📰 અમદાવાદ સમાચાર

📰 અમદાવાદ સમાચાર

લોકો વોટ્સઅપ અને ફેસબુક ઉપર મેસેજ મૂકે છે કે SMS હોસ્પિટલ (ચાંદખેડા, અમદાવાદ) બહું સારી છે, બધો ઈલાજ ફ્રીમાં થાય છે. પણ ત્યાં જતાં પહેલાં ચાર વખત વિચારીને જજો. Example: મેડીકલ, સર્જિકલ કે ઓર્થોપેડીક હોય- દરેક ડિપાર્ટમેન્ટમાં OPDમાં 4 ની જગયાઅએ 1 જ ડોક્ટર હોય છે, એમાં પાછી AMCની હોસ્પિટલની જેમ લાગવગશાહી પહેલાં ચાલે, સવારનાં 10 વાગે OPDમાં ગયેલ દર્દીનો નંબર 12 વાગ્યાં સુધી આવતો નથી, એનાં કરતાં તો VS કે સિવિલમાં બતવી દેજો જલ્દી નંબર આવી જશે. SMSનાં ડોકટર કહે છે કે 1 ડોક્ટર 1 લાખ રૂપિયા પગાર માંગે છે, એમને એટલો પગાર મળતો નથી, એટલે 4માંથી 2 નોકરી છોડીને જતાં રહ્યા, 1 ડો. ઓપરેશનમાં હોય છે. આ 27/09/18 નો ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટનો 11:45am નો વિડિયો છે.
#

અમદાવાદ સમાચાર

અમદાવાદ સમાચાર - ShareChat
3k views
4 months ago
No more posts
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post