#👦ભાઈ બીજની શુભેચ્છા✨ #📑 શુભેચ્છા સંદેશ #ભાઈબીજ ની શુભકામનાઓ.💐 #👫ભાઈ-બહેન🤩 #📝ભાઈ બહેન કોટ્સ💝 {[{-1}]}
ભાઈબીજની હાર્દિક શુભેચ્છાઓ! બહેન, તારા પ્રેમથી જ મારું જીવન રોશન છે. મારા કપાળ પર તે લગાવેલ તિલક મારું સૌથી મોટું રક્ષણ છે. તારો ભાઈ હંમેશા તારી સાથે છે, તને કોઈપણ મુશ્કેલી આવવા નહીં દે