?????? ભાજપે કીધું તું પાકિસતાન ને જડબાતોડ જવાબ આપીશું, શું જવાબ આપ્યો????? ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતા સરકાર તેની બોલી ઉપર અમલ કરી શકી નથી કેમકે..... હમેશાં સાચી વિચારધારા નો જ સ્વીકાર થાય છે આજ કારણ થી ભાજપે કોંગરેસ ના વિચારો અપનાવવા પડયા છે આ સરકાર ચલાવે તો મોદીજી છે પણ એ ચાલે છે મનમોહનસિંહ ના અનુભવો ઉપર..... એક અર્થ શાસ્ત્રી અને ચા વાળા ના વિચારો મા અંતર હોય એ સ્વાભાવિક છે કેમકે એક અર્થ શાસ્ત્રી વિદ્યાલય બનાવે છે જ્યારે ચા વાળો સંડાસ બનાવવા ને સિદધી ગણે છે દેશમાં 16000 કરોડ જ બ્લેકમની છે.. આવું RBI એ કહ્યું તો યાદ આવ્યું કે પેલા *મહેશ શાહ* નું શું થયું?? 13500 કરોડ તો એ માણસ એકલો આપતો હતો...!!! તો આખા દેશનું કાળુંનાણુ ફક્ત *2500 કરોડ* જ??? 😂😂 અને એ કાઢવા *21000 કરોડ* ખર્ચ્યા..!! એ કોના ખિસ્સાના?? આ જુઠ્ઠાઓ ને જેણે પૂજવા હોય એ પૂજે, મારો તો સરકાર પરથી ભરોસો જ ઉઠી ગયો ભાઈ..!! 😢😢 70 કરોડ ની યોજના ને 50 કરોડ નો ઉદધાટનનો ખર્ચો. = બાર હાથનું ચીભડુ ને તેર હાથનું બી. = સોના કરતા ઘડામણ મોંઘી. સૌની યૉજના સમગ્ર વિશ્વમાં ભારત એવો દેશ છે જ્યાં અક્કલના ઓથમીરો ચોમાસામાં ડેમ ભરે છે...🤣🤣🤣🤣🤣 અને એ ડેમ મે ભર્યો એમ ભાષણ કરનારાની વાત પર હજારો લોકો તાળીઓ પાડે છે ચાર સો ની ચોયણી ને નવ સો નું નાડુ.. એ હાલ ગોરી તને વિકાસ દેખાડુ..🙏🏻 અમિત શાહે બિહારની ચૂંટણી વખતે કહેલું કે નીતીશ કુમાર મુખ્યમંત્રી બનશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે. પણ થોડા સમય પહેલાં ભાજપના ટેકાથી નીતીશ મુખ્યમંત્રી બન્યા ત્યારે ભાજપ કાર્યાલય માં ફટાકડા ફૂટયા. સાલું સમજાતું નથી શું કનેક્શન છે ભાજપ & પાકિસ્તાનનું? ‬: અક્ષર ધામ મંદિર ની જગ્યા એક કોંગ્રેસના મૂખ્ય મંત્રી એ 1975 મા આપી હતી ભક્તો તે ભુલી ના જતા અને ભગવાનની ભક્તિ કરો મોદી ની નહીં ‬: સવારે સમાચાર: મોદી ગુજરાતમાં ૫૦ રેલી કરશે. અંદાજીત ખર્ચ: ₹૭૦૦કરોડ. સાંજે સમાચાર: LPG સિલિન્ડરમાં ₹૯૬નો વધારો.. *સમજાય તેને વંદન* *ગુજરાત જાગે, ભાજપ ભાગે.* Jay ho...... કોંગ્રેસ આપણ ને ઉલ્લુ બનાવી ગઈ 340 રૂપીયા મા સીલીન્ડર આપતી હતી, જેનો ખરો ભાવ તો 780 રૂપીયા છે. અંધ ભક્તો વગાડો તાલીયો ‬: હાર્દીક પટેલ ને પૈસા પાટીદાર સમાજે આપ્યા અને હિસાબ ભાજપાવાળા માગે.તમારે હિસાબ જય શાહ, મહેશ શાહ, પાસે માગવાનો છે🤣🤣 મનમોહન સરકારે ખેડુત સાથે જબરો અન્યાય કર્યો 500 રૂપીયા મા DAP આપતા તેનો ખરોભાવ તો 1250 રૂપીયા છે. કપાસ ના 1100-1200 રૂપીયા મલતા જેનો ભાવ 800 રૂપીયા જ હોવો જોઈયે. ભાજપ ના શાસન મા આપણ ને ખરા ભાવ મલવા લાગ્યા. અંધભક્તો વગાડો તાળીયો ‬: મોદીજી કહે છે કે કોંગ્રેસે દેશની તિજોરી ખાલી કરી છે, ચાલો સાહેબ તમારી વાત માની લીધી તો પછી ભૂટાન ને 10000-કરોડ,મોગોલીયા ને 70000-કરોડ ,બાંગ્લાદેશ ને 15000-કરોડ ,મોરેશિયસ ને 5000-કરોડ , નેપાળ અને આફિકા ખંડ ના દેશો ને 39-અરબ રૂપિયા ની તમે સહાય આપી, તો આ રૂપિયા કયાંથી આવ્યા? શુ આ રૂપિયા તમે વડનગર ના રેલવે સ્ટેશન પર ચા વેચી ને ભેગા કયાઁ હતા સાહેબ થોડુ તો સાચું બોલો. જો નોટબંધી થી 3લાખ કરોડ નુ કાળુનાણુ આઇવુ તુ તો બુલેટ ટ્રેન માટે 1 લાખ કરોડ ની લોન કેમ લેવી પડી??😜😜😜 ભક્તો વિચારી ને જવાબ આપજો..ખોટુ કાઇ ફેક્તા નહી...હવે પાચનશક્તી નથી પહેલા જેવી ‬: એલા વિકાસ કર્યો તો આ આઠ રૂપિયે યુનિટ વીજળી કેમ હશે??? - આ તો લાઇટ બીલ આવ્યું એટલે જોયું તો ખબર પડી સૌથી વધુ યુનિટ દર ગુજરાત મા છે👌👌👌👌👌👌👌👌👌👌👌 અલ્યા ભક્તો ભાજપ હારી જાય તો , "દવા-બવા" ના પી લેતા લ્યા.... ચુંટણી તો ફરીથી આવશે પણ તમારા જેવા ભક્તો નહી મળે.. 😀😀👍👍😀😀 ખુલી ચેલેન્જ. જે ભગતડાવને ભાજપના વિકાસ ઉપર વિશ્વાસ હોય. એ લોકો એમના બાળકો સરકારી સ્કુલમા ભણાવે. અને છોકરુ માંદુ પડે તો સરકારી હોસ્પીટલમા દાખલ કરે. બસ આટલુ કરી બતાવે. એટલે આપણેય મોદી કંઠી પેરી લયે.🤔 2 કલાક ભાજપના પોષ્ટર નીચે ઉભો રહ્યો લખાયુ હતુ "હુ છુ વિકાસ હુ છુ ગુજરાત" અને 5 ફોટા હતા મોદી સાહેબ અને અન્ય 4 પછી વીચારે ચડ્યો પોષ્ટર પર ત્યા 1 સજજન પસાર થયા મને કહે જેનો વિકાસ થયો છે એના જ ફોટા છે નહિ તો આખા ગુજરાત નો નકશો ના હોત કામે લાગો..... : ૨ વર્ષથી હાર્દિક અનામત માટે લડેછે ને BJP તેને સમાજનો ગદ્દાર કહે છે તો ૨૨ વર્ષથી BJP રામ મંદિરનો મુદ્દો લઈને ફરે છે તેને શું કહેશો? મનમોહનસિંહજી તમે અમને છેતર્યા આખા વિશ્વમાં મંદી હતી ત્યારે અમને નો દેખાડી અને ભલું થાય મોદીનુ બધે તેજીછે ત્યારે અમને મંદી દેખાડી.. GST ઘટાડ્યો મતલબ જે લોકો વિરોધ કરતા હતા એ સાચા હતા, પાકિસ્તાની નહોતા. 😀😜😁 રાહુલ ગાંધી ખાલી પ્રચાર કરવા આવવા થી 28 % ના 18% થાય તો વિચાર કરો કૉગ્રેસ ની સરકાર બની ગયા પછી કેટલા ઘટશે વેપારીઓ અને CA ને હજુ GST માં ટપો નથી પડતો અને સાધુ સંતો GST ના ફાયદાઓ સમજાવે છે. 😀😀😀😀 ( 1 )....: મોદી કહે કોંગ્રેસના લીડર જમાનત પર બહાર આવેલ છે પણ એ નહી કહે કે સ્‍ટેજ પર બઠેલ અમિત તડીપાર થયેલ હતો ( 2 )....: એ તો મનમોહન જેવા સિંહથી દેશના સમગ્ર ખેડૂતોના દેવા માફ થાય. બકા.... તારાથી તો વ્યાજ પણ માફ ના થાય. ચલ ફૂટ... ફેકુ ( 3 )....: મને તો એ ખબર નથી પડતી કે.... ઇલેકશન તો ગુજરાતમાં છે. અને અહીં 20 વર્ષથી BJP ની સરકાર છે. તો ભ્રષ્ટાચારનો આરોપ કોંગ્રેસ પર કેવી રીતે થાય છે..?? જો 20 વર્ષથી
146 views
3 months ago
#

અમદાવાદ સમાચાર

*🎉🎊 આનંદો 💐 આનંદો 🎊🎉* *જય ગિરનારી 🕉 જય ગિરનારી* આવતીકાલે તુલસી વિવાહ થી શરુ થઇને કાર્તક પૂનમ સુધી રહેશે ગિરનારની પરિક્રમા. 👉🕉 *ગિરનાર પર્વતને કેન્દ્રમાં રાખીને ગિરનારની ફરતે કરવામાં આવતી પ્રદક્ષિણા એટલે લિલી પરિક્રમા. એવું માનવામાં આવે છે કે ગઢ ગરવા ગિરનારમાં 33 કરોડ દેવતાઓ, 64 જોગણી, 52 વીર અને 1 મહાદેવ પોતાના ગણ અને સાથી સાથે વિરાજે છે એટલે પુણ્ય ગિરનારની પરિક્રમા કરવાથી મળે છે. ભગવાન શ્રીકૃષ્ણ મોટા ભાઈ બલભદ્રજી અને સન્યાંસીઓ સાથે આ પરિક્રમા કરી હતી.* આમ જોઈએ તો જૂનાગઢમાં વર્ષમાં બે વખત માનવ મહેરામણ વધુ પ્રમાણમાં જોવા મળે છે, જેમાં એક *મહાશિવરાત્રીનાં મેળામાં* અનેબીજું છે *ગિરનારની લીલી પરિક્રમામાં.* ગુજરાતનાં લગભગ બધાં શહેરો અને ગામડાંઓમાં થી માનવ મહેરામણ કીડીયારાની જેમ ઉભરાયને આવે છે. દિવાળી અને દિવાળી પછીનો સમય જૂનાગઢમાં કંઈક અલગ જ જોવા મળે છે. ભવનાથ તળેટી આખી શ્રદ્ધાળુઓથી ભરાયેલી હોય છે. ભારતીય હિન્દુ કેલેન્ડર અનુસાર કારતક સુદ અગિયારસ થી પૂનમ સુધી સરકાર દ્વારા પરિક્રમાનો માર્ગ ખુલ્લો મુકવામાં આવે છે. જેમાં આ વર્ષે *19 નવેમ્બર 2018 થી 23 નવેમ્બર 2018 સુધી પરિક્રમા માર્ગ ખુલ્લો મુકાશે.* ધાર્મિક દ્રષ્ટિકોણ ઉપરાંત પરિક્રમા સામાજિક દ્રષ્ટિકોણ થી પણ મહત્વપૂર્ણ છે. કારણ કે અહીં વિવિધ જાતિનાં, જુદાં જુદાં પ્રાંતના અને અલગ અલગ રીતિ રિવાજોવાળા લોકો કોઈપણ મતભેદ વગર આ પરિક્રમાને શ્રદ્ધાથી પૂર્ણ કરે છે. પરિક્રમા કરવાં માટે ગુજરાત ઉપરાંત નજીકના રાજ્યો જેમકે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે જેવા વિવિધ પ્રાંતના લોકો ગિરનારની સંસ્કૃતિ અને સાધુઓનાં તપને જાણવાં ભાવપૂર્વક આવતાં હોય છે. ગિરનારની લીલી પરિક્રમામાં લગભગ દર વર્ષે 8 લાખ થી 10 લાખ જેટલાં શ્રદ્ધાળુઓ જોડાય છે. 👉🕉 *લીલી પરિક્રમાનો રસ્તો :* લીલી પરિક્રમાની શરૂઆત ભવનાથ તળેટીમાં આવેલ ત્રણમાં થી કોઈ એક શિવ મંદિર ભવનાથ મહાદેવ, વસ્ત્રપથેશ્વર મહાદેવ અથવા દુધેશ્વર મહાદેવ મંદિરથી થાય છે. પરિક્રમાનો રસ્તો કુલ 38 કિલોમીટર લાંબો છે. જે ગિરનારનાં ગાઢ જંગલોમાંથી પસાર થાય છે. જેમાં વચ્ચે સાગ, વાંસના જંગલો, વહેતા ઝરણાંઓ જોવા મળે છે. જે કુદરતની પ્રકૃતિની સુંદરતાનો અહેસાસ કરાવે છે. આ 38 કિલોમીટર લાંબી પરિક્રમામાં ઘણાં મંદિરો આવે છે જેમ કે ઝીણાબાવાની મઢી, ઇટાવા ઘોડી, માળવેલા ની ઘોડી, નાળ પાણી ની ઘોડી, બોરદેવી (અંબા માતાજી નું એક રૂપ ) અને છેલ્લે ભવનાથ મહાદેવ. આમાં જો શ્રદ્ધાળુઓના પગમાં શક્તિ હોઈ અને જંગલના રસ્તાની જાણ હોઈ તો સૂરજ કુંડ અને સરખડીયા હનુમાન દર્શન કરવાં જઈ શકે છે. 👉🕉 *અલગ અલગ પડાવો વચ્ચેનું અંતર :* ભવનાથથી ઝીણાબાવાની મઢી: 12 કિલોમીટર ઝીણાબાવાની મઢીથી માળવેલા ની ઘોડી : 8 કિલોમીટર માળવેલા ની ઘોડી થી બોરદેવી મંદિર : 8 કિલોમીટર બોરદેવી થી ભવનાથ તળેટી: 8 કિલોમીટર 👉⭕ *ખાસ યાદ આપવાનું કે* સપાટ સિમેન્ટ કોંક્રિટના 1 કી. મી રસ્તાનું અંતર આમ તો ફક્ત 20 મિનિટ થી 40 મિનિટ માં કાપી શકાય છે પણ ગિરનાર પર્વત ફરતે ગિર જંગલમાં કાંકરા, નાના પાણા થી મોટી શિલાઓ અને દુંગારીયાળ રસ્તાઓની ચઢાઈ ખૂબ જ છે એટલે અમુક વાર ફક્ત 1 કી. મી અંતર પાર કરતાં 1 કલાક થી 2 કલાક પણ લાગી શકે છે. 👉🕉 *લીલી પરિક્રમાની ઘોડીઓ વિશે:* પરિક્રમાનાં આ રૂટમાં ત્રણ ઘોડીઓ આવે છે. ઘોડી એટલે પર્વતોની વચ્ચે પસાર થઇ રહેલી બળદના ખૂંધ જેવી રચનાં. જેમાં પહેલાં ચઢાણ ચઢવાનું અને પછી એ જ ચઢાણ ઉતરવાનું હોઈ છે. *ઈંટવા ઘોડી :* જે સાપેક્ષમાં સરળ અને ભવનાથ તળેટી તથાઝીણાબાવાની મઢી વચ્ચે સ્થિત છે. *માળવેલા ઘોડી :* જે પ્રથમ ઘોડી કરતા સહેજ આકરી અને પથરાળ છે. *નાળ–પાણીની ઘોડી :* આ ઘોડી સૌથી આકરી અને ઘણી ઊંચાઈએ આવેલ છે. તેમનું ચઢાણ એકદમ સીધું છે. આ ઘોડી ઉતરવમાં ખાસ ધ્યાન આપવું જોઇએ ખૂબ સીધું ઢોળાવ છે. આ ઘોડી માળવેલા તથા બોરદેવી મંદિરની વચ્ચે સ્થિત છે. 👉🕉 *પરિક્રમામાં ચાલતાં અન્નક્ષેત્રો અને આરોગ્ય કેન્દ્ર વિશે:* લીલી પરિક્રમા દરમ્યાન ઘણાં લોકો કે ટ્રસ્ટો કે સમાજ સેવી પોતાની નિસ્વાર્થ સેવા આપવા માટે પરિક્રમાના આ કઠિન માર્ગ ઉપર અન્નક્ષેત્રોનાં પંડાલો ઊભા કરે છે. ત્યાં આવતા પરિક્રમાર્થીઓને ભાવતા ભોજન પીરસાય છે અને પૂરા આગ્રહ સાથે જમાડવામાં આવે છે. આવાં એક નહીં અનેક અન્નક્ષેત્રો ગિરનારનાં જંગલોમાં અન્ન પીરસતા જોવાં મળે છે. પરિક્રમાનાં માર્ગ પર ઠેક–ઠેકાણે ભજન મંડળીઓ રાત્રિ દરમ્યાન સંતવાણી તથા ભજનનો રસ પીરસે છે. અમુક સ્થળો એ સેવાભાવિ ચા પાણીના કેન્દ્ર પણ હોઈ છે. 👉⭕ *ખાસ જણાવાનું કે* 🙏 આ અન્નક્ષેત્રોમાં કોઈ પણ *રૂપિયા પૈસા નથી લેવામાં આવતા* છતાં પણ સારી *ગુણવત્તાવાળુ, સ્વાદિષ્ટ* અને આરોગ્યપ્રદ ભોજન પેટ ભરીને અનલિમિટેડ શુદ્ધ શાકાહારી અને ડુંગળી લસણ વગરનું પીરસવામાં આવે છે અમુક આયોજકો તો ગુજરાતી, પંજાબી અને દક્ષિણ ભારતીય વાનગીઓ પણ પીરસતા હોઈ છે. 🙏🙏 એટલે શ્રદ્ધાળુઓ એ યથાશક્તિ કાંઈક રૂપિયા દાન પેટીમાં અને /અથવા સેવકોને *આપવા વિનંતિ છે* કારણ તમે જ વિચારો કે આટલો બધો રસોઈનો માલ-સામાન અને સામગ્રી, પાણી લાખો લોકોને જમાડવા માટે ડુંગરા અને જંગલ વચ્ચે ખાસ વ્યવસ્થા કરી માનવ સેવા માટે લાવવામાં આવે છે. મજૂરોની મજૂરી અને પંડાળ/ મંડપ અને વિજળીનો ખર્ચો સેવા ભાવિ કરે છે વળી આમાં સેવા કરનાર સેવકો પણ ગામડાના નિસ્વાર્થી સેવક સેવિકાઓ હોઈ છે. આ ઉપરાંત પરિક્રમાના પડાવો પર યાત્રિકોનાં આરોગ્યની કાળજી માટે કામચલાઉ *આરોગ્ય કેન્દ્ર ઊભા કરાય છે.* 👉🕉 *પરિક્રમા સુધી પહોંચવા માટે:* જૂનાગઢની આજુબાજુના જિલ્લામાં રહેતાં લોકો માટે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વિવિધ રૂટ પર વધારાની બસો ફાળવવામાં આવે છે. આ ઉપરાંત અનેક પ્રાઈવેટ વાહનો દ્વારા પણ જૂનાગઢ સુધી પહોંચી શકાય છે. જ્યારે ઘણા યાત્રાળુઓ ટ્રેનમાં જૂનાગઢ સુધી પહોંચી શકે છે. સૌથી નજીક નું હવાઈઅડ્ડો રાજ્કોટ એયર્પોર્ટ છે. 👉⭕❌ ખાસ જણાવાનું કે અમુક લોકો તો અગિયારસ પહેલાં લગભગ નોમ કે દસમ એ જ ઉતાવળે ઉતાવળે પરિક્રમ શરુ કરે છે અને અગિયારસ અને બારસ સુધી તો પુરી પણ કરી નાખે છે *જે યોગ્ય નથી.* 🙏 આવો આપણે પણ આ પાવનકારી ઘડીનો લાભ લઈએ અને આ માહિતી બીજા લોકો સુધી પહોચે અને મદદરૂપ થાય તે માટે વધુ ને વધુ શેર કરીએ. 🚩 *જય ગીરનારી* 🚩 🔱 *હર હર મહાદેવ* 🔱 🕉 *જય ભારત* 🕉
111 views
3 months ago
#

અમદાવાદ સમાચાર

अब नेताओ की खैर नही सुप्रीम कोर्ट में एक जनहित याचिका दायर हुई है, इसे आपके आकलन के लिए भेज रहे है .. प्रिय / सम्मानित भारत के नागरिकों... आपसे इस संदेश को पढ़ने का अनुरोध किया जाता है और अगर सहमत हैं,तो कृपया अपनी संपर्क के सभी लोगों को भेजे और बदले में उनमें से प्रत्येक को भी आगे भेजने के लिए कहें। तीन दिनों में, पूरे भारत में यह संदेश होना चाहिए। भारत में हर नागरिक को आवाज उठानी चाहिए___2018 का सुधार अधिनियम___ - सांसदों को पेंशन नहीं मिलनी चाहिए क्योंकि राजनीति कोई नौकरी या रोजगार नही है बल्कि एक निःशुल्क सेवा है। - राजनीति लोक प्रतिनिधित्व अधिनियम के तहत एक चुनाव है,इसकी पुनर्निर्माण पर कोई सेवानिवृत्ति नहीं है,लेकिन उन्हें फिर से उसी स्थिति में फिर से चुना जा सकता है। (वर्तमान में उन्हें पेंशन मिलती है सेवा के 5 साल होने पर)। इसमें एकऔर बड़ी गड़बड़ी यह है कि अगर कोई व्यक्ति पहले पार्षद रहा हो,फिर विधायक बन जाए और फिर सांसद बन जाए तो उसे एक नहीं,बल्कि तीन-तीन पेंशनें मिलती हैं।यह देश के नागरिकों साथ बहुत बड़ा विश्वासघात है जो तुरंत बंद होना चाहिए। - केंद्रीय वेतन आयोग के साथ संसद सदस्यों सांसदो का वेतन भत्ता संशोधित किया जाना चाहिए और इनको इनकम टैक्स के दायरे में लाया जाए। (वर्तमान में वे स्वयं के लिए मतदान करके मनमाने ढंग से अपने वेतन व भत्ते बढा लेते हैं और उस समय सभी दलों के सुर एक हो जाते हैं। - सांसदों को अपनी वर्तमान स्वास्थ्य देखभाल प्रणाली त्यागनी चाहिए और भारतीय जन-स्वास्थ्य के समान स्वास्थ्य देखभाल प्रणाली में भाग लेना चाहिए। इलाज विदेश में नही भारत मे होना चाहिए इनका,अगर विदेश में करवाना है तो अपने खर्च से करवाएँ,अन्यथा मर जाएँ। मुफ्त छूट,राशन,बिजली,पानी,फोन बिल जैसी सभी रियायत समाप्त होनी चाहिए। (वे न केवल ऐसी बहुत सी रियायतें प्राप्त करते हैं बल्कि वे नियमित रूप से इसे बढ़ाते भी रहे हैं) - अपराधी नेताओं को चुनाव लड़ने से रोका जाए, संदिग्ध व्यक्तियों के साथ दंडित रिकॉर्ड,अपराधिक आरोप और दृढ़ संकल्प, अतीत या वर्तमान को संसद से प्रतिबंधित किया जाना चाहिए, कार्यालय में राजनेताओं के कारण होने वाली वित्तीय हानि,उनके परिवारों,नामांकित व्यक्तियों,संपत्तियों से वसूल की जानी चाहिए। - सांसदों को भी सामान्य भारतीय लोगों पर लागू सभी कानूनों का समान रूप से पालन करना चाहिए। - नागरिकों द्वारा एलपीजी गैस सब्सिडी का कोई समर्पण नहीं जब तक सांसदों और विधायकों को उपलब्ध सब्सिडी,संसद कैंटीन में सब्सिडी वाले भोजन,सहित अन्य रियायतें वापस नहीं ले ली जाती। -संसद में सेवा करना एक सम्मान है,लूटपाट के लिए एक आकर्षक करियर नहीं। -फ्री रेल और हवाई जहाज की यात्रा की सुविधा बंद हो। आम आदमी क्यो उठाये इनकी मौज मस्ती का खर्च यदि प्रत्येक व्यक्ति कम से कम बीस लोगों से संपर्क करता है तो भारत में अधिकांश लोगों को यह संदेश प्राप्त करने में केवल तीन दिन लगेंगे।क्या आपको नहीं लगता कि यह मुद्दा उठाने का सही समय है ? यदि आप उपर्युक्त से सहमत हैं, तो इसे forward करें। यदि नहीं, तो बस हटाएं। आप मेरे 20+ में से एक हैं कृपया इसे जारी रखें... धन्यवाद। जयहिन्द,वन्देमातरम्...
129 views
3 months ago
#

અમદાવાદ સમાચાર

*💠 સમજાય તો સારૂં 💠* ( ફાલતુ ચર્ચા ને સ્થાન નથી ન ગમે તો ડિલિટ કરો. ) ⭕ દુનિયાના કુલ 191 દેશોમાં પ્રમાણિક પ્રથમ દેશ ⭕ ▪ ન્યુઝીલેન્ડ ▪ ડેનમાર્ક ▪ ફિનલેન્ડ ▪ સ્વીડન ▪ સિંગાપોર ▪ નોર્વે નેધરલેન્ડ ▪ સ્વિટઝરલેન્ડ ▪ ઓર્સ્ટેલિયા ▪ કેનેડા છે. ભારત 95 મા નંબરે છે 🔹 આ બઘા 1 થી 9 દેશોમા ક્યાંય રામકથા કે સત્યનારાયણની કથા થતી નથી..। 🔹 રથયાત્રા નીકળતી નથી, 🔹 ગણેશ ચતુર્થી કે ગણેશ વિસર્જન નિમિત્તે સરઘસ નીકળતા નથી. 🔹 હનુમાનજી મંદિર નથી કે કોઈ હનુમાન ચાલીસા વાંચતા પણ નથી. 🔹 ચોકે ચોકે મંદિરો કે દરગાહ કે કોઈ જ ધર્મ સ્થાનો નથી. કોઈ ભીખ માગતું જોવા મળતુ નથી. 🔹 ત્યાં બાવા ,સાધુ ,સંતો ,મુનિઓ, પંડિત પુરોહિત છે જ નહી... 🔹 પશુ અને પક્ષીઓ નું માંસ એમનો આહાર છે, પાપ પુણ્ય જેવો શબ્દ નથી તે છતાં ભારતીય કરતાં હજારો ઘણાં સુખી અને પ્રમાણિક છે, . 🔹 જ્યારે ભારત માં !!!.... અગણિત દેવી દેવતા , ચોકે ચોકે મંદિર. અસંખ્ય બાવા સાધુ સંતો મુનિઓ પંડિત પુરોહિત ફરતા જોવા મળે છે. 🔹 લોકો લસણ ડુંગળી કંદમૂળ ન ખાય. પણ લાંચ જરૂર ખાય... 🔹 ધનતેરસ માં લક્ષ્મીમાં નું પૂજન કરે અને લક્ષ્મીમાં ને ડાન્સબાર કે ડાયરા ઓ માં પૈસા ઉડાડી લક્ષ્મી નું અપમાન કરે .સંસ્કૃતિમાં માં - બાપ ને ભગવાન ગણાવે , મોટી વાતો કરે પણ ઘરમાં મા -બાપ ની માત્ર વ્યાખ્યાજ બની રહેતી હોય છે,મિલકત ની સાથે માં-બાપ ને પણ વહેંચી લેતા હોય છે, 🔹 બધા જ ધર્મ ગુરુઓ લસણ ડુંગળી કંદમૂળ ન ખાવાની અને દારૂ ના પીવાની પ્રતિજ્ઞા લેવડાવે. પણ લાંચ ન ખાવાની પ્રતિજ્ઞા કેમ લેવડાવતા નથી? 🔹 સદ્કર્મ અને પ્રમાણિક વ્યવહારથી જ રોજી રોટી છે અને એનાથી જ ધર્મ છે.... ⭕(મેસેજ જરુરી લાગે તો એક શેર અવશ્ય કરો)⭕
105 views
3 months ago
#

અમદાવાદ સમાચાર

*અમદાવાદ ના આ દવાખાના માં બધા જ રોગો ની સારવાર થાય છે એકદમ મફતમા, જાણો અને શેર કરો…* આજ ના સમય માં જયારે માનવી એટલો સ્વાર્થી બન્યો છે કે મફત મા ચા પણ નથી પાતો ત્યારે ‘સર્વે સન્તુ નીરમયા’ ની ઉક્તિ ને સાર્થક કરતી રોગીઓ માટે ગાંધીનગર રોડ ઉપર આવેલ અમદાવાદ નુ આ દવાખાનું કે જ્યાં કોઈ પણ જાતની ફી લીધા વગર સારવાર આપવામાં આવે છે. તો ચાલો આજે વાત કરવી છે આ દવાખાના ની કે જે ૨૪ કલાક કાર્યરત છે અને આધુનિક સુવિધાઓ થી સજ્જ તેમજ ઓછા માં ઓછા ૩૫૦ રોગીઓ સમાય તેવી પલંગ વ્યવસ્થા અહિયાં કરવામાં આવી છે. કોઈ પણ જાતના પૈસા લીધા વગર આ મલ્ટીસ્પેશીયાલીટી દવાખાનું દરેક જાતના રોગો ની સારવાર અને તબીબી સેવા પૂરી પાડે છે. *બાળકોનો વિભાગ:* આ વિભાગ મા બાળકોની બધી બીમારીઓ, નવજાત શિશુ માટેની સારવાર,રસીકરણ,તાણ આચકી આવતા બાળકો માટેનું નિદાન અને સારવાર આપવામાં આવે છે. *જનરલ વિભાગ :* આ વિભાગ મા લોહી નુ દબાણ,હ્રદય ના રોગ,ડાયાબિટીસ,પીતાશય ના રોગ,વાઈ,ચેપીરોગ જેવા અનેક રોગો ને લાગતું નિદાન તેમજ સારવાર આપવામાં આવે છે. *જનરલ સર્જરી વિભાગ:* આ વિભાગ મા નાના-મોટા આંતરડાના રોગ, સારણગાંઠ, ભગંદર, મસા, ચાંદા,કિડની કે મૂત્રાશય અથવા તો પિત્તાશયની પથરી,થાઈરોઈડ ગ્રંથિ,સ્તન થી લગતા તમામ રોગો નુ નિદાન કર્યા બાદ સર્જરી અને સારવાર આપવામાં આવે છે. *સ્ત્રી રોગ અને પ્રસુતિ વિભાગ :* આ વિભાગ મા સ્ત્રીઓ થી લગતી તમામ બીમારીઓ, પ્રસુતિ,પ્રસુતિવાળી અને સ્ત્રી રોગ માટેની સોનોગ્રાફી,સિઝેરિયન ઓપરેશન, ગર્ભાશયની કોથળીનું ઓપરેશન જેવી અનેક બીમારીઓ નુ નિદાન અને સારવાર આપવામાં આવે છે. *હાડકા વિભાગ :* આ વિભાગ મા કમરનો દુઃખાવો, સાંધા અને ફ્રેક્ચરનું નિદાન અને સારવાર આપવામાં આવે છે તેમજ સાંધા બદલવાના અને ફેક્ચરના ઓપરેશન પણ કરવામાં આવે છે. *માનસિક રોગ વિભાગ :* આ વિભાગ મા બધી જાત ની મગજ થી લગતી બીમારીઓ નુ નિદાન અને સારવાર આપવામાં આવે છે. *નાક, કાન અને ગળા નો વિભાગ :* આ વિભાગ મા દૂરબીનથી સાઈનસના રોગની તપાસ, કાન ની બહેરાશ,કાન મા પરુ થવું,પડદા મા કાણું થવું, કાકડા વધવા તેમજ ગળા ના કોઈ પણ રોગો નુ નિદાન અને સારવાર આપવામાં આવે છે. *આંખ નો વિભાગ :* આ વિભાગ મા આંખની પુરેપુરી તપાસ,નિદાન અને ઓપરેશન અત્યાર ના આધુનિક સાધનો દ્વારા મોતિયો,વ્હેલ અને ત્રાંસી આંખના ઓપરેશન કરવામાં આવે છે. *ચર્મ રોગ વિભાગ :* આ વિભાગ મા ચામડી થી લગતા દરેક રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવે છે. *ડેન્ટલ વિભાગ :* આ વિભાગ મા દાંત ના મુળીયાની સારવાર,દાંત પ્રમાણે ચોકઠું બનાવવું,દાંત મા કરવામાં આવતી સફાઈ,વાંકાચૂકા દાંત ને સીધા કરવા,દાંતના સડા નુ નિદાન તેમજ સારવાર. *શ્વાસ કે દમ અને ટી.બી. રોગ વિભાગ :* આ વિભાગ મા દમ, શ્વાસ, ટી.બી,ન્યુમોનિયા તેમજ શ્વાસનળી ની દૂરબીનથી તપાસ,ફેફસાના રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવે છે. આધુનિક સાધનો થી પરિપૂર્ણ આ દવાખાના મા તાત્કાલિક સારવાર,એક્સ-રે,સોનોગ્રાફી,ઈસીજી,હ્રદય ના ઈકો, ટીએમટી, ફાર્મસી સેવાઓ અને લેબોરેટરી ટેસ્ટની ૨૪ x ૭ કલાક સેવાઓ કોઈ પણ પૈસા લીધા વગર આપવામાં આવે છે. ભવિષ્ય માં ચાલુ કરવાની થતી સેવાઓ જેવી કે બ્લડ બેન્ક, સીટી સ્કેન,એમ.આર.આઈ., એન્જીયોગ્રાફી તેમજ મેમોગ્રાફી રાહત ભાવે ઉપલબ્ધ કરાવાશે. તેમજ રાજ્ય સરકાર મારફતે અમલ આ આવતી દરેક યોજના જેવી કે ચિરંજીવી યોજના, આર.એસ.બી.વાય,કુટુંબ કલ્યાણ જેવા કાર્ડ નો પણ સમાવેશ કરવામાં આવે છે. દાખલ થનાર દરેક રોગી ને ઓપરેશન, દવાઓ તેમજ જમવાનું કોઈ પણ પૈસા લીધા વગર આપવામાં આવે છે. આ દવાખાનું છે શ્રીમતી સુશીલાબેન મનસુખલાલ શાહ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ, સરનામું: વિસાત-ગાંધીનગર હાઈવે,તપોવન સર્કલ પાસે,ચાંદખેડા,અમદાવાદ. *તેમના મોબાઈલ નંબર: ૭૫૭૩૯૪૯૪૦૮* આગળ ફોરવર્ડ કરજો કોઇકને ઉપયોગી થશે.
145 views
3 months ago
#

અમદાવાદ સમાચાર

થઈ રહ્યો છે.વિકાસ જોરદાર નજર તો નાખો! ૧-એક MLAનો માસિક પગાર ૧લાખ રુપિયા ૨-૧૮૨MLA નો માસિક પગાર ૧કરોડ ૮૨લાખ રુપિયા ૩-૧૮૨MLA નો વાર્ષિક પગાર ૨૧ કરોડ ૮૪ લાખ રુપિયા........ ૪- ૧૮૨ MLA નો પાંચ વર્ષ નો પગાર ૧ અબજ ૯૨ કરોડ રૂપિયા.... 🤭🤭🤭🤭🤭🤭 જો આમાંથી તમામ MLA ફરીથી ચુંટણી ના જીતી શક્યા તો દર મહીને ૫૦ હજાર નું પેન્શન ચાલુ.... ચલો હવે પેન્શન ના આંકડા......... ૧-૧MLA નું પેન્શન ૫૦હજાર...... ૨-૧૮૨ MLA નું માસિક પેન્શન ૯ લાખ ૧૦હજાર રુપિયા.... ૩-૧૮૨ MLA નું વાર્ષિક પેન્શન ૧૦ કરોડ ૯૨ લાખ રુપિયા..... ૪-કદાચ પાંચ વર્ષ જીવે તો ૧૮૨ MLA નું પાંચ વર્ષ નું પેન્શન ૫૪ કરોડ ૬૦લાખ ......😭😭😭 અને હા જ્યારે ધારાસભ્ય હોય ત્યારે ખાલી ન્યુનતમ આંકડા મુજબ એક ધારાસભ્ય પાંચ વર્ષ મોં ગ્રાન્ટ મોથી ૧ કરોડ સુધી તો જમવાની તાકાત ધરાવે છે...પાછુ ફરીથી ૧૮૨ કરોડ નું લોશ અને પગાર ભથ્થા જુદા આતો ખાલી સ્ટેટ્ લેવલ ની વાત થઈ... સંસદ સભ્ય ના તો આંકડા આનાથી ડબલ હોય છે. અને હા મિનીસ્ટરો અને મુખ્યમંત્રી પછી હોદેદારો તથા વચોટીયા આ બધા આંકડા તો મળતા જ નથી...પછી પેટ્રોલ તો વધારવું જ પડે ને ...... કારણ કે આ બધા ભરબપોરે તાપ તડકો વરસાદ, ઠંડી જોતા જ નથી....આપણી સેવા મોં ૨૪ કલાક આપે છે... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 એમને ખબર નથી કે તમારા બાપાઓ ખેતર માં સડી રહ્યા છે.આ પેન્શન બંધ કરો અને આટલા રૂપિયા તો ખેડૂતો ના વિકાસ માટે વાપરો તો દર વર્ષે ૧૦ જીલ્લા નું દેવું માફ થઈ જાય .......
7.6k views
5 months ago
#

અમદાવાદ સમાચાર

*એક્સકલ્યુઝીવ જનહિતમાં જારી :* *લોક ઉપયોગી માહિતી, ફોન નંબર-ઇમેલ.* *ભારતના રાષ્ટ્રપતિ ઇમેલ આઇડી :* presidentofindiairb@nic.in *વડાપ્રધાનને સૂચનો અને ફરિયાદ મોકલાવવા :* https://mygov.nic.in/ *વડાપ્રધાન સરનામું-ફેક્ષ-નંબર-ઇમેલ :* pmindia@nic.in To New Delhi, Pm of India,south Block, Ricena Hills 1100011 fax:0112301955, phone:01123012312 fax:01123019545, *મુખ્યમંત્રી ગુજરાત રાજય ફેક્ષ-ઇમેલ :* cm@gujaratindia.com 07923222101 *પોલીસ ફરિયાદ લેવાની ના પાડે તો ફોન કરો :* 07923251805 *ગૃહમંત્રી ગુજરાત રાજય ઇમેલ-ફોન :* min-home@gujarar.gov.in 07923250235, *ગુજરાત રાજય હાઇકોર્ટ ફોન નંબર-ફેક્ષ-ઇમેલ :* Fax:079 27665554 Phone: 079 27662860 gsja_guj@nic.in,rg_hc_guj@nic.in *સુપ્રિમ કોર્ટ નંબર-સરનામું-ઇમેલ :* Supreme Court: New Delhi Ragestrar, Tilak MARG 110201 Fax:01123381508, supreme courts nic.in *ડિ.જી.પી. ગુજરાત ફેક્ષ નંબર-ઇમેલ:* dgp@guj.gov.in fax 07923246329 *સીબીઆઇ નંબર-ઇમેલ:* mo.9427553186, email hodacgns@cbi.gov.in, *વિદેશ જવા માટે જાણકારી હેલ્પ લાઇન નંબર :* 1800113090, *શિક્ષણ મંત્રી ગુજરાત રાજય :* fax 07923251325 min-education@gujarat.gov.in *ગૃહ સચિવ ગુજરાત રાજય :* fax 07923250501 *પાણી પુરવઠા સચિવ ગુજરાત રાજય :* fax- 07923254656, *રોડ રસ્તા વિભાગ સચિવ ગુજરાત રાજય :* fax 07923254772 *આર.ટી.આઇ. ઓનલાઇન કરવા માટે :* www.rtionline.gov.in, *અનુ.જાતિ આયોગ દિલ્હી :* Anu.jati Aayog DELHI fax 01120519463 Loknayak Bhavan panchavi manzil, New Delhi http//ncsc.nic.in *અનુ.જાતિ આયોગ ગુજરાત રાજય :* Fax 07925509762c Rajubhai parmar 9868181025, 9824989993 Amh.mavlankar haveli, bijo mal,VASANT chok, Laal Darvaja, A’bad. *મહિલા આયોગ ગુજરાત રાજય :* MAHILA aayog fax 07923254823, મહિલા આયોગ દિલ્હી : DELHI MAHILA Aayog New Delhi, Dindayal upadhyay MARG, Rashtriy MAHILA aayog NCW pin 110002, *ગુજરાત રાજય રાજયપાલ :* fax 07923231121 Rajbhavan Ganbdhinagar, *ગુજરાત રાજય માનવઅધિકાર આયોગ :* 07923257596, *ગુજરાત રાજય પ્રદૂષણને લગતી ફરિયાદ :* Fax 07923222784 Gpcb@gujarat.gov.in, Chairman- Gpcb@gujarat.gov.in, *ન્યૂઝ ચેનલ વિરુધ્ધ ફરિયાદ :* https://www.nbanewdelhi.com/ ભારતીય નાગરિક પોતાને લગતા પ્રશ્ર્નો, પોતાની વાત ગમે તે સમયે વડાપ્રધાનને આ સરનામે, નંબર, ફેક્ષ, ઇમેલ થી કરી શકે છે. Prime Minister’s Office Address :- 152, South Block, Raisina Hill, New Delh i- 110011 Phone +91-11-23012312, 23018939 Fax +91-11-23016857 Residence Address :- 7, Race Course Road, New Delhi – 110001 Phone +91-11-23011156, 23016060 Fax +91-11-23018939. Parliament House Address :- Room No. 10, Parliament House, New Delhi – 110001 Phone +91-11-23017660 Fax +91-11-23017449 Minister of State (Prime Minister’s Office) Dr. Jitendra Singh Minister of State +91 11 23010191 +91 11 23013719 +91 1123017931 (Fax)
8.3k views
5 months ago
#

અમદાવાદ સમાચાર

*હાદિક પટેલના ખેડૂતો તેમજ બેરોજગાર યુવાનો પ્રત્યેની લાગણીઓ માટેના આદોલંને આપણુ સમર્થન.* કોઈ પણ સમાજના વ્યક્તિ ના લોકહિતના આદોલંન જેવા કે ખેડૂતોની સમસ્યાઓ,બેરોજગાર યુવાનોની સમસ્યાઓ,કથણી પડેલા શિક્ષણ જેવા અનેક પ્રશ્નો ને રાજનીતિ થી દુર રાખી સરકારે નિરાકરણ માટે તાત્કાલિક વિચાર કરવાની જરૂર છે.આદોલંનો ત્યારે થાય છે જ્યારે સરકાર આમ જનતા નુ સાંભળવા તૈયાર નથી. હું હાદિક પટેલના લોકહિતના તમામ મુદ્દાઓ ને ધ્યાનમાં રાખી હું હાદિક પટેલના આદોલંનમા જોડાઈસ... દરેક જાગૃત નાગરિક તેમજ સામાજિક આગેવાનો કોઈ પણ રાજનીતિ થી દુર રહી જમીન ઉપરની લોકહિતની સમસ્યાઓ માટે એક બીજાને મદદ કરો. જય હિન્દ...
6k views
5 months ago
#

અમદાવાદ સમાચાર

_*અમદાવાદમાં રહેતા હોય તેમના માટે ઉપયોગી માહિતી*_ કયા વિસ્તારમાં ક્યાં પાર્કિંગ ફ્રી છે અને કેટલા વાહનોની ક્ષમતા ધરાવે છે 48 નવાં સ્થળ કયા કયા છે? • ચીમનલાલ ઈન્સ્ટિટ્યૂટ પાસે, જોધપુર, (ફોર વ્હીલર્સ-150, ટૂ-વ્હીલર્સ-700) • પ્રેરણાતીર્થ દેરાસર પાસે, જોધપુર,(ફોર વ્હીલર્સ-135, ટૂ-વ્હીલર્સ-650) • ફોર્મ્યુલા 1 હોટલ પાસે, આનંદનગર રોડ, (ફોર વ્હીલર્સ-300, ટૂ-વ્હીલર્સ-1000) • નોવા વિલેજ ગાર્ડનની પાછળ, બોડકદેવ(ફોર વ્હીલર્સ-130, ટૂ-વ્હીલર્સ-600) • રાજપથ ક્લબની પાસે (ફોર વ્હીલર્સ-125, ટૂ-વ્હીલર્સ-600) • ગણેશ હાઉસિંગ પાસે, હેબતપુર, (ફોર વ્હીલર્સ-175, ટૂ-વ્હીલર્સ-800) • એ.એમ.સી. પાણીની ટાંકી પાસે, સાયન્સ સિટી રોડ,(ફોર વ્હીલર્સ-35, ટૂ-વ્હીલર્સ-250) • સિગ્નેચર કોમ્પ્લેક્સની સામે, થલતેજ, (ફોર વ્હીલર્સ-50, ટૂ-વ્હીલર્સ-300) • આશ્કા ફ્લે઼ટની પાસે, ગોતા(ફોર વ્હીલર્સ-90, ટૂ-વ્હીલર્સ-375) • ગંગોત્રી સર્કલ પાસે-1. નિકોલ,(ફોર વ્હીલર્સ-24, ટૂ-વ્હીલર્સ-460) • ગંગોત્રી સર્કલ પાસે-2. નિકોલ, (ફોર વ્હીલર્સ-57, ટૂ-વ્હીલર્સ-590) • ખોડિયાર મંદિર પાસે, નિકોલ(ફોર વ્હીલર્સ-23, ટૂ-વ્હીલર્સ-126) • મનમોહન ચાર રસ્તા પાસે, નિકોલ, (ફોર વ્હીલર્સ-21, ટૂ-વ્હીલર્સ-430) • શેલ્બી હોસ્પિ. પાછળ. નિકોલ, (ફોર વ્હીલર્સ-73, ટૂ-વ્હીલર્સ-629) • ઓઢવ અંડરગ્રાઉન્ડ પમ્પિંગ સ્ટેશન પાસે,(ફોર વ્હીલર્સ-47, ટૂ-વ્હીલર્સ-450) • રતનપુર ગામ પાસે.વસ્ત્રાલ, (ફોર વ્હીલર્સ-72, ટૂ-વ્હીલર્સ-628) • હાટકેશ્વર બસ ટર્મિનલ, (ફોર વ્હીલર્સ-21, ટૂ-વ્હીલર્સ-415) • દરિયાપુર દરવાજાની સામે,(ફોર વ્હીલર્સ-20, ટૂ-વ્હીલર્સ-30) • જમાલપુર પુલ નીચે ફાયર સ્ટેશન સામે, (ફોર વ્હીલર્સ-25, ટૂ-વ્હીલર્સ-50) • ખાડિયા પોલીસ સ્ટેશન પાસે (ફોર વ્હીલર્સ-0, ટૂ-વ્હીલર્સ-140) • શિવાલય ફ્લેટ પાસે, ઓરેન્જ મોલની પાછળ, (ફોર વ્હીલર્સ-23, ટૂ-વ્હીલર્સ-190) • શુકન એપા. પાસે, ચાંદખેડા, (ફોર વ્હીલર્સ-58, ટૂ-વ્હીલર્સ-470) • સુરમ્ય ફ્લેટ, મોટેરા, (ફોર વ્હીલર્સ-80, ટૂ-વ્હીલર્સ-650) • ઔડા તળાવ પાસે મોટેરા, (ફોર વ્હીલર્સ-40, ટૂ-વ્હીલર્સ-340) • ટાઇગર ફ્લેટ પાસે, રેલવે લાઈન પાસે, નવા વાડજ,(ફોર વ્હીલર્સ-35, ટૂ-વ્હીલર્સ-290) • શાસ્ત્રીનગર, નારણપુરા, (ફોર વ્હીલર્સ-95, ટૂ-વ્હીલર્સ-820) • મહેસાણા સોસાયટી સામે, વાડજ, (ફોર વ્હીલર્સ-55, ટૂ-વ્હીલર્સ-480) • મહેસાણા સોસા. સામે, વાડજ, (ફોર વ્હીલર્સ-5, ટૂ-વ્હીલર્સ-30) • રાજહંસ સોસાયટી પાસે, નવરંગપુરા, (ફોર વ્હીલર્સ-25, ટૂ-વ્હીલર્સ-190) • રાધા ક્રિષ્ના, ચિલોડા રોડ, (ફોર વ્હીલર્સ-35, ટૂ-વ્હીલર્સ-250) • ડાયમન્ડ પાર્ક, ચિલોડા રોડ, (ફોર વ્હીલર્સ-20, ટૂ-વ્હીલર્સ-143) • સારાભાઈ ફાર્મ હાઉસ પાસે, સરદારનગર, (ફોર વ્હીલર્સ-73, ટૂ-વ્હીલર્સ-423) • એન.એસ. ડેકોરેટર્સ પાસે, નરોડા ગામ તરફ, (ફોર વ્હીલર્સ-35, ટૂ-વ્હીલર્સ-250) • હરિદર્શન ચાર રસ્તા, કઠવાડા રોડ પર, (ફોર વ્હીલર્સ-123, ટૂ-વ્હીલર્સ-883) • એસ.બી વિદ્યાલય, સરદાર ચોકથી આગળ, (ફોર વ્હીલર્સ-27, ટૂ-વ્હીલર્સ-194) • હોટલ તાજની પાછળ, એરપોર્ટ નજીક, (ફોર વ્હીલર્સ-122, ટૂ-વ્હીલર્સ-873) • સરસપુર, આંબેડકર હોલ પાસે, (ફોર વ્હીલર્સ-67, ટૂ-વ્હીલર્સ-480) • મુખીની વાડી-1 પાસે, ખારાવાલા બસ સ્ટેન્ડ, (ફોર વ્હીલર્સ-40, ટૂ-વ્હીલર્સ-250) • શંખેશ્વર એસ્ટેટની બાજુમાં, મડિકોની સામે, (ફોર વ્હીલર્સ-125, ટૂ-વ્હીલર્સ-900) • સિલિકોન કોર્નર, બીબી તળાવ ચાર રસ્તા, (ફોર વ્હીલર્સ-0, ટૂ-વ્હીલર્સ-80) • શ્યામ આઈકોનની પાછળ, (ફોર વ્હીલર્સ-125, ટૂ-વ્હીલર્સ-0) • જોગેશ્વરી સોસાયટી પાસે, (ફોર વ્હીલર્સ-150, ટૂ-વ્હીલર્સ-550) • ટોપાઝ હોટલ પાસે, (ફોર વ્હીલર્સ-100, ટૂ-વ્હીલર્સ-800) • એવલોન ફ્લેટની બાજુમાં, ઘોડાસર ચાર રસ્તા, (ફોર વ્હીલર્સ-125, ટૂ-વ્હીલર્સ-900) • તક્ષશિલા સ્કૂલની બાજુમાં, અર્બુદાનગર, ઓઢવ, (ફોર વ્હીલર્સ-0, ટૂ-વ્હીલર્સ-300) • સીટીએમ ચાર રસ્તા, (ફોર વ્હીલર્સ-20, ટૂ-વ્હીલર્સ-150) • કાંકરિયા કિડ્સ સિટી પાસે, (ફોર વ્હીલર્સ-50, ટૂ-વ્હીલર્સ-400) • ઝુલેલાલ ઓપન એર થિયેટરની બાજુમાં, કાંકરિયા, (ફોર વ્હીલર્સ-45, ટૂ-વ્હીલર્સ-375) 🙏🌼🙏
3.8k views
6 months ago
#

અમદાવાદ સમાચાર

Ahd Ma Free parking 👇 • ચીમનલાલ ઈન્સ્ટિટ્યૂટ પાસે, જોધપુર, (ફોર વ્હીલર્સ-150, ટૂ-વ્હીલર્સ-700) • પ્રેરણાતીર્થ દેરાસર પાસે, જોધપુર,(ફોર વ્હીલર્સ-135, ટૂ-વ્હીલર્સ-650) • ફોર્મ્યુલા 1 હોટલ પાસે, આનંદનગર રોડ, (ફોર વ્હીલર્સ-300, ટૂ-વ્હીલર્સ-1000) • નોવા વિલેજ ગાર્ડનની પાછળ, બોડકદેવ(ફોર વ્હીલર્સ-130, ટૂ-વ્હીલર્સ-600) • રાજપથ ક્લબની પાસે (ફોર વ્હીલર્સ-125, ટૂ-વ્હીલર્સ-600) • ગણેશ હાઉસિંગ પાસે, હેબતપુર, (ફોર વ્હીલર્સ-175, ટૂ-વ્હીલર્સ-800) • એ.એમ.સી. પાણીની ટાંકી પાસે, સાયન્સ સિટી રોડ,(ફોર વ્હીલર્સ-35, ટૂ-વ્હીલર્સ-250) • સિગ્નેચર કોમ્પ્લેક્સની સામે, થલતેજ, (ફોર વ્હીલર્સ-50, ટૂ-વ્હીલર્સ-300) • આશ્કા ફ્લે઼ટની પાસે, ગોતા(ફોર વ્હીલર્સ-90, ટૂ-વ્હીલર્સ-375) • ગંગોત્રી સર્કલ પાસે-1. નિકોલ,(ફોર વ્હીલર્સ-24, ટૂ-વ્હીલર્સ-460) • ગંગોત્રી સર્કલ પાસે-2. નિકોલ, (ફોર વ્હીલર્સ-57, ટૂ-વ્હીલર્સ-590) • ખોડિયાર મંદિર પાસે, નિકોલ(ફોર વ્હીલર્સ-23, ટૂ-વ્હીલર્સ-126) • મનમોહન ચાર રસ્તા પાસે, નિકોલ, (ફોર વ્હીલર્સ-21, ટૂ-વ્હીલર્સ-430) • શેલ્બી હોસ્પિ. પાછળ. નિકોલ, (ફોર વ્હીલર્સ-73, ટૂ-વ્હીલર્સ-629) • ઓઢવ અંડરગ્રાઉન્ડ પમ્પિંગ સ્ટેશન પાસે,(ફોર વ્હીલર્સ-47, ટૂ-વ્હીલર્સ-450) • રતનપુર ગામ પાસે.વસ્ત્રાલ, (ફોર વ્હીલર્સ-72, ટૂ-વ્હીલર્સ-628) • હાટકેશ્વર બસ ટર્મિનલ, (ફોર વ્હીલર્સ-21, ટૂ-વ્હીલર્સ-415) • દરિયાપુર દરવાજાની સામે,(ફોર વ્હીલર્સ-20, ટૂ-વ્હીલર્સ-30) • જમાલપુર પુલ નીચે ફાયર સ્ટેશન સામે, (ફોર વ્હીલર્સ-25, ટૂ-વ્હીલર્સ-50) • ખાડિયા પોલીસ સ્ટેશન પાસે (ફોર વ્હીલર્સ-0, ટૂ-વ્હીલર્સ-140) • શિવાલય ફ્લેટ પાસે, ઓરેન્જ મોલની પાછળ, (ફોર વ્હીલર્સ-23, ટૂ-વ્હીલર્સ-190) • શુકન એપા. પાસે, ચાંદખેડા, (ફોર વ્હીલર્સ-58, ટૂ-વ્હીલર્સ-470) • સુરમ્ય ફ્લેટ, મોટેરા, (ફોર વ્હીલર્સ-80, ટૂ-વ્હીલર્સ-650) • ઔડા તળાવ પાસે મોટેરા, (ફોર વ્હીલર્સ-40, ટૂ-વ્હીલર્સ-340) • ટાઇગર ફ્લેટ પાસે, રેલવે લાઈન પાસે, નવા વાડજ,(ફોર વ્હીલર્સ-35, ટૂ-વ્હીલર્સ-290) • શાસ્ત્રીનગર, નારણપુરા, (ફોર વ્હીલર્સ-95, ટૂ-વ્હીલર્સ-820) • મહેસાણા સોસાયટી સામે, વાડજ, (ફોર વ્હીલર્સ-55, ટૂ-વ્હીલર્સ-480) • મહેસાણા સોસા. સામે, વાડજ, (ફોર વ્હીલર્સ-5, ટૂ-વ્હીલર્સ-30) • રાજહંસ સોસાયટી પાસે, નવરંગપુરા, (ફોર વ્હીલર્સ-25, ટૂ-વ્હીલર્સ-190) • રાધા ક્રિષ્ના, ચિલોડા રોડ, (ફોર વ્હીલર્સ-35, ટૂ-વ્હીલર્સ-250) • ડાયમન્ડ પાર્ક, ચિલોડા રોડ, (ફોર વ્હીલર્સ-20, ટૂ-વ્હીલર્સ-143) • સારાભાઈ ફાર્મ હાઉસ પાસે, સરદારનગર, (ફોર વ્હીલર્સ-73, ટૂ-વ્હીલર્સ-423) • એન.એસ. ડેકોરેટર્સ પાસે, નરોડા ગામ તરફ, (ફોર વ્હીલર્સ-35, ટૂ-વ્હીલર્સ-250) • હરિદર્શન ચાર રસ્તા, કઠવાડા રોડ પર, (ફોર વ્હીલર્સ-123, ટૂ-વ્હીલર્સ-883) • એસ.બી વિદ્યાલય, સરદાર ચોકથી આગળ, (ફોર વ્હીલર્સ-27, ટૂ-વ્હીલર્સ-194) • હોટલ તાજની પાછળ, એરપોર્ટ નજીક, (ફોર વ્હીલર્સ-122, ટૂ-વ્હીલર્સ-873) • સરસપુર, આંબેડકર હોલ પાસે, (ફોર વ્હીલર્સ-67, ટૂ-વ્હીલર્સ-480) • મુખીની વાડી-1 પાસે, ખારાવાલા બસ સ્ટેન્ડ, (ફોર વ્હીલર્સ-40, ટૂ-વ્હીલર્સ-250) • શંખેશ્વર એસ્ટેટની બાજુમાં, મડિકોની સામે, (ફોર વ્હીલર્સ-125, ટૂ-વ્હીલર્સ-900) • સિલિકોન કોર્નર, બીબી તળાવ ચાર રસ્તા, (ફોર વ્હીલર્સ-0, ટૂ-વ્હીલર્સ-80) • શ્યામ આઈકોનની પાછળ, (ફોર વ્હીલર્સ-125, ટૂ-વ્હીલર્સ-0) • જોગેશ્વરી સોસાયટી પાસે, (ફોર વ્હીલર્સ-150, ટૂ-વ્હીલર્સ-550) • ટોપાઝ હોટલ પાસે, (ફોર વ્હીલર્સ-100, ટૂ-વ્હીલર્સ-800) • એવલોન ફ્લેટની બાજુમાં, ઘોડાસર ચાર રસ્તા, (ફોર વ્હીલર્સ-125, ટૂ-વ્હીલર્સ-900) • તક્ષશિલા સ્કૂલની બાજુમાં, અર્બુદાનગર, ઓઢવ, (ફોર વ્હીલર્સ-0, ટૂ-વ્હીલર્સ-300) • સીટીએમ ચાર રસ્તા, (ફોર વ્હીલર્સ-20, ટૂ-વ્હીલર્સ-150) • કાંકરિયા કિડ્સ સિટી પાસે, (ફોર વ્હીલર્સ-50, ટૂ-વ્હીલર્સ-400) • ઝુલેલાલ ઓપન એર થિયેટરની બાજુમાં, કાંકરિયા, (ફોર વ્હીલર્સ-45, ટૂ-વ્હીલર્સ-375)
6.8k views
6 months ago
#

અમદાવાદ સમાચાર

*જાગો અમદાવાદીઓ જાગો* સારું કામ કરનાંર અને સારા વ્યક્તિ હંમેશા કોઈ ને નડતા હોય છે તેનું એક સચોટ ઉદાહરણ થવા જઈ રહ્યા છે, ટ્રાફિક, પાર્કિંગ અને ગેરકાયદે બાંધકામ અંગે ઝુંબેશ ઉપાડનાર પોલીસ કમિશનર એ.કે. સિંઘ અને મ્યુનિ. કમિશનર વિજય નેહરા. તમને જાણીને આશ્ચર્ય થશે કે થોડાક જ સમય માં અમદાવાદીઓના દિલ માં એક ' મર્દ ' વ્યક્તિઓની છાપ પાડનાર ગુજરાત સરકાર ના આ બંને બહાદુર કમિશનરો ને હવે દિલ્હી મોકલવા માટે તખ્તો ઘડાઈ રહ્યો છે. આ બંને બહાદુર અને નિડર કમિશનરો કોઇના પણ દબાણને વશ ન થતા હોવાથી કેટલાક રાજકારણીઓ અને મોટા વેપારીઓ અને મોટા માથાંઓનાં પેટમાં તેલ રેડાયું છે. જેથી આ બન્નેને હટાવવા માટે દિલ્હી ડેપ્યુટેશન પર મોકલવા તજવીજ શરૂ કરાઈ છે. એક સાચા અમદાવાદી તરીકે જ્યારે અમદાવાદમાં થી વધારાનો ગેરકાયદેસર નો કચરો અને પચાઈ પડેલી જગ્યાઓ ખાલી થઈ રહી છે અને તેનો અમલ કરનાર વ્યક્તિની બદલી થાય તો હું તેમ નહિ થવા દેવા માટે મારાથી બનતા તમામ પ્રયાસ કરીશ. આ માટે હું તમારા બધાનો સહકાર માંગુ છું કે આવો આપણે ભેગા થઈને આ બંને વ્યક્તિઓની બદલી થતાં અટકાવીએ અને એક સ્વચ્છ અને સુંદર અમદાવાદ બનાવવામાં આ પણે આ ઓફિસરો ને સહકાર આપીએ. આ પોસ્ટ ને એટલી like કરો કે જેથી તે સરકારના ચમચા કહેવાતા અધિકારીઓ સુધી તે પહોંચે અને આ બદલી થતાં રોકી શકે. મેં like Kari દીધું છે. હવે તમારો વારો છે. *જાગો અમદાવાદીઓ જાગો*
1.1k views
6 months ago
#

અમદાવાદ સમાચાર

*જાગો અમદાવાદીઓ જાગો* સારું કામ કરનાંર અને સારા વ્યક્તિ હંમેશા કોઈ ને નડતા હોય છે તેનું એક સચોટ ઉદાહરણ થવા જઈ રહ્યા છે, ટ્રાફિક, પાર્કિંગ અને ગેરકાયદે બાંધકામ અંગે ઝુંબેશ ઉપાડનાર પોલીસ કમિશનર એ.કે. સિંઘ અને મ્યુનિ. કમિશનર વિજય નેહરા. તમને જાણીને આશ્ચર્ય થશે કે થોડાક જ સમય માં અમદાવાદીઓના દિલ માં એક ' મર્દ ' વ્યક્તિઓની છાપ પાડનાર ગુજરાત સરકાર ના આ બંને બહાદુર કમિશનરો ને હવે દિલ્હી મોકલવા માટે તખ્તો ઘડાઈ રહ્યો છે. આ બંને બહાદુર અને નિડર કમિશનરો કોઇના પણ દબાણને વશ ન થતા હોવાથી કેટલાક રાજકારણીઓ અને મોટા વેપારીઓ અને મોટા માથાંઓનાં પેટમાં તેલ રેડાયું છે. જેથી આ બન્નેને હટાવવા માટે દિલ્હી ડેપ્યુટેશન પર મોકલવા તજવીજ શરૂ કરાઈ છે. એક સાચા અમદાવાદી તરીકે જ્યારે અમદાવાદમાં થી વધારાનો ગેરકાયદેસર નો કચરો અને પચાઈ પડેલી જગ્યાઓ ખાલી થઈ રહી છે અને તેનો અમલ કરનાર વ્યક્તિની બદલી થાય તો હું તેમ નહિ થવા દેવા માટે મારાથી બનતા તમામ પ્રયાસ કરીશ. આ માટે હું તમારા બધાનો સહકાર માંગુ છું કે આવો આપણે ભેગા થઈને આ બંને વ્યક્તિઓની બદલી થતાં અટકાવીએ અને એક સ્વચ્છ અને સુંદર અમદાવાદ બનાવવામાં આ પણે આ ઓફિસરો ને સહકાર આપીએ. આ પોસ્ટ ને એટલી like કરો કે જેથી તે સરકારના ચમચા કહેવાતા અધિકારીઓ સુધી તે પહોંચે અને આ બદલી થતાં રોકી શકે. મેં like Kari દીધું છે. હવે તમારો વારો છે. *જાગો અમદાવાદીઓ જાગો*
6.3k views
6 months ago
No more posts
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post