👩🏼‍🤝‍👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝
16K Posts • 32M views
Jay Ahir
721 views 27 days ago
#😇 તારી યાદો #apni fling #👩🏼‍🤝‍👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #😢 Miss you #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ યાદો ના ઝરણાં પણ કેવા વહેતા હોય છે મન માં, કોઈ આપણું નથી હોતું છતાં ઘણા લોકો રહેતા હોય છે મન માં... *શુભમ‌ ભવંતુ*
16 likes
8 shares
Jay Ahir
640 views 3 days ago
#😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #😢 Miss you #👩🏼‍🤝‍👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #😇 તારી યાદો #apni fling ગુલાબી ઠંડીની આ લહેર, લાવી પ્રણયનો મીઠો કેર. શીતળ પવન મંદ વાય, હૈયું ગીતો મલકાવી જાય. તારો સાથ જાદુ કરી ગયો, મારો ખાલીપો ભરી ગયો. ગાલ શરમથી લાલ થાય, મન-કળીઓ ખીલતી જાય. તન-મન થયા છે ચૂર, હટી ગયા વિરહના પૂર. સહવાસ તારો બહુ સોહાય, નવીન રંગો હવે છવાય. ઠંડીમાં એકાકાર થયા, સહવાસે પૂર્ણ ખીલ્યા..... ❤️ A. dost
11 likes
14 shares