😱 કેરળમાં સ્ટેટ ડિઝાસ્ટર જાહેર

😱 કેરળમાં સ્ટેટ ડિઝાસ્ટર જાહેર

00:19 / 481.9 KB
#😱 કેરળમાં સ્ટેટ ડિઝાસ્ટર જાહેર
00:16 / 497.3 KB
#😱 કેરળમાં સ્ટેટ ડિઝાસ્ટર જાહેર
00:30 / 2.3 MB
#😱 કેરળમાં સ્ટેટ ડિઝાસ્ટર જાહેર
00:07 / 225.7 KB
#😱 કેરળમાં સ્ટેટ ડિઝાસ્ટર જાહેર
🙏🙏કેન્સર થી બચો અને બચાવો🙏🙏 #📰 4 ફેબ્રુઆરીનાં સમાચાર #🎗️ વિશ્વ કેન્સર દિવસ #😱 કેરળમાં સ્ટેટ ડિઝાસ્ટર જાહેર @ShareChat Gujarati @ShareChat Champion @ ShareChat Champion
🙏🙏🙏WORLD CANCER DAY🙏🙏🙏 #🎗️ વિશ્વ કેન્સર દિવસ #📰 4 ફેબ્રુઆરીનાં સમાચાર #😱 કેરળમાં સ્ટેટ ડિઝાસ્ટર જાહેર @ShareChat Gujarati @ShareChat Champion @ ShareChat Champion
00:15 / 1.1 MB
#😱 કેરળમાં સ્ટેટ ડિઝાસ્ટર જાહેર
00:27 / 1011.5 KB
#😱 કેરળમાં સ્ટેટ ડિઝાસ્ટર જાહેર - ??•????
00:10 / 925.8 KB
#😱 કેરળમાં સ્ટેટ ડિઝાસ્ટર જાહેર
કોરોના વાઈરસ પર નજર રાખવા માટે એક કમિટી બનાવવામાં આવી ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી હર્ષ વર્ધન, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરી, વિદેશ મંત્રી એસ જયશંકર, રાજ્યમંત્રી જી કિશન રેડ્ડી, અશ્વિની કુમાર ચૌબે અને મનસુખ લાલની એક કમિટી બનાવાવમાં આવી છે. તેઓ સતત કોરોના વાઈરસ રોકવાનો પ્રયત્ન કરશે અને સમગ્ર સ્થિતિ પર નજર રાખશે. #😱 કેરળમાં સ્ટેટ ડિઝાસ્ટર જાહેર
કેરળમાં સ્ટેટ ડિઝાસ્ટર જાહેર કરાયું, ચીનમાં 426 લોકોના મોત; 20,000થી વધુને ઈન્ફેક્શન ચીનમાં મંગળવાર સુધી કોરોના વાઈરસના કારણે 426 લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યાર સુધી 20,383 કેસ નોંધાયા છે. કેરળ સરકારે સોમવારે કોરોના વાઈરસને સ્ટેટ ડિઝાસ્ટર જાહેર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 3 કેસ નોંધાયા છે. દરેક લોકો થોડા દિવસ પહેલાં જ ચીનના સૌથી વધુ પ્રભાવિત શહેર વુહાનથી પરત આવ્યા છે. અંદાજે 1800 લોકોને તેમના ઘરમાં ઓબ્ઝર્વેશમાં રાખીને સારવાર કરવામાં આવી રહી છે. ચીનના 15થી વધારે શહેરોને લોકડાઉન કરવામાં આવ્યા છે. તેનાથી અંદાજે 6 કરોડ લોકોના ટ્રાન્સપોર્ટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સમગ્ર દુનિયાના ડોક્ટર્સ વૈશ્વિક મહામારી રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોરોના સતત ફેલાઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, અમેરિકા અને ચીન સિવાય અન્ય સાત દેશોમાં કોરોનાનું ઈન્ફેક્શન ફેલાયું છે. #😱 કેરળમાં સ્ટેટ ડિઝાસ્ટર જાહેર