🙋‍♂️ સુરતમાં બંધની અસર
00:24 / 1.4 MB
#🙋‍♂️ સુરતમાં બંધની અસર પથ્થરમારો થઈયો હતો
00:06 / 262.2 KB
#🙋‍♂️ સુરતમાં બંધની અસર
00:25 / 1.4 MB
#🙋‍♂️ સુરતમાં બંધની અસર
00:14 / 1.7 MB
#🙋‍♂️ સુરતમાં બંધની અસર
00:12 / 403 KB
#🙋‍♂️ સુરતમાં બંધની અસર
00:26 / 1.5 MB
#🙋‍♂️ સુરતમાં બંધની અસર
00:14 / 875.7 KB
#🙋‍♂️ સુરતમાં બંધની અસર
00:28 / 1.3 MB
#📰 ખબરો ટૂંકમાં #🙋‍♂️ સુરતમાં બંધની અસર
00:15 / 671.7 KB
#🙋‍♂️ સુરતમાં બંધની અસર
બંધના પગલે લિંબાયતમાં મદિના મસ્જીદ વિસ્તારમાં દુકાનો બંધ રાખવામાં આવી હતી. દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા. દરમિયાન પથ્થરમારો ચાલુ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પથ્થરમારામાં એક પોલીસ કર્મીને ઈજા પણ પહોંચી હતી. પોલીસે પરિસ્થિતીને કાબૂમાં લેવા લોકોને સમજાવી સ્થળથી દૂર કર્યા હતા. હાલ પરિસ્થિતી પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જોકે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ કમિશનર, જોઈન્ટ સીપી, ડીસીબી, પીસીબી, એસઓજી સહિતના પોલીસ અધિકારીઓ હાલ ઘટના સ્થળે છે. #🙋‍♂️ સુરતમાં બંધની અસર
સુરતમાં બંધની અસર : NRC અને CAAના વિરોધમાં દુકાનો બંધ, લિંબાયતમાં પથ્થરમારાથી માહોલ ગરમાયો, હાલ પરિસ્થિતી કાબૂમાં એનઆરસી અને સીએએ કાયદાને લઈને દેશના વિવિધ શહેરોમાં વિરોધ ચાલી રહ્યો છે. જેને પગલે આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેની અસર સુરતમાં જોવા મળી છે. એનઆરસી અને સીએએના વિરોધમાં ભાગાતળાવ, ચોકબજાર, ભાગળ વિસ્તારમાં દુકાનો બંધ રાખવામાં આવી છે. દરમિયાન લિંબાયતમાં મદિના મસ્જીદ વિસ્તારમાં પથ્થરમારો થતા માહોલ ગરમાયો હતો. જેના પગલે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પથ્થરમારામાં એક પોલીસ કર્મી પણ ઈજાગ્રસ્ત થયો હતો. હાલ પોલીસ દ્વારા પરિસ્થિતી પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જોકે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. #🙋‍♂️ સુરતમાં બંધની અસર