"ૐ ગં ગણપતયે નમઃ 🙏✨
બુધવારના પવિત્ર દિવસે ગણેશજીના આ ૧૨ નામનું સ્મરણ કરવાથી જીવનના તમામ વિઘ્નો દૂર થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે. 🌸🐘
ગણેશજીના ૧૨ પવિત્ર નામ:
૧. સુમુખ, ૨. એકદંત, ૩. કપિલ, ૪. ગજકર્ણક, ૫. લંબોદર, ૬. વિકટ, ૭. વિઘ્નવિનાશક, ૮. વિનાયક, ૯. ધૂમ્રકેતુ, ૧૦. ગણાધ્યક્ષ, ૧૧. ભાલચંદ્ર, ૧૨. ગજાનન.
આ વીડિયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ ગજાનનના આશીર્વાદ મેળવી શકે. 🕉️
વધુ આવી જ સુંદર વ્રત કથાઓ અને મંત્રો માટે અમારી YouTube ચેનલ [https://www.youtube.com/@poojam95259
#shivsakti ] ને સબ્સ્ક્રાઇબ કરો. લિંક પ્રોફાઈલમાં છે! 📺
#ganpati bappa #🙏ભક્તિ સ્ટેટ્સ #ganpati #🔱 હર હર મહાદેવ