🙋‍♂️ નિર્ભયા કેસ: ફાંસી રદ?
00:30 / 1.7 MB
#🙋‍♂️ નિર્ભયા કેસ: ફાંસી રદ?
00:12 / 966 KB
#🙋‍♂️ નિર્ભયા કેસ: ફાંસી રદ?
00:14 / 859.4 KB
#🙋‍♂️ નિર્ભયા કેસ: ફાંસી રદ?
00:15 / 1.5 MB
#🙋‍♂️ નિર્ભયા કેસ: ફાંસી રદ?
00:15 / 818.5 KB
#🙋‍♂️ નિર્ભયા કેસ: ફાંસી રદ?
00:10 / 743.4 KB
#🙋‍♂️ નિર્ભયા કેસ: ફાંસી રદ?
00:15 / 818.5 KB
#🙋‍♂️ નિર્ભયા કેસ: ફાંસી રદ?
01:00 / 3.7 MB
#🙋‍♂️ નિર્ભયા કેસ: ફાંસી રદ? @ ShareChat Champion @Share chat Gujarati @arjun Rajput @jayu vasaniya @પકાશ પટણી 🥰🥰🥰
00:27 / 1.1 MB
#🙋‍♂️ નિર્ભયા કેસ: ફાંસી રદ? - અપરાધીઓની ખાંસી રદ કરવામાં નથી આવી ---- પરંતુ આ કેસની સુનાવણી હવે 18 તારીખે થશે ...
00:11 / 1 MB
#🙋‍♂️ નિર્ભયા કેસ: ફાંસી રદ? આરોપીને ફાંસી થવી જોઈએ
નિર્ભયા કેસ / દોષિતોના ડેથ વોરન્ટની અરજી પર 18મીએ સુનાવણી, પીડિતાની માતાએ કહ્યું- એક અઠવાડિયુ વધારે રાહ જોઈશું નિર્ભયા ગેંગરેપ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી પાછી ઠેલવામાં આવી છે. એડિશનલ સેશન જજ સતીશ કુમાર અરોરાએ કહ્યું છે કે, મને સુપ્રીમ કોર્ટમાંથી માહિતી મળી છે કે, અક્ષયની પુન:વિચાર અરજી સ્વીકારી લેવામાં આવી છે અને આ વિશે 17 ડિસેમ્બરે સુનાવણી થવાની છે. તેથી આજની સુનાવણીને પાછી ઠેલવામાં આવે છે. અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોઈશું. પટિયાલા હાઉસ કોર્ટમાં હવે આ કેસની 18 ડિસેમ્બરે સુનાવણી કરવામાં આવશે. પટિયાલા હાઉસ કોર્ટમાં સવારે 10 વાગે સુનાવણી શરૂ થઈ હતી. આ દરમિયાન ચારેય આરોપીઓ તિહાર જેલમાં જ હતા પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આજે સુનાવણી સમયે નિર્ભયના માતા-પિતા અને તેમના વકીલ કોર્ટમાં હાજર હતા. ગઈ સુનાવણી દરમિયાન નિર્ભયાના માતા કોર્ટમાં રડવા લાગ્યા હતા. રડતા રડતાં નિર્ભયાના માતા આશા દેવીએ સવાલ કર્યો હતો કે, ખબર નહીં આરોપીઓને ફાંસી ક્યારે આપવામાં આવશે. #🙋‍♂️ નિર્ભયા કેસ: ફાંસી રદ?