✊ હું પણ ચોકીદાર
00:40 / 2.1 MB
वो एक अकेला चल पड़ा...मैं उसकी ही क़तार हूँ, मैं नये भारत की कल्पना से सहमत विचार हूँ, मैं देश के विकास में छोटा सा भागीदार हूँ, हाँ #मैं_भी_चौक़ीदार_हूँ। #✊ હું પણ ચોકીદાર
00:40 / 1.7 MB
वो एक अकेला चल पड़ा...मैं उसकी ही क़तार हूँ, मैं नये भारत की कल्पना से सहमत विचार हूँ, मैं देश के विकास में छोटा सा भागीदार हूँ, हाँ #मैं_भी_चौक़ीदार_हूँ। #✊ હું પણ ચોકીદાર
#✊ હું પણ ચોકીદાર
ભૂતકાળમાં,ભારત પર જયારે પણ આતંકવાદી હુમલા થતા,સેંકડોની સંખ્યામાં નિર્દોષ મરી જતા ત્યારે વિશ્વના દેશો , અમેરિકા , બ્રિટન વગેરે તરત જ ભારતને સંયમ રાખવાનું, વાતચીત થી પ્રશ્ન ઉકેલવાની સલાહ આપવા નીકળી પડતા. ગરીબની જોરૂ આખા ગામની ભાભી. જેને ટપલી મારવાનું મન થાય તે ભારતને ટપલી મારી જાય. ચીનનો ભય એટલો કે પાકિસ્તાનના બધા અડપલાં આપણે મુંગા મોઢે સહેવાના.૨૬.૧૧.૦૮ ના હુમલા પછી પણ આપણે લાચારી અનુભવતા. બસ સંયમ જાળવો. ૧૨૫ કરોડનો દેશ લાચાર. કારણ નપુંષક સરકાર.મુસ્લિમ પરસ્ત મંત્રીઓ. દેશ કરતા મુસ્લિમ વોટ બેન્ક ની ચિંતા વધુ. ત્રાસવાદીના માનવ અધિકારની ચિંતા વધુ. પથ્થરબાજ ના વકીલો અઢળક.આવા દેશદ્રોહી હોય તો સામાન્ય નાગરિકમાં શું દેશદાઝ હોય ? મિસાઈલ,બૉમ્બ તો જાણે રાહુલના લગ્નમાં ફોડવા લીધા હોય એવું લાગતું. મોદી સાહેબે બધું બદલી નાખ્યું. મિસાઈલ, બૉમ્બ આતંકીના મરશિયા ગાવા વપરાયા . કોઈ દેશે ભારતને સંયમની સલાહ આપવાની ગુસ્તાખી કે હિમ્મત ના કરી. ચીન તો સમજી ગયું કે આ મોદી છે લેવાના દેવા પડી જશે. આ છે મોદીનો પ્રભાવ. આ છે મોદીની ડિપ્લોમસી - મુત્સદ્દીગીરી. મોદીની ઈચ્છા શક્તિ,દ્રઢમનોબળનો દુનિયાને હવે પરિચય થવા માંડ્યો . ૫૬"ની છાતી ક્યાં ગઈ? એવું પૂછનારને જવાબ મળી ગયો. દેશની અંદરના દેશદ્રોહીઓને પણ સંદેશ મળી ગયો. હવે ભારતને છીંક આવશે તો પાકિસ્તાનને શરદી થશે. કેટલાય રાજકારણીઓ હવે સન્યાસ લેવાનું વિચારવા માંડ્યા હશે. મોદી રાજકારણી નથી એ તો મહાન રાજ પુરુષ છે જે સવારે પાકિસ્તાન પર હુમલો કરવા ગ્રીન સિગ્નલ આપે અને સાંજે ભગવદ ગીતા પર ભાષણ આપે અને કહે કે ' પરિત્રાણાય સાધુ નામ વિનાશાય ચ દુષ્કૃતામ, સંભવામિ યુગે યુગે.' *ભારત વિશ્વ શક્તિ બનવા જઈ રહ્યું છે. છે કોઈને શંકા?* સૌથી વધુ શેર કરો #✊ હું પણ ચોકીદાર
કાશ આટલા બધા ચોકીદારો ૧૪ ફેબ્રુઆરી પહેલા થ‍યા હોત તો ૩૦૦કિલો વિસ્ફોટક પકડી પાડત અને આપણા દેશ ના દિકરાઅો ને બચાવી લેત..😔😔😔 #✊ હું પણ ચોકીદાર
#✊ હું પણ ચોકીદાર
01:54 / 4 MB
जनता बोली हां, #MainBhiChowkidaar हूं। #mainbhichowkidar
03:45 / 8.1 MB
मैं देश के विकास में छोटा सा भागीदार हूँ, मैं झूठ के कपाल पे सत्य का प्रहार हूँ, मैं सरहदों के हौसलों के साथ एक हुंकार हूँ... हाँ # MainBhiChowkidar हूँ। हर उस भारतीय में है एक चौकीदार जिसे है देश की फ़िक्र। जुड़े प्रधानमंत्री श्री Narendra Modi के साथ, 31 मार्च 2019, शाम 5 बजे। #mainbhichowkidar
लक्ष्मी का वरदान है बेटी... धरती पर भगवान है बेटी... नहीं मरने दूंगा उसका जीवन... ’में भी चोकिदार’ #MainBhiChowkidar