🙋‍♀️ કાજલ ને ન્યાય
#

🙋‍♀️ કાજલ ને ન્યાય

💖Miss..😍M€€®A😘
#🙋‍♀️ કાજલ ને ન્યાય #🙋‍♀️ કાજલ ને ન્યાય jay bheem... namo buddhay
19 એ જોયું
1 મહિના પહેલા
મોડાસાના સાયરાની ‘નિર્ભયા’ની 5 દિવસ બાદ અંતિમક્રિયા, ફોરેન્સિક PM બાદ મા-બાપની તબિયત લથડતા મૃતદેહ સ્વીકાર્યો હતો ‘નિર્ભયા’ની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા આરોપીઓને પકડવાની માંગ સાથે પરિવારજનો મૃતદેહ સ્વીકારવા તૈયાર ન હતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા બુધવારે રાત્રે ઉમટ્યા હતા સાયરા(અમરાપુર) ગામની 19 વર્ષીય કોલેજિયન ‘નિર્ભયા’ 31મી ડિસેમ્બરે ગુમ થઈ હતી. રવિવારે સવારે સાયરા ગામની સીમમાં વડ પરથી લટકતી હાલતમાં લાશને ઉતારી હતી. પરંતુ તેની અંતિમક્રિયા કરાઈ ન હતી. અમદાવાદ ખાતે મંગળવારે રાત્રે લાશ ખસેડાઈ હતી અને બુધવારે ફોરેન્સિક પીએમ કરાયું હતું. જોકે, પરિવારજનો લાશ સ્વીકારતા ન હતા પરંત તેના માતાપિતાની તબીયત લથડતા મૃતદેહ સ્વીકાર્યો હતો અને તેના ગામમાં તેની અંતિમવિધિ કરાઈ હતી અને દફનવિધિ કરાઈ હતી.
#

🙋‍♀️ કાજલ ને ન્યાય

🙋‍♀️ કાજલ ને ન્યાય - ShareChat
11.2k એ જોયું
1 મહિના પહેલા
મોડાસા / 31 ડિસેમ્બરે ગૂમ થયેલી યુવતીની લાશ ઝાડ પર લટકતી મળી આવી, પરિવારજનોનો હત્યાનો આક્ષેપ સાયરા અમરાપુર રોડ પર સુમસાન વગડામાં એક યુવતીની લટકતી લાશ મળતા પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ વડ નીચે મંદિરમાં પૂજા કરાવવા પહોંચેલા પૂજારીની નજર લટકતી લાશ પર પડતાં આસપાસના લોકોને બોલાવ્યા હતા. ત્યારે મૃતક યુવતી આસપાસના વિસ્તારની હોવાનું જાણવા મળતા પરિવારજનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ 31 ડિસેમ્બરના રોજ મૃતક યુવતી ગુમ થઇ હોવાની પોલિસને જાણ કરી હતી. જોકે પોલિસે આ સમગ્ર મામલે કંઇ જ ન કર્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. આ સાથે જ પરિવારજનોએ ન્યાયની માંગ કરી હતી, તો બીજી બાજુ પોલિસની ઢીલી કામગીરીને લઇને પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા.
#

🙋‍♀️ કાજલ ને ન્યાય

🙋‍♀️ કાજલ ને ન્યાય - ShareChat
20.6k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post