🙋‍♀️ મહિલા હેલ્થી વેઇટ દિવસ

🙋‍♀️ મહિલા હેલ્થી વેઇટ દિવસ

17 વર્ષીય નિલાંશી પટેલે સૌથી લાંબા વાળ ધરાવતી કિશોરી હોવાનો વિશ્વ વિક્રમ સર્જ્યો http://dhunt.in/8bBvm?s=a&ss=pd Source : "GujaratCelebs" via Dailyhunt એપ્લિકેશન ડાઉનલોડ કરો http://dhunt.in/DWND #🤸 ફિટનેસ #🙋‍♀️ મહિલા હેલ્થી વેઇટ દિવસ #👰 દુલ્હન મેક-અપ #👍 અનોખી કલાકારી #🙏 મારી માઁ મારુ ગર્વ
#

🤸 ફિટનેસ

17 વર્ષીય નિલાંશી પટેલે સૌથી લાંબા વાળ ધરાવતી કિશોરી હોવાનો વિશ્વ વિક્રમ સર્જ્યો - GujaratCelebs | DailyHunt
સમગ્ર દુનિયામાં અનેક પ્રકારના વિશ્વ વિક્રમો સ્થપાતા હોય છે. જેમાં ખાસ કરીને રમતોનો વધારે સમાવેશ થતો હોય છે. સંગીતમાં પણ આ પ્રકારના વિશ્વ વિક્રમો થતાં હોય છે. હવે સમય એવો આવ્યો છે કે સૌથી ઓછા સમયમાં વધારે હાથ પર મહેંદી મુકવાનો વિક્રમ પણ નોંધાઈ ચૂક્યો છે. પરંતુ આપણા ગુજરાતની એક દિકરીએ એનોખો વિશ્વ વિક્રમ બનાવી દીધો છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસાની 17 વર્ષીય નિલાંશી પટેલે સૌથી લાંબા વાળ ધરાવતી કિશોરી હોવાનો વિશ્વ વિક્રમ સર્જ્યો છે. નિલાંશીએ ટીનએજ કેટેગરીમાં પોતાનો જ સૌથી લાંબા વાળ હોવાનો રેકોર્ડ તોડ્યો છે. વર્ષ 2018માં 170.5 સેન્ટિમીટર હતા જ્યારે 2019માં તેના વાળ 190 સેન્ટિમીટર થયા છે. નિલાંશી પટેલે જણાવ્યું હતું કે કોઈપણ જગ્યાએ તે જાય છે ત્યારે લોકો તેની સાથે સેલ્ફીઓ લેવા ઉત્સુક હોય છે.
127 એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post