📰 CAA વિરોધ
CAA / સુપ્રીમ કોર્ટે નાગરિકતા કાયદા પર પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કર્યો, કેન્દ્ર પાસે 144 અરજીઓ અંગે 4 સપ્તાહમાં જવાબ માંગ્યો સુપ્રીમ કોર્ટે 9 જાન્યુઆરીએ કહ્યું હતું કે, દેશ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, હિંસા અટકશે પછી સુનાવણી કરાશે દિલ્હીના શાહીનબાગમાં 38 દિવસથી મહિલાઓના ધરણાં, પૂર્વોત્તરની 9 યુનિવર્સિટી આ કાયદાના વિરોધમાં બંધ નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદો (CAA) વિશે દાખલ 144 અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ચીફ જસ્ટિલ એસએ બોબડે, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું કે, આ મામલે કેન્દ્ર સરકારનો પક્ષ પણ સાંભળવામાં આવશે. બંને પક્ષને સાંભળી ન લઈએ ત્યાં સુધી કાયદા પર પ્રતિબંધ ન લગાવી શકીએ. સરકાર તરફથી અટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું કે, સીએએ વિશે 144 અરજીઓ દાખલ થઈ છે. હવે નવી અરજીઓ ન સ્વીકારવામાં આવે. જો નવી અરજી આવે તો અમને દરેક અરજીનો જવાબ આપવા માટે વધારે સમયની જરૂર છે. અટોર્ની જનરલે તે માટે 6 મહિનાનો સમય માંગ્યો છે. જ્યારે કોર્ટે સરકારને નોટિસ આપીને 4 સપ્તાહની અંદર દરેક અરજીનો જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, સીએએના વિરોધ વાળી અરજીઓ પર 4 સપ્તાહ પછી જ કોઈ વચગાળાનો આદેશ આપવામાં આવશે. હવે 5 જજની બંધારણીય બેન્ચ નાગરિકતા કાયદાની તથ્યતા મામલે સુનાવણી કરશે. આ દરમિયાન વેણુગોપાલે માંગણી કરી કે, દરેક હાઈકોર્ટને કહેવામાં આવશે કે સીએએ સાથે જોડાયેવા કેસ વિશે સુનાવણી ન કરે. બેન્ચે આ વિશે સહમતી દર્શાવી છે.
#

📰 CAA વિરોધ

📰 CAA વિરોધ - NO CAB NO NRC SANEM SAVE CONSTITUEN FALLY WE REJECT RES NO CAA NO NRC REJECT # CAA & NRC - ShareChat
4.5k એ જોયું
29 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post