🛣️ આસપાસનાં રસ્તાનાં વિડિઓ
#

🛣️ આસપાસનાં રસ્તાનાં વિડિઓ

અમે RTO ના બધા જ નિયમો પાળીશું અને ના પાળીએ તો ભારે દંડ ભરીશું...તો RTO પણ નિયમો પાળે અને દંડના નિયમો નક્કી કરે :- રોડ પર ગાયો નહિ ફરવા દઈએ એક ગાયના 10000 દંડ - રોડ પર ભયજનક ખાડાના 1 કી. મી. દીઠ 20,000 દંડ - ખતરનાક બમ્પ, બમ્પ પર પટ્ટા ના હોય તો 50,000 દંડ - ગેરકાયદેસર બમ્પ ના 40,000 - ટ્રાફિક જામમાં 1 કલાક વાહન રોકાય તો 30,000 વાહન દીઠ વળતર - ઉપરોક્ત કારણોને લીધે ઇજા થાય તો 10 લાખ ને મૃત્યુ થાય તો 40 થી 50 લાખ વળતર.RTO દંડ વ્યક્તિગત હોય તે વ્યક્તિગત ચુકવી દેવા અને સામૂહિક અસરકર્તા દંડની રકમ દર મહિને વાહનધારકોને ભાગે પડતા વહેંચી દેવા.બધા નિયમો વાહન ચાલકો માટે જ હોય? RTO ને કોઈ નિયમ નહિ? મિતરો વાત યોગ્ય લાગે તો આગળ શેર કરવાનુ ચુકશો નહી
106 એ જોયું
10 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post